પ્રોપર્ટી બજાર: ગ્રીન બિલ્ડિંગ પ્રોજેક્ટ રિવાન્તાની મુલાકાત - property bazaar a visit to the green building project rivanta | Moneycontrol Gujarati
Get App

પ્રોપર્ટી બજાર: ગ્રીન બિલ્ડિંગ પ્રોજેક્ટ રિવાન્તાની મુલાકાત

6 ટાવરની સ્કીમ મળી રહી છે. 13 અને 14 માળના ટાવર બની રહ્યો છે. 252 યુનિટ 3BHKના, 26 યુનિટ 4BHK છે.

અપડેટેડ 09:48:04 AM Sep 19, 2022 પર
Story continues below Advertisement

6 ટાવરની સ્કીમ મળી રહી છે. 13 અને 14 માળના ટાવર બની રહ્યો છે. 252 યુનિટ 3BHKના, 26 યુનિટ 4BHK છે. 251 SqYaમાં 3BHK છે. 350 SqYaમાં 4BHK છે. 1 લાખ SqFtમાં પ્રોજેક્ટ બની રહ્યો છે. 30 ટકા વિસ્તારમાં બાંધકામ ચાલી રહ્યું છે. 70 ટકા જગ્યામાં સુવિધા અને ખુલ્લી જગ્યા પણ છે.

20 x 27 SqFtનો ફોયર છે. લિફ્ટની સુવિધા પણ છે. સર્વન્ટ એન્ટ્રી અલગ અપાશે. 20 x 15 SqFtનો ડ્રોઇંગ-ડાઇનિંગ મળશે. TV યુનિટનુ આયોજન થઇ શકે છે. બેઠક વ્યવસ્થા કરી શકાય છે. સેન્ટ્રલ ટેબલ રાખી શકાય છે. 20 x 6.6 SqFtની બાલ્કનિ છે. ACના પોઇન્ટ અપાયા છે. ડાઇનિંગ ટેબલ માટેની જગ્યા છે.

ઇન્ટિરિયર ડિઝાઇન કરી શકાય છે. 10 x 8.9 SqFt કિચન છે. L શેપનુ કિચન અપાશે. મોડ્યુલર કિચન બનાવી શકાય છે. વોશએરિયામાં સર્વેન્ટ એન્ટ્રી છે. ફ્રીજ માટેની જગ્યા છે. સુવિધાજનક કિચન બનાવી શકાય છે. 11 x 14 SqFtનો બૅડરૂમ છે. ડબલબૅડ રાખી શકાય છે. વોર્ડરોબ માટેની જગ્યા છે. પુરતી જગ્યાવાળો બૅડરૂમ છે. ઇન્ટિરિયર ડિઝાઇન કરી શકાય છે. ACના પોઇન્ટ અપાશે. 8 x 5.6 SqFtનો વૉશરૂમ છે.

સુવિધાજનક અટેચ વૉશરૂમ છે. સારી કંપનીના બાથરૂમ ફિટિંગ્સ છે. 12 x 13 SqFtનો બૅડરૂમ છે. બાળકો માટેનો રૂમ બનાવી શકાય છે. વોર્ડરોબ માટેની જગ્યા છે. સ્ટડીટેબલ રાખી શકાય છે. ઇન્ટિરિયર ડિઝાઇન કરી શકાય છે. 8 x 4.6 SqFtનો વૉશરૂમ છે. સુવિધાજનક અટેચ વૉશરૂમ છે. સારી કંપનીના બાથરૂમ ફિટિંગ્સ છે. સ્ટેન્ડિગ બાલ્કનિ અપાશે. 12 x 10.6 SqFtનો બૅડરૂમ છે. ગેસ્ટરૂમ બનાવી શકાય છે. ડબલબૅડ માટેની જગ્યા છે. વોર્ડરોબ માટેની જગ્યા છે. 5 x 6.6 SqFtનો વૉશરૂમ છે. હવા ઉજાસની સારી વ્યવસ્થા છે. દરેક રૂમમાં બાલ્કનિ અપાશે.

ઓમકાર ગ્રુપના નીરવભાઇ સાથે વાત


રાંદેસણમાં રિવાન્તા પ્રોજેક્ટ છે. સર્વે કરી રાંદેસણ વિસ્તાર પસંદ કર્યો છે. રાંદેસણમાં નવી ટીપીનો લાભ છે. મેટ્રોની ક્નેક્ટિવિટીનો લાભ છે. રિવર ફ્રન્ટ બનવાનુ છે. કમર્શિયલ વિસ્તાર નજીક છે. સ્ટેડિયમ નજીકના વિસ્તારમાં છે. ગ્રીન બિલ્ડિંગ પ્રોજેક્ટ રિવાન્તા છે. રિવાન્તા માત્ર રેસિડન્શિયલ પ્રોજેક્ટ છે. 35 ટકા વિસ્તારમાં બાંધકામ ચાલું છે. 65 ટકા ખુલ્લી જગ્યા રહેશે. ત્રણ સાઇડથી ઓપન યુનિટ બનશે. IGBC રજીસ્ટર્ડ પ્રોજેક્ટ છે.

પર્યાવરણને અનુરૂપ પ્રોજેક્ટ છે. પ્રોજેક્ટમાં ઉર્જા અને પાણીની બચતની વ્યવસ્થા છે. દરેક ફ્લેટમાં હવા ઉજાસની સારી વ્યવસ્થા મળશે. સારી સુવિધા સાથેનો પ્રોજેક્ટ છે. મલ્ટીપપર્ઝ સ્પોર્ટસ કોર્ટ અપાશે. ગેસ્ટરૂમની અલગ સુવિધા અપાશે. મિટીંગ રૂમ અપાશે. સ્વિમિંગપુલ અપાશે. જીમની સુવિધા અપાશે. ઘણી બધી સુવિધાઓ અપાશે. પાણીની બચત કરતો પ્રોજેક્ટ છે. ડ્યુલ પ્લમ્બિંગ લાઇનનો ઉપયોગ છે.

પાણીનુ રિસાયકલિંગ કરાશે. સારી કંપનીના બાથરૂમ ફિટિંગ્સ અપાશે. પાણીનો વ્યય ન થાય તેવા ફિટિંગ્સનો ઉપયોગ છે. સારી બ્રાન્ડની વસ્તુઓનો ઉપયોગ છે. ગ્રાહકોને દરેક પ્રક્રિયાની જાણકારી અપાશે. પ્રોજેક્ટને સારો રિસ્પોન્સ છે. ગ્રાહકોનો સારો ફુટફોટ થઇ રહ્યો છે. લગભગ 50 ટકા બુકિંગ થયુ છે. 84 લાખ રૂપિયા થી 1.10 લાખ રૂપિયાની કિંમતો છે.

પઝેશન મે 2024 સુધી અપાશે. અમદાવાદ-ગાંધીનગર ટ્વીન સિટી છે. ગિફ્ટ સિટીના વિકાસનો લાભ મળશે. મોલ, મલ્ટીપ્લેક્સ નજીકમાં આવશે. રિવર ફ્રન્ટ નજીકમાં આવશે. નવી ટીપીનો લાભ મળશે. સારી ક્નેક્ટિવિટીનો લાભ મળશે. 2, 3 મિનિટના અંતરે ગિફ્ટ સિટી છે. ઓમકાર અને પ્રમુખ ગ્રુપનો JV છે. ગાંધીનગરમાં 3 JV પ્રોજેક્ટ છે. રિવાન્તા સિરીઝમાં નવા પ્રોજેક્ટ થશે.

MoneyControl News

MoneyControl News

First Published: Sep 17, 2022 5:36 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.