સ્વાગત બાગાન વિલાની મુલાકાત છે. સ્વાગત બાગાન વિલાનું સેમ્પલ હાઉસ છે. 37 યુનિટની સ્કીમ છે. 436 થી 785 sqYardsની પ્લોટ સાઇઝ છે. 5 BHKનાં વિલાની સ્કીમ છે. 3965-4669 Sqftનો કંશટ્રકશન એરિયા છે. 4669 Sqftનું સેમ્પલ હાઉસ છે. 30 X 50 SqFtનો ઓપન પ્લોટ છે.
બે કાર પાર્કિંગની જગ્યા છે. 50 X 6 SqFtનો વરંડા છે. 12 X 7 SqFtની ફોયર છે. કિચનને કનેક્ટ કરતો પેસેજ છે.
વિશાળ સ્પેસ ધરાવતુ વિલા છે. 40.6 X 19.6 SqFtનો હોલ છે. લિવિંગ રૂમ બનાવી શકાય. ડાઇનિંગ સ્પેસ અલગ કરી શકાય. 5 X 6 SqFtનો પૂજારૂમ છે. વિટ્રીફાઇડ ટાઇલ્સનું ફ્લોરિંગ છે. AC લગાડવાની વ્યવસ્થા છે. 15 X 15 SqFtનો ફેમલિ રૂમ છે. ઇન્ટિયિરયર ડિઝાઇન કરી શકાય. ફુલ સાઇઝ વિન્ડો છે.
10.9 X 16.3 SqFtનું કિચન છે. સિન્કની સુવિધા છે. સર્વિસ પ્લેટફોર્મ તૈયાર મળશે. મોડ્યુલર કિચન બનાવી શકાય. વાઇટ ગુડસ માટેની જગ્યા છે. 6.6 X 5.6 SqFtનો સ્ટોરરૂમ છે. 15 X 7 SqFtનો વોશિંગ એરિયા છે. 13 X 15 SqFtનો બૅડરૂમ છે. 12 ફિટની ફ્લોર ટુ સિલિંગ હાઇટ છે. TV માટેનાં પોઇન્ટ છે. બાથરૂમ સાથે ડ્રેસિંગ એરિયા અપાશે. જકુસીની સુવિધા છે. 6 X 8 SqFtનો વૉશરૂમ છે. સારી કંપનીનાં બાથરૂમ ફિટિંગ્સ છે. કોમોન યુટિલીટી એરિયા છે. ઇનબિલ્ટ લિફ્ટની સુવિધા છે.
પહેલા માળે 2 બૅડરૂમ છે. 12 X 4 SqFtનો પેસેજ છે. 20 X 20.3 SqFtનો બૅડરૂમ છે. 6 X 11 SqFtનો બાલ્કનિ છે. બાલ્કનિમાથી મળશે. ગાર્ડનવ્યુ મળશે. 20 X 10 SqFtનો વૉશરૂમ છે. વોર્ડરોબ માટેની જગ્યા છે. ગ્લાસ પાર્ટીશન તૈયાર મળશે.
ઇન્ટિરિયર કરાવી શકાય. ટીવી માટેની જગ્યા છે. સ્લાઇડિંગ વિન્ડો છે. 10 X 15 SqFtનો વૉશરૂમ છે. બીજા માળે 2 બૅડરૂમ છે. મિનિ થિએટર બનાવી શકાય. 15 X 16.6 SqFtનો બૅડરૂમ છે. 8 X 10 SqFtનો વૉશરૂમ છે. 15 X 16 SqFtનો બૅડરૂમ છે. જીમ બનાવી શકાય. ઘરની અંદર જીમ બનાવી શકાય. 15 X 6 SqFtનો વૉશરૂમ છે. એન્ટી સ્કીડ ટાઇલ્સનું ફ્લોરિંગ છે. ગઝેબો સાથેનું ટેરેસ છે. 40.6 X 15.6 SqFtનું ટેરેસ છે.
સ્વાગત ગ્રુપનાં તરૂણ વર્મા સાથે ચર્ચા
શીલજ બંગલા અને વિલા માટે સારૂ લોકેશન છે. કોર્પોરેશન લિમિટની અંદરનો વિસ્તાર છે. 200 ફિટનાં રીંગ રોડની નજીકનો વિસ્તાર છે. સિંધુ ભવન રોડ 5 મનિટનાં અંતરે છે. રાજપથ ક્લબ નજીક છે. બોડક દેવ નજીક છે.
પ્લોટ સાઇઝનાં ઘણા વિકલ્પો છે. પ્રોજેક્ટને સારો પ્રતિસાદ છે. ડિઝાનર બંગલોનો પ્રોજેક્ટ છે. વિવિધ સુવિધા સાથેનાં બંગલો છે. બન્ને બેડરૂમ ફ્રન્ટ ફેસિંગ છે. 50% બુકિંગ થઇ ગયુ છે. 2 વર્ષમાં પઝેશન અપાશે. બિઝનેસ ક્લાસ લોકોની પસંદનો પ્રોજેક્ટ છે.
બે સ્વિમિંગપુલ અપાશે. કિડસ સ્વિમિંગ પુલમાં સ્લાઇડ છે. મુવી સ્ક્રીન સાથેનું સ્વિમિંગ પુલ છે. જીમન સુવિધા છે. મિનિ પ્લેક્સની સુવિધા છે. રમત ગમતની સુવિધા છે. ઘણી સુવિધા સાથેનો પ્રોજેક્ટ છે. ઘરની અંદર જકુઝી અપાશે.
10 વર્ષનું મેન્ટેનન્સ લેવામાં આવશે. મેન્ટેનન્સ મેનેજર રખાશે. મેન્ટેન્સ માટેની સારી વ્યવસ્થા છે. રેરા રજીસ્ટર પ્રોજેક્ટ છે. ગાંધીનગરમાં પ્રોજેક્ટ છે. અફોર્ડેબલ સેગ્મેન્ટમાં પ્રોજેક્ટ છે. શોપિંગ કોમ્પેલક્ષનો પ્રોજેક્ટ છે. દરેક સેગ્મેન્ટમાં ગ્રુપનાં પ્રોજેક્ટ છે.