રિયલ એસ્ટેટની બજેટથી અપેક્ષા-
રિયલ એસ્ટેટની બજેટથી અપેક્ષા-
પાછલા અમુક વર્ષમાં રિયલ એસ્ટટેને લગતા ઘણા રિફોર્મ આવ્યા છે. RERA, GST, બેન્કપપ્સી જેવા રિફોર્મથી રિયલ એસ્ટેટને લાભ થયો છે. 5 રાજ્યોમાં ચુંટણીઓ નજીક છે. રિયલ એસ્ટેટને ઇન્ડસ્ટ્રીનુ સ્ટેટસ અપાવુ જોઇએ. સિંગલ વિન્ડો ક્લીયરન્સ મળવા જોઇએ. મહામારી બાદ ખાસ પગલા લેવાની જરૂર છે.
5 રાજ્યોની ચુંટણીની બજેટ પર અસર-
આવકવેરાના સ્લેબમાં ફેરફાર થઇ શકે છે. આ વર્ષે બજેટમાં મોટા રિફોર્મની શક્યતા ઓછી. GST રેસિડન્શિયલ અને કમર્રશિયલ પર અલગ ગણી કરી શકાય છે. રેસિડન્શિયલ પરથી GST માફ કરવો જોઇએ. કમર્શિયલ માટે GST પર ઇનપુટ ક્રેડિટ આપી શકાય છે.
સામાન્ય નાગરિકો માટે બજેટમાં શુ હોય શકે?
પ્રોપર્ટી પર લોંગ ટર્મ કેપિટલ ટેક્સમાં ઘટાડો કરી શકાય છે. 80cમાં પ્રિન્સીપલના રિપેમેન્ટની ટાઇમ લિમિટ વધારવી જોઇએ. સેક્શન 24pની વ્યાજ માટે ની 2 લાખની લિમિટ વધારવી જોઇએ. મહામારી ને કારણે જોબ ગુમાવનારને રિપેમેન્ટમાં રાહત અપાવી જોઇએ.
ડેવલપર્સને બજેટમાં શુ રાહત મળી શકે?
ડેવલપર માટે FDIને મંજૂરી આપે તો ડેવલપરને લિક્વિડિટી મળશે. ડેવલપર્સેને ECBને મંજૂરી આપવી જોઇએ. અન્સોલ્ડ ઇન્વેન્ટરી પર ટેક્સ રદ કરવો જોઇએ. રેન્ટલ ઇનકમ પર સ્ટાડન્ડર્ડ ડિડકેશન 30 ટકાથી વધીરી 50 ટકા કરવો જોઇએ. ડેવલપર્સ માટે સ્ટ્રેસ ફંડ વધારવો જરૂરી છે.
બજેટ પાસેથી અપેક્ષા-
PMAYની સમયસીમા વધારવી જોઇએ. REITs ભારતમાટે એકદમ નવુ છે. હજી ભારતમાં 2,3 REITs આવ્યા છે. REITs હાલમાં કમર્શિયલ માટે જ ઉપલબ્ધ છે. REITsમાં નવા અસેટ ક્લાસ ઉમેરી શકાય. કમર્શિયલ રિયલ એસ્ટેટને બુસ્ટ આપવું જોઇએ.
GSTને લઇ કેવી અપેક્ષા-
બાંધકામ હેઠળના ઘર પર GSTને માફ કરવા જોઇએ. સિંગલ GST સ્લેબ અપાવો જોઇએ. રિયલ એસ્ટેટને ઇન્ડ્સ્ટ્રીનુ સ્ટેટસ અપાવુ જોઇએ. હોમ બાયર માટે GST મોટી સમસ્યા છે. હોમ બાયરને GSTનો કોઇ સેટ ઓફ મળતુ નથી. GSTએ ગ્રાહક માટે એક ભારણ બને છે. 100% FDIની મંજૂરી કપ્લીટેડ પ્રોજેક્ટ માટે પણ આપવી જોઇએ.
FDIને કારણે કઇ રીતે બુસ્ટ મળી શકે-
FDI કમર્શિયલ માટે 100%ની મંજૂરી અપતા મોટુ કેપિટલ મળી શકશે. ડેવલપર્સને લોન રિપેમેન્ટમાં મોટી મદદ મળી શકે છે.
અફોર્ડેબલ હાઉસિંગને બજેટમાં શુ મળી શકે?
અફોર્ડેબલ ઘરની રૂપિયા 45 લાખની કેપ વધારવી જોઇએ. અફોર્ડેબલ હાઉસિંગની કેપ શહેરો પ્રમાણે લગાવવી જોઇએ. રિયલ એસ્ટેટને ઇન્ડ્સ્ટ્રીનુ સ્ટેટસ અપાવુ જોઇએ.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.