પ્રોપર્ટી બજાર મુંબઇમાં છે. ગોરેગાવ(W)નાં ODC છે. MMRDA દ્વારા પ્લાન થયેલો વિસ્તાર છે. ગોરેગાંવ અને અંધેરીની વચ્ચેનો વિસ્તાર છે. સનટેક રિયલ્ટી જાણીતા ડેવલપર છે. 7 ટોપ રિયલ એસ્ટેટ કંપનીમાંથી એક છે. સનટેક સિટીની મુલાકાત છે. સનટેક સિટીનાં એવન્યુ-1 નો સેમ્પલ ફ્લેટ છે. 1088 SqFt વિસ્તારમાં સેમ્પલ ફ્લેટ છે. 5 X 3.6 SqFtનો પેસેજ છે.
4.6 X 10.9 SqFtનો ડાઇનિંગ એરિયા છે. 10.6 ફિટની ફ્લોર ટુ સિલિંગ હાઇટ છે. 11 X 20.1 SqFtનો લિવિંગરૂમ છે. દરેક રૂમ સાથે બાલ્કનિની સુવિધા છે. 10.8 X 7 SqFt કિચન છે. યુટિલિટી એરિયા છે. 10.2 X 12 SqFtનો બૅડરૂમ છે. 4.8 X 8 SqFtનો વૉશરૂમ છ. 10 X 11.2 SqFtનો બૅડરૂમ છે. 4 X 9 SqFtનો કોમન વૉશરૂમ છે. 10.2 X 12 SqFtનો બૅડરૂમ છે. સુવિધાજનક વૉશરૂમ છે.
સનટેક રિયલ્ટીના સીએમડી, કમલ ખેતાન સાથે ચર્ચા
MMRDA દ્વારા પ્લાન ODC છે. ODC મુંબઇનું બીજુ BKC છે. તમામ સુવિધા ટાઉનશીપમાં ઉપલબ્ધ છે. ODCની કનેક્ટિવિટી ખૂબ સારી છે. ઇસ્ટ વેસ્ટ કનેક્ટિવિટી ખૂબ સારી છે. મૃણાલતાઇ ફ્લાઇઓવર છે. રામમંદિર સ્ટેશનની ખૂબ નજીક છે. મેટ્રોલાઇનનો લાભ મળશે. 23 એકરમાં સનટેક સિટી છે. 7 એવન્યુ બનાવશે છે. 2,3 BHKનાં વિવિધ વિકલ્પો છે.
રૂપિયા 1.5 કરોડથી 4.5 કરોડની કિંમત છે. વિવિધ સુવિધાસાથેનો પ્રોજેક્ટ છે. કમર્શિયલ અને રિટેલ પ્રોજેક્ટ પણ થશે. પ્રોજેક્ટને ખૂબ સારો પ્રતિસાદ આપે છે. 70% બુકિંગ થઇ ગયું છે. BKCમાં સિગ્નેચર આઇલેન્ડ પ્રોજેક્ટ છે. બોરીવલીમાં પ્રોજેક્ટ છે. એરોલીમાં પ્રોજેક્ટ છે. ODCમાં સનટેક સિટી છે. દરેક પ્રોજેક્ટ RERA રજીસ્ટર પ્રોજેક્ટ છે.