સપનાનુ ઘર બનાવવામાં લગભગ જીદંગી લાગતી હોય છે. ઘરની પસંદગી પહેલા લોકેશનની પસંદગી મહત્વની છે. તમારા ફાઇનાન્સ પ્રમાણે તમારૂ ઘર ખરીદવાનુ બજેટ નક્કી કરી શકો છો. લોન ક્યાથી અને કેટલા વ્યાજથી મળશે તે ચકાસો. વિવિધ બેન્કના હોમલોનના વ્યાજદર જોઇ લેવા જોઇએ. જે તે પ્રોપર્ટીના કાયાદાકીય દસ્તાવેજ ચકાસવા જોઇએ.
જે તે બિલ્ડર્સની પ્રોફાઇલ અને પાછલા પ્રોજેક્ટ પણ જોવા જોઇએ. એમ્યાયર પ્રાઇમ રિયલ્ટી ગ્રાહકોની દરેક મુંઝવણ દુર કરે છે. EPR પ્રોપ.કોન્સિયાર સર્વિસ આપે છે. ઘર ખરીદારી ઘરની પોતાની જરૂરિયાત સમજવી જરૂરી છે. જરૂરિયાત આધારે લોકેશન અને સાઇઝ નક્કી કરે છે. અમુક લોકો કામની જગ્યાથી નજીક ઘર ઇચ્છે છે. જીવન જરૂરિયાતની વસ્તુઓ નજીકમાં હોય તે જરૂરી છે. પરિવાર પાસે જરૂરી ફંડ ઉપલબ્ધ છે કે નહી તે જોઇ લો. લોન કેટલી રકમની મળશે એ પણ જોઇ લેવું જોઇએ. EPR આ તમામ બાબતોનુ ધ્યાન રાખી તમને ઘરના વિકલ્પો જણાવશે.
ગ્રાહકોની જરૂરિયાત સમજાવવામાં આવે છે. ગ્રાહકોની લાઇફ સ્ટાઇલ સમજવામાં આવે છે. ગ્રાહકની ફાઇન્નાશ્યલ સ્થિતી સમજાય છે. ડેવલપર્સની પ્રોફાઇલની ચકાસણી કરવામાં આવે છે. લોન પ્રોસેસની તમામ વ્યવસ્થા કરવામાં આવે છે. ઘરના રજીસ્ટ્રેશન માટે પણ માર્ગદર્શન અપાતુ હોય છે. લોનના પહેલા ડિસ્ઝબર્સમેન્ટ સુધી સેવાઓ અપાતી હોય છે.