બિલ્ડર કિંમતમાં વધારો ઇચ્છે છે. ગ્રાહકો કિંમતમાં ઘટાડો ઇચ્છે છે. બેન્ક લોનનો બિઝનેસ વધે એવુ ઇચ્છે છે. એન્ડયુઝર દ્વારા ખરીદારી વધી છે. ડેવલપર વિવિધ ડિસ્કાઉન્ટ આપે છે. પેમેન્ટ માટે પણ વિવિધ સુવિધા છે. ગ્રાહક RERA દ્વારા જાણકારી મેળવે છે. ઓગષ્ટમાં 13 -17% સેલ્સ વધ્યો છે. રહેવા માટે ઘર ખરીદવાની તક છે. રોકાણકાર રિયલ એસ્ટેટથી દુર થઇ રહ્યાં છે. સારા પ્રોજેક્ટનાં વેચાણ થાય છે. 40% જેવા લોન્ચ ઓગષ્ટમાં થયા છે. ડેવલપર ગ્રાહકનો વિશ્ર્વાસ જીતી રહ્યાં છે.
RERAનો લાભ દરેકને મળી રહ્યો છે. RERA અને GSTને લોકોએ સ્વીકાર્યું છે. કઇ રીતે મળે છે ગ્રાહકને RERAનો લાભ?. ડેવલપર દ્વારા ખોટા વાયદા નથી થતા છે. ગ્રાહક દરેક માહિતી RERAથી લઇ શકે છે. RERAથી પારદર્શકતા વધી છે. અફોર્ડેબલ ઘણા વખતથી ચર્ચામાં છે. ફ્લેટની સાઇઝ નાની થઇ રહી છે. કિંમત ઘટી નથી, ફ્લેટની સાઇઝ ઘટી છે. ગ્રાહક નાના ઘર પણ પસંદ કરી રહ્યાં છે. 25 થી 30% ફ્લેટની સાઇઝ ઘટી છે. દરેક ડેવલપર અફોર્ડેબલમાં આવ્યા છે. લક્ઝરીની માંગ સમજીને પ્રોજેક્ટ લવાય છે.
લક્ઝરી પ્રોડક્ટ તેની વિશેષતાથી વેચાઇ છે. નવા ડેવલપર અફોર્ડેબલમાં આવે છે. રૂપિયા 50-60 લાખ સુધીનાં ફ્લેટ મુંબઇમાં વેચાય છે. ગુજરાતમાં રૂપિયા 30-35 લાખ ફ્લેટ વેચાય છે. રૂપિયા 300 SqFtમાં કેવુ ઘર બનશે એ જોવુ રહ્યું છે. ગ્રાહકોએ ઘરખરીદી અને તહેવારને ન જોડવા જોઇએ. તહેવાર પર ખાસ ફાયદો મળતો હોય તો ખરીદો છે. કિંમતો શું ચાલી રહી છે તે નજર રાખો છો. ડીલ જ્યારે સારી હોય ત્યારે ખરીદી કરો છો. સાઉથ મુંબઇમાં રૂપિયા 1કરોડમાંની નીચે ફ્લેટ ન હતા.
હવે નાના ઘર વ્યાજબી કિંમતે બની રહ્યાં છે. અફોર્ડેબલ હોમ્સ મુંબઇ ભરમાં છે. વરલીમાં પણ રૂપિયા 80-90 લાખનાં ફ્લેટ છે. ગુજરાતમાં ટિકિટ સાઇઝ ઘટી છે. અફોર્ડેબલ પ્રોજેક્ટ દેશભરમાં છે. બિલ્ડરને કૅશફ્લો ક્રન્ચમાં સહાય આપે છે. ડેવલપર અને ગ્રાહક વચ્ચેનો સેતુ છે. વેચાણ અને ખરીદીની પ્રક્રિયા સરળ છે. બ્રોકરેજને પણ ફાયદો થાય તેવી ઇચ્છા છે. રૂપિયા 50-80 લાખનાં ઘરની MMRમાં માંગ છે. રૂપિયા 20-40 લાખનાં ઘરની ગુજરાતમાં માંગ છે.
રૂપિયા 25-40 લાખનાં ઘરની બેંગ્લોરમાં માંગ છે. ચંદીગઢમાં વેચાણ વધ્યાં છે. ચૈનન્નઇનું માર્કેટ સુધરી રહ્યું છે. સેકેન્ડ હોમનું માર્કેટ પણ સુધરી રહ્યું છે. ડેવલપરને સારી ફેસ્ટિવ સિઝનની આશા છે. ડેવલપર વેચાણ વધવાની આશાનાં ઘણા કારણ છે. જોબ ઓપરચ્યુનિટી ઘણી વધી રહી છે. રેન્ટલ હોમની મુંબઇને જરૂર છે. ડેવલપર રેન્ટલ માટે પ્રોજેક્ટ નથી કરતા. રેન્ટલની માંગ પ્રમાણે સપ્લાઇ નથી. રેન્ટલ યિલ્ડ ઘણુ ઓછુ છે. રેન્ટલ હોમ્સની સોર્ટેજ છે. પ્રોપર્ટી તમારી જરૂર મુજબ ખરીદો. અફોર્ડેબલ નામે નાના ઘર મળવાની સંભાવના હોય છે.