ડિવાઇન ગ્રુપ 30 વર્ષથી સુરતમાં કાર્યરત છે. 1988માં ડિવાઇન ગ્રુપની સ્થાપના છે. ગ્રુપનાં સુરતમાં 30 સફળ પ્રોજેક્ટ છે. ગ્રુપનાં દરેક સેગ્મેન્ટમાં પ્રોજેક્ટ છે. સેલિસ્ટીયા વિલા ગ્રુપનો લક્ઝરી પ્રોજેક્ટ છે. પાલનપુર વિકસતો વિસ્તાર છે. દાંડી રોડ નજીક છે. એજ્યુકેશન હબનો લાભ છે. 10 કિમીનાં અંતરે રેલ્વે સ્ટેશન નજીક છે. 16 કિમીનાં અંતરે એરપોર્ટ છે.
50 યુનિટની સ્કીમ છે. 105 થી 200 sqYardsની પ્લોટ સાઇઝ છે. 5 BHKનાં વિલાની સ્કીમ છે. 2750-3400 Sqftનો કંસ્ટ્રકશન એરિયા છે. 950 SqFtનો ઓપન એરિયા છે. ઝૂલો લગાવી શકાય. 3 કાર પાર્કિંગની જગ્યા આપેલ છે.
ગ્રાઉન્ડ ફ્લોર પર એક બૅડરૂમ આપેલ છે. ગ્રાઉન્ડ અને 2 માળનાં વિલા છે. 12 X 10 SqFtનો બૅડરૂમ છે. ડબલબૅડ માટેની જગ્યા છે. 4669 Sqftનું સેમ્પલ હાઉસ છે. 30 X 50 SqFtનો ઓપન પ્લોટ છે. બે કાર પાર્કિંગની જગ્યા છે. 50 X 6 SqFtનો વરંડા છે. 12 X 7 SqFtની ફોયર છે. કિચનને કનેક્ટ કરતો પેસેજ છે. 5 X 7 SqFtનો વૉશરૂમ છે.
પહેલા માળ પર પ્રવેશ છે. 6 X 5 SqFtનો વેસ્ટીબ્યુઅલ એરિયા છે. વિડીયો ડોર કોલની સુવિધા છે. 4 લેયર સિક્યુરિટીની વ્યવસ્થા છે. 14.6 X 16.6 SqFtનો ડ્રોઇંગરૂમ છે. ફુલ સાઇઝની વિન્ડો છે. હવાઉજાસની સારી વ્યાવસ્થા છે. ACનાં પોઇન્ટ તૈયાર અપાશે. TV માટેનાં પોઇન્ટ આપેલ છે. ડબલ ચાર્જ વિટ્રીફાઇડ ટાઇલ્સનું ફ્લોરિંગ છે.
17 X 10 SqFtનું કિચન-ડાઇનિંગ એરિયા છે. ઓપન કિચનનો કોન્સેપ્ટ છે. મોડ્યુલર કિચન બનાવી શકાય. સર્વિસ પ્લેટફોર્મ તૈયાર મળશે. ગેસ કનેક્શન અપાશે. 4 X 6 SqFtનો વોશિંગ એરિયા છે.
પહેલા માળ પર એક બૅડરૂમ છે. 12 X 10 SqFtનો બૅડરૂમ છે. 5 X 7 SqFtનો વૉશરૂમ છે. 6 X 7 SqFtનો પૂજારૂમ છે. બીજા માળ પર 2 બૅડરૂમ છે. 14 X 14 SqFtનો બૅડરૂમ છે. બુક રેક બનાવી શકાય. બેઠક વ્યવસ્થા કરી શકાય. વોર્ડરોબ માટેની જગ્યા છે. 4 X 6 SqFtનો વોકિંગવોર્ડરોબ છે. 7 X 5.6 SqFtનો વૉશરૂમ છે. એન્ટીસ્કીડ ટાઇલ્સનું ફ્લોરિંગ છે. સારી કંપનીનાં બાથરૂમ ફિટિંગ્સ છે. શાવર સિસ્ટમ અપાશે. ગ્લાસ પાર્ટીશન માટેનાં વિકલ્પો છે.
14 X 12 SqFtનો બૅડરૂમ છે. 4.6 X 6 SqFtની બાલ્કનિ છે. 12 X 6 SqFtનો વૉશરૂમ છે. ટાઇલ્સ કવર બાથરૂમ વોલ્સ અપાશે. 7 X 6 SqFtનો સ્ટોરેજ એરિયા છે. પર્સનલ જીમ બનાવી શકાય. 14 X 12 SqFtનો બૅડરૂમ છે. બાળકો માટેનો રૂમ બનાવી શકાય. સ્ટડીટેબલ રાખી શકાય. 6 X 5.6 SqFtનો વૉશરૂમ છે. 20 X 14 SqFtનો ટેરેસ ગોર્ડન છે. ઝુલો રાખી શકાય. બેઠક વ્યવસ્થા કરી શકાય.
ડિવાઇન ગ્રુપનાં શાંતિલાલ સાથે ચર્ચા
પાલનપુર વિકસતો વિસ્તાર છે. સ્ટેડિયમ નજીક છે. વિવિધ સ્કુલ નજીક છે. આઉટર રિંગ રોડ નજીક છે. નવા ઇન્ફ્રાનો લાભ આ વિસ્તારને નજીક છે. કેનાલની આસપાસ વિકાસ થશે. કેનાલનું બ્યુટીફિકેશન થશે. મેટ્રો સ્ટેશન નજીકમાં આવશે.
ડિવાઇન ગ્રુપના પાર્ટનર, પ્રવિણભાઇ લાખાણી સાથે ચર્ચા
પાલનપુરનો લક્ઝરીયસ પ્રોજેક્ટ છે. ઓછા બજેટમાં ઘણી બધી સુવિધા છે. પ્રોજેક્ટને સારો પ્રતિસાદ છે. 70% બુકિંગ થઇ ગયુ છે. ક્રિસલ રેટિંગમાં 6 સ્ટાર મળ્યા છે. ઘણી વસ્તુનું ધ્યાન રખાય છે. સારી એમિનિટિઝ અપાઇ છે. વોટર હારવેસ્ટિંગની વ્યવસ્થા છે. 4 લેયરની સિક્યુરીટી છે. સીસીટીવીની વ્યવસ્થા છે. વિડીયો ડોર કોલની સુવિધા છે. જીમની સુવિધા છે. ઇનડોરની ગેમ્સની સુવિધા છે. ગમે ત્યાથી ઘર પર રાખી શકાશે નજર.
મિતુલભાઇ ઘડીયા સાથે ચર્ચા
પ્રોજેક્ટને BU મળી ગયું છે. સુરતમાં 30 વર્ષથી કાર્યરત છે. ગ્રુપ દ્વારા 30 પ્રોજેક્ટ કર્યાં છે. ડિવાઇન ડિઝાઇર આવનારો પ્રોજેક્ટ છે. ડિવાઇન ડિઝાઇર અફોર્ડેબલ પ્રોજેક્ટ છે. સ્માર્ટ સોસાયટી બનાવાશે. આઈજીબીસી નોર્મસ પ્રમાણેનો પ્રોજેક્ટ છે. ઇવીનાં ચાર્જીગ પોઇન્ટ અપાશે. દિવ્યાંગ માટેની સુવિધા છે. 15% ગ્રીન એરિયા અપાશે. પાણીનાં રિસાઇકલિંગ માટેની વ્યવસ્થા છે. સુરતમાં ગ્રુપનાં ઘણા પ્રોજેક્ટ છે.