એસજી હાઇવેથી માત્ર એક કિલોમીટર દૂર છે. ગોદરેજ ગાર્ડન સીટી, સેવી સ્વરાજ, જેવી ટાઉનશિપની છે. જગતપુરમાં અમદાવાદ - ગાંધીનગર - કડી - કલોલ માટે જગતપુર સેન્ટર પોઇન્ટ છે. ઝાયડસ, સિમ્સ જેવી ખાનગી અને સોલા સરકારી હોસ્પિટલ માત્ર 5 કોલોમીટરના અંતરે છે. નિરમા, હીરામાણી, એસજીવીપી સહિતની ખાનગી સ્કૂલ કોલેજ અને યુનિવર્સીટી છે.
જગતપુરને એસજી હાઇવેથી જોડતો ઓવરબ્રિજ માત્ર છ મહિનાથી 12 મહિનામાં કાર્યરત થશે. 40 વર્ષથી રિયલ એસ્ટેટ સાથે કાર્યરત છે. રેસિડેન્શિયલ અને કોમર્શિયલ પ્રોજેક્ટમાં મહારથ છે. અત્યાર સુધી નાના મોટા 50 રેસિડેન્ટ્સ/કોમર્શિયલ પ્રોજેક્ટ પૂર્ણ કર્યા છે. આવનારા સમયમાં વધુ 10 પ્રોજેક્ટ પર કામ શરુ થશે. અત્યાર સુધીમાં 60 લાખ સ્કવેર ફિટ બાંધકામ પૂર્ણ કર્યું છે.
સન રાઇઝિંગ હોમ્સની મુલાકાત કરી રહ્યા છે. સન રાઇઝિંગ હોમ્સનો સેમ્પલ ફ્લેટ છે. 1 અને 1.5 BHKના વિકલ્પો છે. એક ફ્લોર પર 6 યુનિટ અપાશે. વિશાળ ફોયર અપાશે. લિફ્ટની સુવિધા અપાશે. અફોર્ડેબલ સ્કીમ હોવા છતા સારી જગ્યા છે. 10 x 13.6 SqFtનો ડ્રોઇંગરૂમ છે. સારી બેઠક વ્યવસ્થા કરી શકાય છે. સોફા કમ બૅડ રાખી શકાય છે. ઇન્ટિરિયર ડિઝાનિંગ કરી શકાય છે. વિટ્રિફાઇડ ટાઇલ્સનુ ફ્લોરિંગ છે.
ACના પોઇન્ટ અપાયા છે. TVના પોઇન્ટ અપાયા છે. ડાઇનિંગ ટેબલ રાખી શકાય છે. ઇન્ટિરિયર ડિઝાઇનિંગ કરી શકાય છે. ઇલેક્ટ્રીક પોઇન્ટ અપાયા છે. ડાઇનિંગ એરિયા માટે સારી જગ્યા છે. પુરતી જગ્યાવાળા રૂમ છે. 7.4 x 6 SqFtનુ કિચન છે. સ્ટેન્લેસ સ્ટીલનુ સિન્ક છે. મોડ્યુલર કિચન બનાવી શકાય છે. 7.4 x 6 SqFtનુ કિચન છે. સુવિધાજનક કિચન છે. સ્ટોરેજ માટેની વ્યવસ્થા કરી શકાય છે. 6 x 3 SqFtનો વોશએરિયા છે.
RO માટેનો પોઇન્ટ અપાયા છે. વોશિંગ મશીન રાખી શકાય છે. પાણીનુ ક્નેકશન અપાશે. 10 x 10.6 SqFtનો બૅડરૂમ છે. વોર્ડરોબની સુવિધા છે. પુરતી જગ્યા વાળો ડબલબૅડ છે. ડબલબૅડ રાખી શકાય છે. AC માટેના પોઇન્ટ અપાયા છે. સ્લાઇડિંગ વિન્ડો અપાશે. મનપસંદ સજાવટ કરી શકાય છે. ડ્રેસિંગ ટેબલ રાખી શકાય છે. ઇન્ટિરિયર ડિઝાનિંગ કરી શકાય છે. કમ્યુટર ટેબલ રાખી શકાય છે. 7 x 4 SqFtનો વૉશરૂમ છે.
