રૂનવાલ ગાર્ડન ટાઉનશિપ પ્રોજેક્ટ છે. 115 એકરમાં રૂનવાલ ગાર્ડન ટાઉશશિપ છે. 14 ગાર્ડન ટાઉનશિપમાં છે. 11 એકરમાં સેન્ટ્રલ ગાર્ડન છે. ક્લબહાઉસ, સ્કુલ વગેરે બનશે. હાઇસ્ટ્રીટ અને મોલ ટાઉનશિપમાં છે. રૂનવાલ ગાર્ડનમાં 1,2,3 BHKના વિકલ્પો છે. ₹37 લાખથી ₹1 કરોડ સુધીના ફ્લેટ છે.
રૂનવાલ ગાર્ડનમાં 1,2,3 BHKના વિકલ્પો છે. 670 SqFtમાં 2 BHKનો સેમ્પલ ફ્લેટ છે. 13 X 10 SqFtનો લિવિંગ કમ ડાઇનિંગ એરિયા છે. બેઠક વ્યવસ્થા કરી શકાય. TV વોલનુ આયોજન કરી શકાય. 4.2 X 7.5 SqFtની બાલ્કનિ છે. સારા નજારાનો લાભ મળી શકશે. વિટ્રીફાઇડ ટાઇલ્સનુ ફ્લોરિંગ અપાશે.
4.2 X 7.5 SqFtનો ડાઇનિંગ એરિયા છે. ડાઇનિંગ ટેબલ માટેની જગ્યા આપવામાં આવેલ છે. ડાઇનિંગ એરિયાની નજીક કિચન છે.
6.3 X 9.7 SqFtનુ કિચન છે. ગ્રેનાઇટ પ્લેટફોર્મ અપાશે. મોડ્યુલર કિચન બનાવી શકાય. ફ્રીજ માટેની જગ્યા આપેલ છે. સર્વિસ પ્લેટફોર્મ બનાવી શકાય. ડ્રાય બાલ્કનિ અપાશે. સુવિધાજનક કિચન બનાવી શકાય.
BED -1
10.8 X 9.10 SqFt નો બૅડરૂમ છે. ડબલબૅડ માટેની જગ્યા છે. વોર્ડરોબ માટેની જગ્યા છે. TV માટેના પોઇન્ટ અપાશે. ઇન્ટિરિયર ડિઝાઇનિંગ કરી શકાય. ACના પોઇન્ટ તૈયાર મળશે. ફુલસાઇઝની વિન્ડો છે. હવા ઉજાસની સારી વ્યવસ્થા છે.
7 X 4.5 SqFtનો વૉશરૂમ છે. સારી કંપનીના બાથરૂમ ફિટિંગ્સ છે. ટાઇલ્સ કવર વોલ અપાશે.
BED -2
10.4 X 10 SqFtનો બૅડરૂમ છે. ડબલબૅડ માટેની જગ્યા છે. ડ્રેસિગ ટેબલ રાખી શકાય. વોર્ડરોબ માટેની જગ્યા આપવામાં આવશે. TV માટેના પોઇન્ટ અપાશે. ઇન્ટિરિયર ડિઝાઇનિંગ કરી શકાય. ACના પોઇન્ટ તૈયાર મળશે. ફુલસાઇઝની વિન્ડો આપવામાં આવેલ છે. હવા ઉજાસની સારી વ્યવસ્થા છે.
રૂનવાલના રજત રસ્તોગી સાથે ચર્ચા
રૂનવાલ ગાર્ડન ટાઉનશિપનો પ્રોજેક્ટ છે. ડોબિંવલી ઝડપથી વિકસતો વિસ્તાર છે. મેટ્રો સ્ટેશન ખૂબ નજીક આવશે. કલ્યાણશીલ રોડ પર ઘણુ ડેવલપમેન્ટ છે. મલ્ટીમોડલ કોરીડોરની કનેક્ટવિટી મળશે. અરોલી કટઇ ટનેલની ક્નેક્ટિવિટી મળશે. મોટી ટાઉનશિપ માટે સારૂ લોકેશન છે.
શુ છે પ્રોજેક્ટની વિશેષતાઓ?
ઘરથી 5 મિનિટમાં દરેક સુવિધા મળશે. ટાઉનશિપમાં ઘણા બધા ગાર્ડન છે. મોલ,સ્કુલ, હોસ્પિટલ ટાઉનશિપમાં છે. ખૂબ મોટુ ક્લબહાઉસ ટાઉનશિપમાં છે. જોગિગ ટ્રેક આપવામાં આવશે. મોલ અને હાઇસ્ટ્રીટ ટાઉનશિપમાં છે. સુરક્ષાની પુરતી વ્યવસ્થા છે. 30,000 ફેમલિ આ ટાઉનશિપમાં રહેશે.
રૂનવાલ ગાર્ડનના અમુક ટાવર તૈયાર છે. 1500 ફ્લેટ પઝેશન માટે તૈયાર છે. પઝેશન ખૂબ જલ્દી શરૂ થશે. 1.5 વર્ષ જલ્દી ફ્લેટ ડિલીવર થશે.
1,2,3 BHKના વિકલ્પો છે. દરેક બજેટના ગ્રાહક માટે વિકલ્પ છે. ₹40 લાખથી ₹1.5 કરોડની કિંમતો છે. બાલ્કનિ અને સાઇઝના ઘણા વિકલ્પો છે.
રૂનવાલ ગાર્ડનને ખૂબ સારો પ્રતિસાદ છે. 8000 ફ્લેટ સેલ થઇ ચુક્યા છે. ગ્રાહકોનો ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. કાંજુરમાર્ગમાં ટાઉનશિપનો પ્રોજેક્ટ છે. ભાંડુપ અને મુલુન્ડમાં પ્રોજેક્ટ છે. કાંજુરમાર્ગ ઇસ્ટમાં પ્રોજેક્ટ છે. કમર્શિયલ અને રિટેલ પ્રોજેક્ટનુ પણ પ્લાનિંગ છે.