આ વખતે પ્રોપર્ટી બજાર વડોદરામાં છે. પ્રોપર્ટી બજાર વડોદરાનાં ગોત્રીમાં છે. ગોત્રીની કનેક્ટિવિટી સારી છે. ત્યાં સ્કુલ, હોસ્પિટલ, મોલ અને રેસ્ટોરન્ટ નજીકમાં છે. રામા ગ્રુપ વડોદરાનાં ડેવલપર છે. ગ્રુપ પાસે 18 વર્ષનો અનુભવ છે. ગ્રુપનાં વડોદરામાં ઘણા પ્રોજેક્ટ કર્યા છે. નવીન ટેક્નોલોજીનો ઉપયોગ છે.
રામા એલિનાનો 3BHKનો સેમ્પલ ફ્લેટ છે. 1085 SqFtમાં 3BHKનો સેમ્પલ ફ્લેટ છે. 2,3 BHKનાં વિકલ્પો છે. 723 SqFtમાં 2BHK છે. 1085 SqFtમાં 3BHK છે. કુલ બે ટાવરનો પ્રોજેક્ટ છે. એક ફ્લોર પર 4 યુનિટ છે. CCTV ની સુરક્ષા આપેલ છે. 11 X 5.6 SqFtનો વેસ્ટીબ્યુઅલ એરિયા છે.
10.6 X 16 SqFtનો લિવિંગરૂમ છે. સ્ટેન્ડિંગ બાલ્કનિ છે. કન્સિલ કરેલા ACનાં પોઇન્ટ આપ્યા છે. મોસ્કિટોનેટ વાળી વિન્ડો છે. 19 X 9 SqFtનું ડાઇનિંગ કમ કિચન છે. પાર્ટીશન કરી શકાય. 4 X 9 SqFtની બાલ્કનિ છે. 5.6 X 5 SqFtનો વોશિંગએરિયા છે. 5.3 X 6 SqFtનો સ્ટોરરૂમ છે.
10.6 X 11 SqFtનો બૅડરૂમ છે. 6.6 X 6 SqFtનો વૉશરૂમ છે. 11.6 X 11.6 SqFtનો બૅડરૂમ છે. 10.6 X 10.6 SqFtનો બૅડરૂમ છે અને
4.6 X 5.6 SqFtનો વૉશરૂમ છે.
રામા ગ્રુપના ફાયનાન્સ હેડ અંકુશ ભંડારી સાથે ચર્ચા



