400 એકર વાધ્વા ગ્રુપની લેન્ડબેન્ક છે. 138 એકરમાં વાધ્વા વાઇસ સિટી છે. 25 એકરમાં પહેલો ફેઝ છે. 25 માળનાં 22 ટાવર બનશે. સ્ટુડિયો,1 BHK અને 2 BHKનાં વિકલ્પો છે. 2 BHK સુપ્રિમનો સેમ્પલ ફ્લેટ છે. 628 SqFtમાં 2 BHK સુપ્રિમ ફ્લેટ છે. 21.2 X 9.10 SqFtનો લિવિંગરૂમ છે. ડાઇનિંગ ટેબલ માટેની જગ્યા છે. વિટ્રીફાઇડ ટાઇલ્સનું ફ્લોરિંગ અપાશે. 10 ફિટ ફ્લોર ટુ સિલિંગ હાઇટ છે. સારી બેઠક વ્યવસ્થા કરી શકાય છે.
TV વોલનું આયોજન થઇ શકે છે. લાઇટ,હાઇટ,એરનો ખાસ ખ્યાલ છે. હવા ઉજાસની સારી વ્યવસ્થા છે. હાફ ફ્રેન્ચ વિન્ડો છે. 7 X 9.2 SqFtનું કિચન છે. ગ્રેનાઇટ પ્લેટફોર્મ છે. મોડ્યુલર કિચન બનાવી શકાય છે. સિન્કની સુવિધા છે. વોશિંગ મશીન માટેની જગ્યા છે. ફ્રીજ માટેની જગ્યા છે. 3.6 X 6.6 SqFtનો યુટિલિટી એરિયા છે. મંદિર રાખી શકાય છે. સ્ટોરેજ યુનિટ રાખી શકો છો. 10.3 X 9.9 SqFtનો બૅડરૂમ છે.
ડબલબૅડ માટેની જગ્યા છે. હાફ ફ્રેન્ચ વિન્ડો છે. વોર્ડરોબ માટેની કોર્નર છે. TV વોલનું આયોજન થઇ શકે છે. 7 X 4.7 SqFtનો વૉશરૂમ છે. સારી કંપનીનાં બાથ ફટિંગ્સ છે. એન્ટિ સ્કીડ ટાઇલ્સનું ફ્લોરિંગ છે. ટાઇલ્સ કવર બાથરૂમ વોલ્સ છે. 10 X 9.6 SqFtનો બૅડરૂમ છે. TV વોલનું આયોજન થઇ શકે છે. ડબલબૅડ માટેની જગ્યા છે. વોર્ડરોબ માટેની કોર્નર છે.
હવા ઉજાસની વ્યવસ્થા છે. હાફ ફ્રેન્ચ વિન્ડો છે. 4 X 6 SqFtનો વૉશરૂમ છે. સારી કંપનીનાં બાથ ફટિંગ્સ છે. એન્ટિ સ્કીડ ટાઇલ્સનું ફ્લોરિંગ છે. ટાઇલ્સ કવર બાથરૂમ વોલ્સ છે. મુંબઇ ભારતની આર્થિક રાજધાની છે. પનવેલ ઝડપથી વિકસતો વિસ્તાર છે. પનવેલ NAINA અંતર્ગતનો વિસ્તાર છે. ટ્રાન્સહાર્બરનો લાભ મળશે.
વિરાર અલીબાગ કોરિડોરનો લાભ મળશે. પનવેલમાં ઇન્ફ્રા ખૂબ સારૂ છે. વાધ્વા મુંબઇનાં જાણીતા ડેવલપર છે. 50 વર્ષથી વધુનો અનુભવ છે. મુંબઇમાં ગ્રુપનાં ઘણા પ્રોજેક્ટ છે. ગ્રુપ પાસે નિષ્ણાંતોની ટીમ છે. ગ્રુપને મળ્યા છે ઘણા અવોર્ડસ છે.
વાધ્વા ગ્રુપનાં વિજય વાધ્વા સાથે ચર્ચા
પનવેલમાં વિકાસની ઘણી તકો છે. પનવેલમાં ઇન્ફ્રાનો વિકાસ ઘણો સારો છે. રેલ્વે સ્ટેશન નજીક છે. એરપોર્ટ નજીક છે. ટ્રાન્સહાર્બર રોડની કનેક્ટિવિટી મળશે. પનવેલની કનેક્ટિવિટી ખૂબ સારી છે. એરપોર્ટનું કામકામ પૂર ઝડપે થઇ રહ્યું છે. જીએનપીટી પર ડેવલપમેન્ટ છે. સ્કુલ નજીક આવશે. NAINA સેન્ટર નજીક જ બન્યુ છે. ફસ્ટ ફેઝનું પઝેશન 2022માં અપાશે. પ્રોજેક્ટ પ્લાનિંગ પર ખાસ ધ્યાન અપાયુ છે.
હવા ઉજાસની ખૂબ સારી વ્યવસ્થા છે. દરેક ફ્લેટને હવા ઉજાસ મળે તેવુ પ્લાનિંગ છે. દરેક ફ્લેટને વ્યુ સારો મળે એ પણ સારો પ્રયાસ છે. લિવિંગ વિથ નેચર આપવાનો પ્રયાસ છે. વિવિધ સુવિધા સાથેનો પ્રોજેક્ટ છે. અફોર્ડેબલ ઘર આપવાનો પ્રયાસ છે. રો હાઉસનો પણ લોન્ચ કરવામાં આવશે. 1700 ફ્લેટ બુક થયા છે. સેકન્ડ ફેઝનો લોન્ચ થયો છે. 230-235 રો હાઉસ લોન્ચ કરવામાં આવ્યા છે. એરલાઇનનાં લોકો તરફથી સારી માંગ છે.
શીપિંગવાળા લોકોનાં માંગ છે. પ્રોજેક્ટમાં સ્કુલ પણ આવશે. વાધ્વા વાઇસ સિટીમાં ફ્લેટની કિંમત કેટલી છે. રૂપિયા 44 લાખથી ફ્લેટની કિંમત શરૂ છે. પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ મળશે. લોન્ચ સાથે જ સફળ બુકિંગ છે. ગ્રાહકને સારા ઘર આપવાનો પ્રયાસ છે. વાધ્વા ગ્રુપનાં મુંબઇમાં ઘણા પ્રોજેક્ટ છે. પ્રભાદેવી, મુંબઇ, થાણામાં પ્રોજેક્ટ છે. વિજય વાધ્વાનો ઘર ખરીદનારને સંદેશ છે. ઘર ખરીદતી વખતે લોકેશન પણ ધ્યાન આપો છે.