પ્રધાનમંત્રી આવસ યોજનાને અપાયુ એક્સટેન્શન છે. અફોર્ડેબલ માટે લેન્ડ એક્વીઝીશન અને અપ્રવુલ માટે સહકાર અપાશે. PMAYને સારો પ્રતિસાદ મળ્યો છે. આ યોજનાને 1 વર્ષ માટે લંબાવાય છે. અર્બન હાઉસિંગને બુસ્ટ અપાય રહ્યુ છે. અર્બન હાઉસિંગને પ્રોત્સાહન અપાય રહ્યું છે. ગામડાથી શહેર તરફ માઇગ્રેશન થઇ રહ્યું છે. ભણતર અને રોજગાર માટે માઇગ્રેશન થતા હોય છે. હવે બિલ્ડિંગ બાય લો, ટાઉનપ્લાનિગ સ્કીમ પર ધ્યાન અપાશે.
ટ્રાન્ઝીટ ઓરિએન્ટેડ ડેવલપમેન્ટ પર વધારે ભાર આપે છે. ભારતમાં 5 સેન્ટર ઓફ એકસીલન્સ ઉભા કરવામાં આવશે. બજેટમાં ઇન્ફ્રા પર મોટુ ફોકસ રહ્યું છે. ઇન્ફ્રા અને રિયલ એસ્ટેટનો સીધો સંબંધ છે. રોબોસ્ટ ઇન્ફ્રાથી રિયલ એસ્ટેટનો ગ્રોથ થાય છે. ઇન્ફ્રાનો વિકાસ થતા રિયલ એસ્ટેટને પણ લાભ થશે. બજેટના ઇન્ફ્રાના ગ્રાફિકસ લેવા છે.
રિયલ એસ્ટેટની કેટલી અપેક્ષા સંતાષાય?
બજેટમાં પર્સનલ ટેક્સમાં કોઇ ફેરફાર નથી કરાયા. હોમ લોન પરના વ્યાજ પર રાહતની માંગ હતી જેના પર ધ્યાન નથી અપાયું. ઘરોની ખરિદારી વધારવા માટે રાહત અપાઇ એવી ઘણી આશા હતી. ટેક્સમાં વધારો નથી થયોએ પણ સારી બાબત છે.
બજેટમાં કઇ આશાઓ પુરી થઇ નથી?
હોમ લોનના વ્યાજદર પર રાહત અપાવી જોઇતી હતી. જીએસટીના સ્લેબ પર અમુક રાહત અપાવી જોઇએ. રિયલ એસ્ટેટને ઇન્ફ્રાસ્ટ્રકચરના સ્ટેટસની માંગ ઘણા સમયથી થઇ નથી. 1 નંબર ગ્રોફિકસ ચલાવી શકાય છે. હર ઘર નલ સે જલ યોજનાની હાઉસિંગ પર અસર છે. અંતરિયાળ વિસ્તારમાં પાણીની સમસ્યા દુર કરાશે.
પાણીની સમસ્યા દુર થતા અંતરિયાળ વિસ્તારમાં ઘરો બનાવવાની નવી તક ઉભી થશે. જે વિસ્તારોમાં સેકન્ડ હોમ બને છે ત્યા ફસ્ટ હોમ બની શકે છે. બજેટની સમીક્ષા કરી રહ્યા છે. સોશિયલ ડેવલપમેન્ટ અને ઇન્ફ્રા પર ભાર અપાયો છે. ઇન્ફ્રાસ્ટ્રકચરનો વિકાસ ઝડપથી કરવાના પ્રયાસ છે. હાઉસિંગ ફોર ઓલ માટે સારૂ પગલુ લેવાયુ છે. ACZ પોલિસીમાં થોડા ફેરફારની વાત પણ બજેટમાં સામેલ છે.
બજેટ બાદ ક્યા સેગ્મેન્ટમાં વધશે માંગ?
બજેટમાં ઇન્ફ્રા ડેવલપમેન્ટ પર ભાર મુકાયો છે. ઇન્ડસ્ટ્રીયલ સેગ્મેન્ટને ઘણો લાભ મળશે. ઑફિસની ડિમાન્ડમાં વધારો જોઇ શકાશે. રેસિડન્શિયલમાં મુવમેન્ટ જળવાય રહેશે.
ગિફટ સિટીને બજેટથી મળ્યા લાભ
ગિફટ સિટીમાં ટેક્સના બેનિફિટ અપાઇ રહ્યાં છે. ગિફ્ટ સિટી ભારતભર માટે ખૂબ જ મહત્વની છે. ગિફ્ટ સિટીની આસપાસ પ્રોપર્ટીની માંગ વધી શકે છે.