અમદાવાદથી 30 કિમીનાં અંતરે બાવળા છે. બાવળામાં ઘણી રાઇસ મીલ્સ આવેલ છે. બાવળામાં ઘણા વીકએન્ડ હોમ્સ છે. સાણંદ-રાજકોટની કનેક્ટિવિટી છે.એસજી હાઇવે 25 કિમી છે. પ્રારંભ ગ્રુપની સિનિયર સિટિઝન ટાઉનશીપ છે. વિવિધ સુવિધા સાથેથી ટાઉનશીપ છે. વરિષ્ઠો માટેની સારી વ્યવસ્થાઓ છે. સુરક્ષા અને તબીબી જરૂરિયાતોનું ધ્યાન છે. તળાવ અને ગાર્ડનની સુવિધા આપેલ છે. વિવિધ એક્ટિવિટીની વ્યવસ્થા કરેલ છે.
પ્રારંભ સ્માર્ટસિટી સિનિયર સિટિઝન ટાઉનશીપ છે. 74 વીઘામાં ટાઉનશીપ છે. 1,2 અને 2.5 બીએચકેનાં વિકલ્પો છે. 2061 થી 3519 SqFtનાં પ્લોટનાં વિકલ્પો છે. 765 થી 1395 SqFt બાંધકામનો એરિયા છે. 9 X 18.6 SqFtનો પાર્કિંગ એરિયા છે. 350 થી 375 યુનિટની સ્કીમ છે. ફેઝ વાઇઝ પ્રોજેક્ટનું બાંધકામ ચાલુ છે.
2835 SqFtનાં પ્લોટમાં સેમ્પલહાઉસ છે. 1080 SqFtમાં સેમ્પલ ફ્લેટ છે. વિલચેર માટેનો સ્લોપ છે. વરિષ્ઠો માટેની સુવિધા આપેલ છે. 11 X 5.6 SqFtનો વરંડો કરેલો છે. સ્માર્ટ લોકની સુવિધા છે. ઘરમાં ઓટોમેશનની સુવિધા છે. સુરક્ષાની પુરતી વ્યવસ્થા કરવામાં આવી છે. સેન્સર લાઇટની સુવિધા આપેલ છે.
16.9 X 11.6 SqFt ડ્રોઇંગ-ડાઇનિંગ એરિયા છે. ફર્નિચર ડેવલપર દ્વારા અપાશે. એન્ટીસ્કીડ સ્લાઇડનું ફ્લોરિંગ કરવામાં આવેલ છે. વરિષ્ઠ નાગરિકો માટેનાં સોફા છે. ટીવી ડેવલપર દ્વારા અપાશે. ટીવી સાથે વિડીયો કોલ કેમેરા અપાશે. ડાઇનિંગ ટેબલ માટેની જગ્યા આપેલ છે. ACનાં પોઇન્ટ અપાશે. ઉપરનાં માળે તમે બાંધકામ કરાવી શકો.
13 X 10.6 SqFtનો બૅડરૂમ છે. ફર્નિચર ડેવલપર દ્વારા અપાશે. ડબલબેડ અપાશે. વોર્ડરોબ ડેવલપર દ્વારા અપાશે. એલ્યુમિનિયમ સેક્શનની બારી એક AC ડેવલપર દ્વારા અપાશે. ઇમરજન્સી કોલ માટે બટન અપાશે. 9 X 6 SqFtનો વૉશરૂમ છે. વિલચેર ફ્રેન્ડલિ વૉશરૂમ છે. શાવરની સુવિધા છે. એન્ટી સ્કીડ ટાઇલ્સનું ફ્લોરિંગ કરવામાં આવશે.
12 X 10.6 SqFtનો બૅડરૂમ છે. AC માટેનાં પોઇન્ટ મળશે. હવા ઉજાસની વ્યવસ્થા છે. ગાર્ડનનો વ્યુ મળી શકશે. ઘરની 3 બાજુ ગાર્ડન મળશે. 7 X 4.6 SqFtનો વૉશરૂમ છે.
8.9 X 8.6 SqFtનું કિચન છે. મોડ્યુલર કિચન મળશે. ફોલ્ડિંગ ફર્નિચર અપાશે. ફ્રીજ માટેની જગ્યા છે. 8.9 X 5 SqFtનો વોશિંગ એરિયા છે. સિન્કની સુવિધા છે.
પ્રારંભના એમડી રાજેશભાઇ જિંદલ સાથે ચર્ચા
બાવળા અમદાવાદથી 30 કિમી દુર છે. શહેરથી દુર પર્યાવરણનું સાનિધ્ય મળે છે. નિવૃત્તી માટે શહેરથી દુર હોવુ જરૂરી. 50 વર્ષથી વધુનાં લોકો અહી રહી શકે. સિનિયર સિટિઝન સોસાયટી મેન્ટેન કરાશે. માલિકી કોઇની પણ હોઇ શકે. ફેઝ-1 વેચાઇ ચુક્યો છે. તમામ સુવિધાઓ શરૂ થઇ ગઇ છે. 25 ફેમલિ રહેવા આવી ગઇ છે. વધુ ફેમલિ રહેવા આવી રહ્યાં છે.
બીજા ફેઝનું 25% બુકિંગ થઇ ગયુ છે. 12 મહિનામાં ટાઉનશીપ પુરી કરાશે. સનિટર સિટિઝન માટેની સુવિધા એક્ટિવિટી સેન્ટર બનશે. ક્લબ અને સ્વિમિંગપુલ બનશે. જમવાની વ્યવસ્થા છે. શોપિંગ કોમ્પલેક્ષ નજીક છે. તબિબી સારવાર માટે સુવિધા છે. અપોલો હોસ્પિટલ સાથે ટાઇઅપ છે. મેડિકલ સેન્ટર બનાવાયું છે. તબિબી સ્ટાફની હાજરી રહેશે.
ICU ઓન વીલ હાજર રહેશે. સુરક્ષાની પુરતી વ્યવસ્થા છે. GPS લોકેટર અપાયા છે. ઇમરજન્સી સ્વિચ અપાઇ છે. GPS પર સોસાયટીનું મેપિંગ કરેલું છે. 2500/મહિને મેન્ટેન્સ રહેશે. તમામ સુવિધા આ રકમમાં મળશે. વડિલો ન્યુક્લીયર થઇ રહ્યાં છે. નિવૃત્ત વ્યક્તિઓને પ્રવૃત્તીમય જીવન અપાશે. ઘણા સિનિયર સિટિઝન હોમ બની રહ્યાં છે.