અદાણી અને કોલ્લેટનુ JV ઇકારિયા. 13માળના 1 ટાવરમાં 140 યુનિટ છે. 1 અને 2 BHKના વિકલ્પો છે. 645 અને 722 SqFt RERA કાર્પેટના 1 BHK છે. 900 SqFt RERA કાર્પેટમાં 2 BHK છે. સિનિયર સિટિઝન માટે સપોર્ટ રેલિંગ અપાશે. એક ફ્લોર પર 4 લિફ્ટ છે. 900 SqFt RERA કાર્પેટનુ સેમ્પલ હાઉસ છે.
પ્રવેશ પાસે કિચન, ડાઇનિંગ, ડ્રોઇગ રૂમ છે. ડાઇનિંગ ડ્રોઇગરૂમ ઓપન છે. 25.3 X 10.9 SqFtનો ડાઇનિંગ-ડ્રોઇંગરૂમ છે. સિનિયર સિટિઝનની ખાસ ડિઝાઇન છે. ડાઇનિંગ ટેબલ માટેની જગ્યા છે. શૂ રેક રાખવાની જગ્યા છે. પુરતી જગ્યા વાળુ ઘર છે. ફર્નીચર માટેના પેકેજ પણ લઇ શકો.
સારી બેઠક વ્યવસ્થા કરી શકાય. AC માટેના પોઇન્ટ તૈયાર મળશે. TV માટેના પોઇન્ટ તૈયાર મળશે. સ્કીડ રેઝિસટન્ટ ફ્લોરિંગ અપાશે. વિશેષ વિટ્રીફાઇડ ટાઇલ્સનુ ફ્લોરિંગ છે. 9.9 X 4 SqFtની બાલ્કનિ છે.
10.6 X 8 SqFtનુ કિચન છે. ગ્રેનાઇટનુ પ્લેટફોર્મ અપાશે. ફર્નિચરના પેકેજ તમે લઇ શકશો. સ્ટેન્લેસ સ્ટિલનુ સિન્ક છે. સુવિધાજનક કિચન બનાવી શકાય. સિનિયર સિટીઝન માટેની સ્કીમ ઇકારિયા. ફ્રીજ માટેની જગ્યા છે.
17 X 10.6 SqFtનો બૅડરૂમ છે. વોર્ડરોબ માટેની જગ્યા આપેલ છે. ડ્રેસિંગ ટેબલ રાખી શકાય. TV માટેના પોઇન્ટ અપાશે. ડબલબૅડ માટેની જગ્યા છે. AC માટેના પોઇન્ટ અપાશે. સ્કીડ રેઝિસ્ટન્ટ વિટ્રીફાઇડ ટાઇલ્સનુ ફ્લોરિંગ છે. વીલચેર વૉશરૂમમાં લઇ જઇ શકાશે. ફુલસાઇઝની વિન્ડો અપાશે.
સપોર્ટ રોડ અપાશે. શાવર માટેની ચેર અપાશે. સ્કીડ રેઝીસ્ટન્ટ ટાઇલ્સ છે. સિનિયર સિટીઝન ફ્રેન્ડલી વૉશરૂમ છે. સારી કંપનીના બાથરૂમ ફિટિગ્સ છે. 7.9 X 9.9 SqFtનો વૉશરૂમ છે.
BED-2
10 X 14.3 SqFtનો બૅડરૂમ છે. ડબલબૅડ માટેની જગ્યા છે. વોર્ડરોબ માટેની જગ્યા છે. ફુલસાઇઝની વિન્ડો અપાશે. સ્કીડ રેઝિસ્ટન્ટ વિટ્રીફાઇડ ટાઇલ્સનુ ફ્લોરિંગ છે. TV માટેના પોઇન્ટ અપાશે. AC માટેના પોઇન્ટ અપાશે.
WASH -2
8.3 X 7 SqFtનો વૉશરૂમ છે. વીલચેર વૉશરૂમમાં લઇ જઇ શકાશે. સપોર્ટ રોડ લગાડાવી શકાય. ઇમરજન્સી બેલ અપાયો છે. શાવર માટેની અલગ જગ્યા અપાશે. શાવર માટેની ચેર અપાશે. સ્કીડ રેઝીસ્ટન્ટ ટાઇલ્સ છે.
કોલ્લેટ વેન્ચર્સ, ડિરેક્ટર, અનિરૂથ ઝવેરી
શાંતિગ્રામ ઘણી મોટી ટાઉનશિપ છે. સિનિયર લિવિંગનો પ્રોજેક્ટ છે. અદાણી - કોલ્લેટનો JV પ્રોજેક્ટ છે. શાંતિગ્રામમાં હરિયાળીનો લાભ છે. શાંતિગ્રામમાં ઘણી સુવિધાઓ છે.
ટ્વીન સિટીની મધ્યનો વિસ્તાર છે. શાંતિગ્રામની કનેક્ટિવિટી સારી છે. 20 મિનિટના અંતરે એરપોર્ટ છે. ઇન્ટિગ્રેડેટ ઇકો સિસ્ટમ ડેવલપ થશે. ઘણી સારી સુવિધાઓ સાથેની ટાઉનશિપ છે. સ્કુલ પણ ટાઉનશિપમાં આવશે. હોસ્પિટલ પણ ટાઉનશિપમાં આવશે.
સિનિયર સિટિઝન માટેની સ્કીમ ઇકારિયા. એક્ટિવ લાઇફ સ્ટાઇલના સિનિયર્સ માટેનો પ્રોજેક્ટ છે. ટાઉનશિપની તમામ સુવિધાઓ મળશે. ડિઝાઇન અને સર્વિસ પર ફોક્સ છે. કમ્યુનલ સ્પેસ વધુ અપાશે. મોટો ડાઇનિંગ હોલ અપાશે. મોટો ગાર્ડન અપાશે. મલ્ટી પર્પઝ લોન્જ રખાશે. ફિટનેસ સેન્ટર અપાશે. મેડિકલ સ્યુટ રહેશે.
દરેક ફ્લેટમાં ઇન્ટરકોમ આપ્યા છે. વોશરૂમમાં ઇમરજન્સી સ્વીચ આપી છે. એન્ટીસ્કીડ ટાઇલ્સનુ ફ્લોરિંગ અપાયુ છે. પેનિક અલાર્મ અપાઇ છે. ઇમરજન્સી પહોંચી વળવાનુ પ્લાનિંગ છે.
55 વર્ષથી વધુના લોકો અહી રહી શકશે. ફ્લેટની માલિકી યુવાનોની પણ હોઇ શકે. ₹75 લાખથી - 1.25 કરોડની કિંમત છે. 3 થી 4 વર્ષમાં પઝેશન અપાશે.