સારી કંપનીના બાથરૂમ ફિટિંગ્સ છે. વોશ બેઝિન અપાશે. જગ્યાનો યોગ્ય ઉપયોગ કરાયો છે. 10 x 7 SqFtનો બૅડરૂમ છે. સ્ટડીરૂમ બનાવી શકાય છે. સ્ટડી ટેબલ રાખી શકાય છે. બંક બેડ રાખી શકાય છે. જગ્યાનો યોગ્ય ઉપયોગ કરાયો છે. વોર્ડરોબ માટેની જગ્યા છે. હવા ઉજાસની સારી વ્યવસ્થા છે. ACના પોઇન્ટ અપાયા છે. ફેન માટે જરૂરી ઇલેક્ટ્રીક પોઇન્ટ અપાયો છે.
સન ડેવલપર્સના ગ્રુપ એસોસીએટ, ચિંતનભાઇ ચોક્સી સાથી ચર્ચા
જગતપુર વિકાશશીલ વિસ્તાર છે. હોસ્પિટલ, કોલેજ આસાપાસ ઉપલબ્ઘ છે. ઝાયડસ, સોલા સિવિલ નજીક છે. સ્કુલ અને કોલેજ નજીક છે. SG હાઇવેથી 1 કિલોના અંતરે જગતપુર છે. જગતપુરમાં અફોર્ડેબલ સ્કીમ છે. લોવર મિડલ ઇનકમના લોકો માટેની સ્કીમ છે.
કઇ કઇ સુવિધાઓ સાથેની સ્કીમ?
સ્કુલ પિક અપ ડ્રોપ ઝોન છે. ઇવેન્ટ લોન અને હોલ અપાયા છે. ઇનડોર જીમ અપાયો છે. ઇનડોર ગેમ્સ અપાઇ છે. બોક્સ ક્રિકેટ અપાઇ છે. વિવિધ સુવિધાનો પ્રોજેક્ટ છે.
સનરાઇઝ હોમ્સની કિંમત કેટલી?
1 BHKની કિંમત 26 લાખ રૂપિયામાં મળશે. 1.5 BHKની કિંમત 36 લાખ રૂપિયામાં મળશે. 2 BHKની કિંમત 42 લાખ રૂપિયામાં મળશે. 1 BHKના 392 યુનિટ છે. 1.5 BHKના 312 યુનિટ છે. 2 BHKના 144 યુનિટ છે. 101 કમર્શિયલ દુકાનો આવશે. પ્રોજેક્ટને સારો પ્રતિસાદ છે. 50 ટકા બુકિંગ થયુ છે. કમર્શિયલનુ ડેવલપમેન્ટ જગતપુરમાં ઓછુ છે. 850 પરિવારને જરૂરી વસ્તુઓ મળી જશે. આસપાસના વિસ્તારના ગ્રાહકો પણ મળશે. રોકાણથી વળતર પણ સારા મળશે.
મુખ્યત્વે એન્ડયુઝર દ્વારા બુકિંગ કરી શકો છો. 100 ટકા બેન્કલોન પેપર્સ મળશે. મોટુ એન્ટ્રન્સ ફોયર અપાયુ છે. લિફટની સુવિધા છે. વિટ્રીફાઇડ ટાઇલ્સનુ ફ્લોરિંગ અપાશે. તૈયાર વૉશરૂમ મળશે. સન ગ્રુપ 40 વર્ષથી કાર્યરત છે. 1981થી સન ગ્રુપ કાર્યરત છે. 5 પ્રોજેક્ટ ચાલી રહ્યા છે. શેલામાં અફોર્ડેબલમાં પ્રોજેક્ટ છે. આંબલીરોડ પર પ્રોજેક્ટ આવશે. કમર્શિયલમાં પણ ગ્રુપના પ્રોજેક્ટ છે. નોર્ધન અમદાવાદનો વિસ્તાર છે. 1 કિમીના અંતરે SG હાઇવે છે. વિવિધ વિસ્તારોથી વેલ કનેક્ટેડ છે.