પ્રોપર્ટી ગુરૂ: લિક્વિડિટીની સમસ્યા ઘટાડવાનાં પ્રયાસ - property guru attempts to reduce the liquidity problem | Moneycontrol Gujarati
Get App

પ્રોપર્ટી ગુરૂ: લિક્વિડિટીની સમસ્યા ઘટાડવાનાં પ્રયાસ

નૌશાદ પંજવાણીનું કહેવુ છે કે નાણામંત્રી દ્વારા સમસ્યા નિવારવાનાં પ્રયાસ છે.

અપડેટેડ 03:41:06 PM Sep 06, 2019 પર
Story continues below Advertisement

મેનેજીંગ પાર્ટનર અને મેન્ડરસ પાર્ટનર્સના નૌશાદ પંજવાણીનું કહેવુ છે કે નાણામંત્રી દ્વારા સમસ્યા નિવારવાનાં પ્રયાસ છે. સરકાર દ્વારા બુસ્ટ આપવાનાં પ્રયાસ છે. જીએસટીમાં પણ રાહત અપાઇ રહી છે.

નોટબંધીની ઘણી સારી અસર થઇ છે. RERAથી ગ્રાહકોનો વિશ્ર્વાસ વધ્યો છે. RERAનો અમલ સારી રીતે થઇ રહ્યો છે. કાયદા સારા બની ગયા છે. હવે કામ કરવાની રીત સારી બનવી જોઇએ. પાછલા 3 વર્ષમાં કમર્શિયલ સેલ વધ્યો. કમર્શિયલ સેલ ઘણો સારો વધ્યો છે. કમર્શિયલમાં રોકાણ પણ વધી રહ્યાં છે. કમર્શિયલમાં રોકાણ પણ વધ્યા છે.

સરકારનાં પગલાની સારી અસર થશે. ગ્રાહક ઘર ખરીદતા થાય તે જરૂરી છે. ઘર ગ્રાહકની જરૂરિયાત પ્રમાણે હોવો જોઇએ. ઘર ગ્રાહકને ગમે તેવા હોવા જોઇએ. ઘરની કિંમત લોકોને પોસાય તેવી હોવી જોઇએ. ગ્લોબલી ઇકોનોમી ડાઉન ચાલી રહી છે.

હવે અફોર્ડેબલ ઘર વધુ બની રહ્યાં છે. નાના ઘર લિવેબલ છે? ડિઝાઇનમાં ફેરફાર થવાથી તકલીફ છે. માર્કેટમાં બદલાવ આવે ત્યારે તકલીફ છે. ગ્રાહકની માંગ સમજવી જરૂરી છે. ગ્રાહની માંગ સમજીને ઘર બનાવવા જરૂરી છે. સમય સાથે માંગ બદલાતી રહે છે. ગ્રાહકને સમજીને સેલ કરે એ સારો ડેવલપર સિંગલ વિન્ડો ક્લીયરન્સ આવવુ જોઇએ.

પ્રિમિયમ સેગ્મેન્ટની માંગ નથી. અફોર્ડેબલ ઘરની માંગ વધુ છે. લોવર પરેલ જેવા વિસ્તારમાં 1BHK ઘરની માંગ છે. બેંગ્લોરમાં ઘરનાં વેચાણની સમસ્યા નથી. જીએસટી ઘટાડાયો છે. લિક્વિડિટી માટે પણ પ્રયાસો ચાલુ છે. ટ્રાન્ઝિસનનો ગાળો હોવાથી ડેવલપરને સમસ્યા છે. ડેવલપરનાં રોકાણ ઘણા મોટા હોય છે.


નવા પ્રોજેક્ટ લોન્ચ કરનારને ચિંતા નથી. અડધે અટકેલા પ્રોજેક્ટને ચિંતા છે. પ્રોડક્ટનું યોગ્ય ડિઝાઇન હોવુ ખૂબ જરૂરી છે. સરકાર પાસે દરેક બાબતે આશા ન રાખી શકાય. માર્કેટમાં માત્ર સારા પ્લેયર્સ બાકી રહ્યા છે. ગ્રાહક માટે દરેક સારા સુધાર થઇ રહ્યાં છે. ઇન્ડસ્ટ્રીમાં સુધારનો દોર ચાલી રહ્યો છે.

પહેલા મોટા પ્રોજેક્ટ એક સાથે શરૂ થતા હતા. હવે 1,2 વર્ષમાં પઝેશન આપવા જરૂરી છે. હવે ટાવર બાય ટાવર બાંધવા પડશે. ઇનોવેશન લાવવા ખૂબ જરૂરી છે. લોકો ઘરમાં રોકાણ નથી કરી રહ્યાં. યુવા વર્ગ ઘર ખરીદવા નથી માંગતા.

યુવા વર્ગ સમજી વિચારી નિર્ણય લઇ રહ્યાં છે. રહેવાનું અને રોકાણ બે અલગ ગોલ છે. 2% એન્યુલ વેલ્યુમાં તમે ભાડે રહી શકો. REITs આવતા રોકાણ વધશે. નવા REITs આવતા જશે. ડેવલપરે દરેક વર્ગની માંગ સમજવી પડશે. રેન્ટલ હાઉસિંગની પોલિસી આવશે.

રેન્ટલ હાઉસિંગની ભારતમાં જરૂરી છે. મુંબઇમાં જમીનની કિંમત સમસ્યા છે. મુંબઇમાં જમીન ફ્રી કરવાની જરૂર છે. મુંબઇમાં ઇન્ફ્રાનો વિકાસ થઇ રહ્યો છે. મુંબઇમાં FSI વધારાય છે. બ્લેકસ્ટોન દ્વારા મોટી ડીલ થઇ. 2.5હજાર કરોડનું રોકાણ કર્યું. ભારતની ઇકોનમી સુધરશે. ભારત યોગ્ય રસ્તે આગળ વધી રહ્યુ છે. ગ્રાહકો માટે ઘર ખરીદવાનો સારો સમય છે. હાલ લોન સરળતાથી મળી રહી છે. હોમલોનનાં વ્યાજદર પણ ઓછા છે.

MoneyControl News

MoneyControl News

First Published: Aug 31, 2019 3:28 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.