પ્રોપર્ટી ગુરૂ: બજેટ પાસેથી પ્રોપર્ટી માર્કેટની અપેક્ષા - property guru property bajar expectation from budget | Moneycontrol Gujarati
Get App

પ્રોપર્ટી ગુરૂ: બજેટ પાસેથી પ્રોપર્ટી માર્કેટની અપેક્ષા

પાછલા વર્ષમાં પ્રોપર્ટી માર્કેટમાં ઘણા બદવાલ આવ્યા છે. જીએસટી અને રેરા પ્રોપર્ટી માર્કેટ માટે મોટા બદલાવ છે.

અપડેટેડ 02:02:58 PM Jan 20, 2018 પર
Story continues below Advertisement

બજેટ આવે છે. બજેટ પહેલા આશા અને અપેક્ષા વધી જાઇ છે કે કહેવુ શું? અને એમા નવા વર્ષની પોઝિટીવ શરૂઆત થઇ છે. ઇન્ટ્રસ્ટ રેટ, ઘર ખરીદવાના મોકા છે. હવે ડેવલોપર પણ સામે આવી રહ્યા છે, પણ ખરીદારી કરવી નહી. એના પર જાણકારી આપવા એક્વેસ્ટના ડિરેક્ટ, પરેશ કારિયા, Naredcoના વાઇસ-પ્રિસિડન્ટ અને રોનક ગ્રુપના અમડી, રાજન બાંદેલકર.

પરેશ કારિયાનું કહેવુ છે કે પાછલા વર્ષમાં પ્રોપર્ટી માર્કેટમાં ઘણા બદવાલ આવ્યા છે. જીએસટી અને રેરા પ્રોપર્ટી માર્કેટ માટે મોટા બદલાવ છે. હવે માર્કેટ સ્થિર થયું છે. ઓછા વ્યાજદરનો લાભ ગ્રાહકો લઇ શકે છે. સરકાર દ્વારા સબસિડી પણ અપાઇ રહી છે. એન્ડયુઝર માટે ઘર ખરીદવાની સારી તક મળી રહી છે. Naredco દ્વારા થાણામાં પ્રોપર્ટી એક્સિબિશન છે. એક્સિબિશનને સારો પ્રતિસાદ છે. જીએસટીને કારણે પ્રોપર્ટીની ખરિદી ઘટી છે. આ ઉપરાંત સ્ટેમ્પડ્યુટી અને રજીસ્ટ્રેશન ખર્ચ થાય છે.

ગ્રાહકોનો ખર્ચ ખૂબ વધે છે. રેડી ફ્લેટનું વેચાણ વધ્યું છે. જીએસટી 6%થી વધુ ન હોવો જોઇએ. સ્ટેમ્પડ્યુટી રાજ્યની આવક છે. દરેક રાજ્યની સ્ટેમ્પડ્યુટી અલગ છે. રાજ્ય સરકાર દ્વારા RR રેટ વધી રહ્યાં છે. લોકો ઓસી વાળા ઘર લેવાનું પસંદ કરે છે. ગ્રાહકો રિસ્ક લેવા નથી માંગતા છે. ઓસી આવી ગયા બાદ જીએસટી લાગતું નથી. રેડી પ્રોપર્ટીની માંગ વધી રહી છે. ઇનપુટ ટેક્સ બેનિફ્ટ પર ક્લેરિટી જરૂરી છે. બજેટથી વધુ આશાઓ નથી. પાછલા વર્ષમાં પ્રોપર્ટી માર્કેટમાં ઘણા બદવાલ આવ્યા છે.

રાજન બાંદેલકરનું કહેવુ છે કે સરકારે ગ્રાહકોને ઘણા લાભ આપ્યાં છે. હાઉસિંગ સેક્ટકને ઇન્ફ્રાનો દરજ્જો મળે એ જરૂરી છે. પ્રધાનમંત્રી આવાસ યોજના શરૂ કરાઇ હતી. જીએસટીમાં રાહત મળે તે જરૂરી છે. એટીઆઈબીની રાહતો અમૂક શરતોને આધીન છે. ઉંચા રેડી રેકનર રેટને કારણે ગ્રાહક અને ખરીદદાર બન્નેને સમસ્યા છે. 43 સીએ સેક્શન રદ્દ થવુ જોઇએ. નોશનલ ટેક્સ રદ્દ થવો જોઇએ. પ્રોપર્ટી પર ટેક્સ ઘટાડવા ખૂબ જરૂરી છે. ડેવલપર સામે ઘણા પડકારો છે.

સરકાર દ્વારા રાહત અપાય એવી આશા છે. રૂપિયા 50થી 70 લાખનાં ઘરની માંગ વધુ છે. અફોર્ડબલ સેગ્મેન્ટમાં માંગ વધી છે. અફોર્ડેબલની સીમા 60 થી 90 મીટર હોવી જોઇએ. અફોર્ડેબલની વ્યાખ્યા વિસ્તાર પ્રમાણે હોવી જોઇએ. ઘણા ડેવલપર્સ અફોર્ડેબલમાં આવી ગયા છે. હવે 1 BHK, 1RK ફ્લેટ બને છે. ડેવલપર અફોર્ડેબલમાં પ્રોજેક્ટ ચેન્જ કરી રહ્યાં છે. કાંદિવલીમાં અફોર્ડેબલ હાઉસિંગ પ્રોજેક્ટ આવી રહ્યાં છે.


MoneyControl News

MoneyControl News

First Published: Jan 20, 2018 2:02 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.