7.6 એકર વિસ્તારમાં પ્રોજેક્ટ છે. 23 માળનાં 9 ટાવર છે. 1,2,3 BHKનાં વિકલ્પો છે. ટાવર Aમાં એક માળ પર 2BHKનાં 4 ફ્લેટ છે. 662 SqFtમાં 2 BHK સેમ્પલ ફ્લેટ છે. વિડીયોડોર કોલિંગની સુવિધા છે.
20.6 X 10 SqFtનો લિવિંગ-ડાઇનિંગ રૂમ છે. ઇટાલિયન માર્બલનું ફ્લોરિંગ છે. ફુલ સાઇઝ ફ્રેન્ચ વિન્ડો છે. સુરક્ષા માટે ગ્લાસ રેલિંગ છે. 9.10 X 7 SqFtનું કિચન છે.
10 X 10 SqFtનો બૅડરૂમ છે. 13.4 X 10 SqFtનો બૅડરૂમ છે. 4 X 8 SqFtનો વૉશરૂમ છે. દરેક રૂમમાં AC બિલ્ડર દ્વારા અપાશે. ફ્રીજ,માઇક્રોવેવ,વોશિંગમશીન પણ મળશે. ચિલ્ડ્રનરૂમ બનાવી શકાય. સોફા કમ બૅડ લગાડી શકાય.
સ્પેન્ટાના ફરશીદ કુપર સાથે ચર્ચા
સ્લમ રિડેવલપમેન્ટ દ્વારા જમીન મેળવી. રિહેબ બિલ્ડિંગ તૈયાર છે. ચેમ્બુરમાં હરિયાળીનો લાભ મળી શકે. ચેમ્બુરમાં ગોલ્ફ કલ્ચર છે. ચેમ્બુરમાં ફેમલિ કલ્ચર છે. સારી કનેક્ટિવિટી અને ઇન્ફ્રા છે. ઇસ્ટર્ન સબર્બની એન્ટ્રી ચેમ્બુરથી છે.
સુરક્ષાનું ખાસ ધ્યાન આપવુ. ફેસ-1માં 4 ટાવર તૈયાર થઇ રહ્યાં છે. 1 એકરમાં એમિનિટિસ આવશે. વિવિધ એમિનિટિઝ સાથેનો પ્રોજેક્ટ છે. ટેરેસ પર વિવિધ સુવિધાઓ છે. 9 ટાવરનાં ટેરેસ કનેક્ટેડ છે.
ફેસ-1નાં પઝેશન જલ્દી અપાશે. 1 BHKની કિંમત ₹1.1 કરોડથી શરૂ. 2 BHKની કિંમત ₹1.5 કરોડથી શરૂ. નો ફ્લોર રાઇઝની ઓફર છે. માટુંગાનાં પ્રોજેક્ટ પર ફેસ્ટિવ ઓફર છે. માટુંગામાં સ્પેન્ટાનો પ્રોજેક્ટ છે. અંધેરીમાં એક પ્રોજેક્ટ છે. જુહુમાં એક પ્રોજેક્ટ છે. થાણામાં નવો પ્રોજેક્ટ છે. જોગેશ્ર્વરીમાં નવો પ્રોજેક્ટ છે.



