પ્રોપર્ટી બજાર: સેટેલાઇટ-એલિગન્સનો સેમ્પલ ફ્લેટ - property guru satellite-elegans sample flat | Moneycontrol Gujarati
Get App

પ્રોપર્ટી બજાર: સેટેલાઇટ-એલિગન્સનો સેમ્પલ ફ્લેટ

પ્રોપર્ટી બજાર મુંબઇમાં છે. મુંબઇ દેશની આર્થિક રાજધાની છે. ગોરેગાંવ મુંબઇનું વેસ્ટર્ન સબર્બ છે.

અપડેટેડ 02:04:30 PM Dec 02, 2019 પર
Story continues below Advertisement

પ્રોપર્ટી બજાર મુંબઇમાં છે. મુંબઇ દેશની આર્થિક રાજધાની છે. ગોરેગાંવ મુંબઇનું વેસ્ટર્ન સબર્બ છે. ગોરેગાંવમાં ઘણા પ્રોજેક્ટ છે. ગોરેગાંવમાં ફિલ્મસિટી છે. ગોરેગાંવની કનેક્ટિવિટી સારી છે. ગોરેગાંવનું સોશિયલ ઇન્ફ્રા તૈયાર છે. 1.05 એકરમાં પ્રોજેક્ટ છે. 32 હેબિટેબલ ફ્લોરની બે વિંગ છે. એક માળ પર 5 ફ્લેટ છે. 1,2 BHKનાં ઓપ્શન છે. 710 SqFtમાં 2 BHKનો સેમ્પલ ફ્લેટ છે.

મરીન વુડનો મેઇન ડોર છે. 6.1 X 7.9 SqFtનો ડાઇનિંગ એરિયા છે. ડાઇનિંગ ટેબલ માટેની જગ્યા છે. કેબિનેટ માટેની જગ્યા છે. કિચનની સામે ડાઇનિંગ એરિયા છે. 10 X 19.2 SqFtનો લિવિંગરૂમ છે. સારી બેઠક વ્યવસ્થા કરી શકાય છે. TV વોલનું આયોજન કરી શકાય છે. પુરતી જગ્યાવાળો રૂમ છે. ઇન્ટિરિયર ડિઝાઇનિંગ કરાવી શકાય છે.

ઇન્ટિયર માટેનો વિકલ્પ ઉપલબ્ધ છે. હવા ઉજાસની સારી વ્યવસ્થા છે. ફુલ સાઇઝ સ્લાઇડિંગ વિન્ડો છે. AC માટેનાં પોઇન્ટ મળશે. માર્બલ ફ્લોરિંગ અપાશે. 3.3 X 8.4 SqFtનો પેસેજ છે. સ્લાઇડિંગ ડોર સાથેનું કિચન છે. 7.3 X 11.5 SqFtનું કિચન છે. સુવિધાજનક કિચન છે. ફ્રીજ માટેની જગ્યા છે. મોડ્યુલર કિચન બનાવી શકાય છે.

વાઇટ ગુડસ માટે પુરતી જગ્યા છે. સર્વિસ પ્લેટફોર્મ છે. સ્ટેન્લેસ સ્ટીલનું સિન્ક છે. કેબિનેટ માટે પુરતી જગ્યા છે. વોશિંગ એરિયા છે. 10 X 11.6 SqFtનો બૅડરૂમ છે. ડબલબૅડ માટેની જગ્યા છે. ફુલ સાઇઝની વિન્ડો છે. 

વોર્ડરોબ માટેની જગ્યા છે. TVની આસપાસ વોર્ડરોબ છે. TV વોલનું આયોજન થઇ શકે છે. 8 X 4.2 SqFtનો વૉશરૂમ છે. સુવિધાજનક વૉશરૂમ છે. એન્ટિસ્કીડ ટાઇલ્સનું ફ્લોરિંગ છે. સારી કંપનીનાં બાથ ફિટિંગ્સ છે. ગ્લાસ પાર્ટીશન અપાશે. 10 X 12.2 SqFtનો બૅડરૂમ છે. AC માટેનાં પોઇન્ટ અપાશે. ડબલબૅડ માટેની જગ્યા છે. ફુલ સાઇઝની વિન્ડો છે. વોર્ડરોબ માટેની જગ્યા છે. TVની આસપાસ વોર્ડરોબ છે. વુડન ફ્લોરિંગ છે. 8 X 4.5 SqFtનો વૉશરૂમ છે.


સેટેલાઇટ ગ્રુપનાં મૌલિક જૈન સાથે વાત-

પંકજ શાહનાં નામથી આ વિસ્તારનું નામ છે. વિસ્તારમાં સેટેલાઇટ ગ્રુપની લેન્ડબેન્ક છે. આખુ લોકેશન સેટેલાઇટે ડેવલપ કર્યું છે. ગોરેગાંવની કનેક્ટિવિટી ખૂબ સારી છે. વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે નજીક છે. મેટ્રોની ક્નેક્ટિવિટી મળશે. લિન્કરોડ આવતા ક્નેક્ટિવિટી વધશે.

શું છે આ પ્રોજેક્ટમાં ખાસ?

12000 SqFtમાં એમિનિટિઝ છે. સ્વિમિંગ પુલની સુવિધા છે. સિનિયર સિટિઝન માટેની સુવિધા છે. બાળકો માટેની સુવિધા છે.

ઘણી સુવિધાઓ સાથેનો પ્રોજેક્ટ છે. પોડિયમ પર વિવિઝ એમિનિટિઝ છે. રૂફ ટોપ પર ગાર્ડન બનાવાશે. RA નેશનલ પાર્કનો વ્યુ મળશે. 1 BHKની કિંમત રૂપિયા 1 કરોડની આસપાસ છે. 2 BHKની કિંમત રૂપિયા 1.30 લાખ છે. 710 SqFtના 2 BHKની કિંમત રૂપિયા 1.50 લાખ છે.

ગ્રાહકો માટે શું છે ઓફર્સ?

ઇઝી પેમેન્ટ માટેની ખાસ ઓફર છે. સ્ટેમ્પડ્યુટી માટે લોનની સુવિધા છે. સ્ટેમ્પડ્યુટીની લોન પર વ્યાજ ડેવલપર ભરશે. સેટેલાઇટ એલિગ્નસ નવો લોન્ચ થયેલો પ્રોજેક્ટ છે. પ્રોજેક્ટને સારો પ્રતિસાદ છે. 2023માં પ્રોજેક્ટ ડિલિવર થશે. ગ્રુપનાં દરેક પ્રોજેક્ટ સમયસર ડિલીવર થયા છે. મલાડમાં આરંભ નામનો પ્રોજેક્ટ છે. બોમ્બે સેન્ટ્રલમાં એક પ્રોજેક્ટ આવશે. ચેમ્બુરમાં એક પ્રોજેક્ટ આવશે. 6 પ્રોજેક્ટ પર કામ ચાલુ છે.

MoneyControl News

MoneyControl News

First Published: Nov 30, 2019 12:19 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.