પ્રોપર્ટી બજાર: સેટેલાઈટ ગ્રૂપનાં આરંભની મુલાકાત - property bajar satellite group interview | Moneycontrol Gujarati
Get App

પ્રોપર્ટી બજાર: સેટેલાઈટ ગ્રૂપનાં આરંભની મુલાકાત

ભારતની આર્થિક રાજધાની મુંબઇ છે. મલાડ મુંબઇનું વેસ્ટર્ન સબર્બ છે. મલાડમાં ઘણા રેસિડન્શિયલ પ્રોજેક્ટ છે.

અપડેટેડ 02:03:23 PM Dec 08, 2018 પર
Story continues below Advertisement

ભારતની આર્થિક રાજધાની મુંબઇ છે. મલાડ મુંબઇનું વેસ્ટર્ન સબર્બ છે. મલાડમાં ઘણા રેસિડન્શિયલ પ્રોજેક્ટ છે. મલાડનું સોશિયલ ઇન્ફ્રા તૈયાર છે. વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવેની કનેક્ટિવિટી છે. મલાડ વેસ્ટર્ન લાઇનનું રેલ્વે સ્ટેશન છે. સેટેલાઈટ ગ્રુપ મુંબઇનાં જાણીતા ડેવલપર છે. 50 વર્ષથી વધારે સમયથી કાર્યરત ગ્રુપ છે. ગ્રુપનાં મુંબઇમાં ઘણા પ્રોજેક્ટ છે. દરેક સેગ્મેન્ટમાં ગ્રુપનાં પ્રોજેક્ટ છે. ગ્રુપ પાસે નિષ્ણાંતોની ટીમ છે.

1BHK ફ્લેટની સ્માર્ટ હોમની સ્કીમ છે. 247 SqFtમાં 1BHKનો સેમ્પલ ફ્લેટ c montage છે. 3 એકર વિસ્તારમાં પ્રોજેક્ટ acer છે. 18 માળના 8 ટાવર tower છે. 8 X 8.3 SqFtનો લિવિંગ એરિયા છે. સારી સીટિંગ અરેન્જમેન્ટ કરી શકાય છે. સ્ટડીટેબલ રાખી શકાય છે. ફૂલ સાઈઝ વિન્ડો આપવામાં આવી છે. કિચનની ઉપર એકસ્ટ્રા સ્પેસ છે. સ્પેયિસ લોફ્ટ એરિયા છે. 3.9 ફિટની હાઇટની લોફ્ટ છે. 11.8 SqFtની ફ્લોર ટૂ સિલીંગની હાઈટ છે. ચિલ્ડ્રન રૂમ બનાવી શકાય છે. વિટ્રીફાઈડ ટાઈલ્સનું ફ્લોરિંગ છે.

લિવિંગ રૂમ સાથે કનેક્ટેડ કિચન છે. 6.6 X 7 SqFtનું કિચન છે. ચીમની અને મોડ્યુલર કિચન ડેવેલોપર દ્વારા છે. ગ્રેનાઈટ માર્બલનું પ્લેટફોર્મ મળશે. ફ્રિજ અને વોશિંગમશીન માટેની જગ્યા છે. 4.6 X 3 SqFtનું કોમન વોશરૂમ છે. 8.6 X 7.9 SqFtનો માસ્ટર બેડરૂમ છે.

ડબલબેડ મુકી શકાય છે. વોર્ડરોબ માટે પૂરતી સ્પેસ છે. સિલીંગ પર LED લાઈટ ડેવેલોપર દ્વારા છે. 5.3 X 3.6 SqFtનું વોશરૂમ છે. સારી કંપનીના ફિંટીગ્સ મળશે. ગિઝર ડેવેલોપર દ્વારા મળશે. સ્પેસનો મેક્સિમમ ઉપયોગ છે. સ્લાયડર ડોર સાથેનું વોશરૂમ છે. ફોલ્ડિંગ ડોર સાથેનો વોશરૂમ છે.

સેટેલાઇટનાં અંકુર જૈન સાથે ચર્ચા


સેટેલાઇટ આરંભ સ્માર્ટહોમનો પ્રોજેક્ટ છે. સામાન્ય માણસનાં બજેટનું ઘર છે. અફોર્ડેબલ હોમ્સ આપવાનો પ્રયાસ છે. લોકોને પહેલુ ઘર લેવાની તક છે. બોરીવલી-ચર્ચગેટ વચ્ચે પસંદગી કરે છે. મલાડ ઇસ્ટમાં આરંભ પ્રોજેક્ટ છે. મુંબઇમાં અફોર્ડ કરી શકાય તેવી જગ્યા છે. બસ સેવા ઉપલબ્ધ છે. સ્ટેશન 2.5 કિમી દુર છે. મેટ્રોની સેવા આવશે. વેસ્ટર્ન હાઇવે 10 મિનિટનાં અંતરે છે.

સ્પેસનું સારૂ યુટિલાઇઝેશન છે. 12 ફિટની ફ્લોર ટુ સિલિંગ હાઇટ છે. 300 SqFt યુઝેબલ એરિયા મળશે. કિંમત ઘણી અપોર્ડેબલ છે. વિવિધ સુવિધા સાથેનો પ્રોજેક્ટ છે. કમ્યુનિટી લિવિંગ આપવાનો પ્રયાસ છે. આરંભ નામનો ખાસ ઉદ્દેશ્ય છે.

પહેલુ ઘર ખરીદી જીવનનો આરંભ છે. 1000 યુનિટની સ્કીમ છે. રૂપિયા 45.45 લાખનો 1 BHK ફ્લેટ છે. 6 પ્રોજેક્ટ બાંધકમા હેઠળ છે. નવા 10 પ્રોજેક્ટ આવશે. મુંબઇમાં વિવિધ સબર્બમાં પ્રોજેક્ટ છે. 30 ટકા લેન્ડબેન્ક સ્માર્ટ હોમ માટે છે. RERA રજીસ્ટર પ્રોજેક્ટ છે. ગ્રુપને ગ્રાહકોનું સંપાદન મળેલુ છે. ડેવલપરે બ્રાન્ડ જાળવી રાખવી જરૂરી છે.

MoneyControl News

MoneyControl News

First Published: Dec 08, 2018 2:03 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.