પ્રોપર્ટી બજાર વડોદરામાં છે. પ્રોપર્ટી બજાર વડોદરાનાં વાસણા-ભાયલી છે. આ વિસ્તારમાં ઘણા પ્રોજેક્ટ છે. ઓલ્ડ પાદરા અને ગોત્રી નજીક છે. રેલ્વે સ્ટેશન નજીક છે. એરપોર્ટ નજીક છે. દર્શનમ વડોદરાનાં ડેવલપર છે. વડોદરામાં ગ્રુપનાં ઘણા પ્રોજેક્ટ છે. 25 પ્રોજેક્ટ પુરા કર્યા છે. 15 પ્રોજેક્ટ ચાલી રહ્યાં છે.
12 માળનાં 2 ટાવર છે. એક માળ પર 4 ફ્લેટ છે. વિશાળ પેસેજ છે. CCTV ની સુરક્ષા છે. વિડીયો ડોર કોલની સુવિધા છે. 2070 SqFt વિસ્તારમાં સેમ્પલ હાઉસ છે. 9 X 5.6 SqFtનો વેસ્ટીબ્યુઅલ એરિયા છે. 14.6 X 11.6 SqFtનો ફેમલિ લિવિંગરૂમ છે. 18.6 X 11.6 SqFtનો ડ્રોઇંગરૂમ છે. 14 X 11 SqFtનો ડાઇનિંગ એરિયા છે. 14 X 4.6 SqFtની બાલ્કનિ છે. ડિટેચિબલ નળ છે. 12.6 X 11 SqFtનું કિચન છે. 9.6 X 6 SqFtનો સ્ટોરરૂમ છે.
11.6 X 9 SqFtનો વોશિંગ એરિયા છે. સ્ટેન્ડિંગ પ્લેટફોર્મ છે. પાર્ટીશન કરી શકાય છે. 18 X 11 SqFtનો બૅડરૂમ છે. ડ્રેસિંગ એરિયા છે. 12 X 9.66 SqFtનો વૉશરૂમ છે. 16 X 11 SqFtનો બૅડરૂમ છે. સ્ટેન્ડિંગ બાલ્કનિ છે. 5 X 8 SqFtનો વૉશરૂમ છે. 12.6 X 10 SqFtનો બૅડરૂમ છે. 6 X 4.6 SqFtનો વૉશરૂમ છે. 16 X 11 SqFtનો બૅડરૂમ છે. 3 X 8 SqFtની બાલ્કનિ છે. 12 X 8 SqFtનો વૉશરૂમ છે.
દર્શનમ ગ્રુપનાં સુમિતભાઇ સાથે ચર્ચા-
વાસણા-ભાયલી વિકસતો વિસ્તાર છે. ભાયલીમાં દરેક સુવિધાઓ ઉપલબ્ધ છે. સ્કુલ અને હોસ્પિટલ નજીક છે. ફ્લેટ અને બંગલોની સ્કીમ છે. ક્લબ ફ્લેટ અને બંગલો બન્ને માટે છે. ફ્લેટ દીઠ 2 કાર પાર્કિંગ છે. સ્ટેચર લિફ્ટ અપાઇ છે. ગાર્બેજ સુટ બનાવાયો છે. હવા-ઉજાસની વ્યવસ્થા છે. ડિસેમ્બરમાં એક ટાવરનું પઝેશન અપાશે. 2019 મધ્ય સુધી બીજા ટાવરનું પઝેશન છે. રેરા રજીસ્ટર પ્રોજેક્ટ છે. 13 લાખ -2 કરોડની કિંમતનાં પ્રોજેક્ટ છે. દર્શનમ ક્લબહાઉસનો પ્રોજેક્ટ છે.