પ્રોપર્ટી બજાર મુંબઇનાં ખારમાં છે. ખાર મુંબઇનું વેસ્ટર્ન સબર્બ છે. ખારની કનેક્ટિવિટી ખૂબ સારી છે. મુંબઇનાં હાર્દ વિસ્તારોથી નજીક છે. ખારનું સોશિયલ ઇન્ફ્રા તૈયાર છે. રૂસ્તમજી પેરામાઉન્ટની મુલાકાત છે. રૂસ્તમજી પેરામાઉન્ટનો સેમ્પલ ફ્લેટ છે. રૂસ્તમજી મુંબઇનાં જાણીતા ડેવલપર છે. કંપનીનાં ફાઉન્ડર બોમન ઇરાની છે. મુંબઇ અને MMRમાં ઘણા પ્રોજેક્ટ છે.
1.65 એકર વિસ્તારમાં પ્રોજેક્ટ છે. 21 માળનાં 6 ટાવર છે. 3,4 BHKનાં વિકલ્પો છે. પર્સનલાઇઝડ લિફ્ટની સુવિધા છે. વિડીયોડોર કોલની સુવિધા છે. 1279 SqFtમાં સેમ્પલ ફ્લેટ છે. 23 X 13.6 SqFtનો લિવિંગ-ડાઇનિંગ એરિયા છે. સેન્ટ્રાલાઇઝડ ACની વ્યવસ્થા છે. ટાવર-Cમાં મળશે સન ડેક છે. 11.7 X 9 SqFtનું કિચન છે.
મેકપાઇ મોડ્યુલર કિચન મળશે. કિચન સાથે મળશે ડ્રાય એરિયા છે. 17 X 12 SqFtનો બૅડરૂમ છે. ગાર્નેટ દ્વારા ડિઝાઇન કરાયો છે સેમ્પલ ફ્લેટ છે. વોકિંગવાર્ડરોબ માટેની જગ્યા છે. બુક સેલ્ફ બનાવી શકાય છે.
8 X 5 SqFtનો વૉશરૂમ છે. 16 X 11 SqFtનો બૅડરૂમ છે. 9 X 5.6 SqFtનો વૉશરૂમ છે. 15 X 10.4 SqFtનો બૅડરૂમ છે. બાળકો માટે ખાસ સુવિધા છે. ગેમ ઝોનની સુવિધા છે. રૂફ ટોપ ગાર્ડનની સુવિધા છે.
કૈઝાદ હટેરિયા સાથે વાતચિત
ખાર મુંબઇનો હાર્દ વિસ્તાર છે. ખારમાં ઘણા સ્ટેન્ડ અલોન બિલ્ડિંગ છે. ખારમાં મોટા પ્લોટનો અભાવ છે. ખારમાં લક્ઝરી પ્રોજેક્ટી જરૂરિયાત છે. ગેટેડ કમ્યુનિટિ બનાવવાનો પ્રયાસ છે. પુરતી સુરક્ષાનો પ્રયાસ છે. ખારની કનેક્ટિવિટી ખૂબ સારી છે. બાન્દ્રા નજીક છે. મુંબઇનાં વિવિધ વિસ્તાર નજીક છે. વિવિધ હોસ્પિટલ નજીક છે.
બાળકો માટે ખાસ સુવિધા છે. રોક ક્લાબિંગની સુવિધા છે. બાળકોની લાઇબ્રેરીની સુવિધા છે. કિડઝોનમાં CCTV કેમેરા એક્સેસ છે. એક્વાજીમની સુવિધા છે. હબગાર્ડનની સુવિધા છે. રિવ્યુથિએટરની સુવિધા છે. રૂફટોપ પર ખાસ સુવિધા છે. પ્રોજેક્ટને સારો પ્રતિસાદ છે. દર મહિને 4,5 ફ્લેટ વેચાય છે. 2 ટાવરનું OC આવી ગયું છે. પઝેશન શરૂ થયા છે.
સમય પર પઝેશનની ગેરન્ટી છે. 80:20 ઓફર દ્વારા ખરીદીની ઓફર છે. રેરા રજીસ્ટર પ્રોજેક્ટ છે. રેરાથી ઇન્જસ્ટ્રીને ફાયદો છે. આઇલ રેસિડન્સ લોન્ચ કરાયું છે. 28.લક્ઝરી પ્રોજેક્ટ આઇલ રેસિડન્સ છે. 10 વર્ષ સુધી બિલ્ડર દ્વારા મેન્ટેનન્સ છે. જુહુમાં એક પ્રોજેક્ટ બની રહ્યો છે. BKCમાં એક પ્રોજેક્ટ છે. થાણામાં એક પ્રોજેક્ટ છે. વિરારમાં એક પ્રોજેક્ટ છે.