કેવું છે ગુજરાતનું પ્રોપર્ટી માર્કેટ
કેવું છે ગુજરાતનું પ્રોપર્ટી માર્કેટ
રિયલ એસ્ટેટ માર્કેટનાં સેન્ટિમેન્ટ સુધર્યાં છે. અફોર્ડેબલ હાઉસિંગની ઇનક્વાયરી વધી રહી છે. ટ્રાન્ઝેક્શનમાં હજી સુધી વધારો થયો નથી. ક્રિડાઇએ પુલ્વામાનાં સૈનિકોને ઘર આપવાની જાહેરાત કરી છે. ક્રિડાઇ આવ્યુ શહીદાનાં પરિવારની વાહરે છે. રિયલ એસ્ટેટ ક્ષેત્ર શહીદોનાં પરિવારની પડખે છે. જુની અને નવી બન્ને પ્રોપર્ટી તમારા બહેનનાં નામે હોવી જોઇએ. જુના ઘરનાં વેચાણના એક વર્ષમાં નવો ઘર ખરીદો તો કેપિટલ ગેઇન નહી લાગે. તમે 1 વર્ષમાં તમારી જુની પ્રોપર્ટી વેચાઇ નથી તમને કપિટલ ગેઇન ટેક્સ લાગશે.
સવાલ-
રાજકોટમાં મિડલ ક્લાસ ફેમલિ માટે ક્યો વિસ્તાર ઘર લેવા માટે સારો છે? ફ્લેટ્સ અને ટેનામેન્ટ માંથી એન્ડ યુઝર માટે ક્યો વિકલ્પ સારો?
જવાબ-
તમને માધાપરની આસપાસમાં સારા વિકલ્પો મળી શકે છે. સૌરાષ્ટ્રનું ટ્રેડ કેપિટલ રાજકોટ છે. રાજકોટમાં પ્રોપર્ટીની કિંમત પ્રમાણમાં વધુ છે. રાજકોટમાં લોકેશન પ્રમાણે કિંમતો બદલાય છે. રાજકોટમાં 3500 થી 8000/SqFtની કિંમત છે.
સવાલ-
ગાંધીનગરમાં મારો ફેલ્ટ છે. મરબ એના પર હોમ લોન છે અને એના પર આવતો ટેક્સ બન્ને 50-50 ટકા વેચી લઇએ છે. આવનારા સમયમાં મારે નવો ઘર લેવો અને બીજી હોમ લોન માટે છે?
જવાબ-
તમે નવી લોન માટે ટેક્સમાં કપાત મેળવી શકો છો. તમે તમારા ભાઇને તમારો 50 ટકા ભાગ વેચી શકો છો. તમે આ રકમનો ઉપયોગ નવા ઘર માટે કરી શકો છો. બજેટમાં રૂપિયા 5 લાખ સુધીની આવકવાળા માટે સારી જાહેરાત કરી છે. ભારતનાં યુવા વર્ગને આનો લાભ મળશે. એક ઘર વેચી બે ઘર લેવા પર કેપિટલ ગેઇન ટેક્સમાં રાહત અપાઇ છે. મુંબઇનાં લોકોને આનો સારો લાભ મળશે. લોકોને બીજુ ઘર લેવા માટે પ્રોત્સાહન આપવાનો પ્રયાસ થયો છે. અમદાવાદમાં ગ્રેડ A ઓફિસ સપ્લાઇની તંગી છે. અમદાવાદમાં ઓફિસ રેન્ટમાં વધારો થયો છે. અમદાવાદમાં ગ્રેડ B અને C ઓફિસમાં ઓવર સપ્લાય છે.
સવાલ-
દમણમાં બંગલો ખરદીવો છે, ટુરિસ્ટોને ભાડે આપી આવક મેળવવાનો હેતુ છે, બજેટ રૂપિયા 80 લાખ સુધી છે?
જવાબ-
દમણનાં બહારનાં ભાગમાં તમારા બજેટમાં બંગલો મળી શકે છે. ટાઇટલ જોઇ બરાબર ચકાસી આગળ વધવુ છે.
સવાલ-
સેકન્ડ હોમ માટે અમદાવાદની નજીકમાં કોઇ વિસ્તાર અને પ્રોજેક્ટ જણાવશો. વીક એન્ડ હોમ તરીકે વાપરી શકાય તે વીક એન્ડ હોમ તરીકે વાપરી શકાય તે હેતુ છે?
જવાબ-
સેકેન્ડ હોમને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. સાણંદ રોડ અને રાચરડા રોડ પર વીક એન્ડ વીલાનાં પ્રોજેક્ટ છે. આ વિસ્તારમાં એપ્રિસિયેશન પણ સારા થયા છે.
સવાલ-
સુરતમા પલસાણા નજીક 2 BHK ફ્લેટ મળી શકે? કેટલુ બજેટ જરૂરી છે. હાલ હુ મુંબઇ રહુ છુ, 5 વર્ષ પછી નિવૃત્ત થઇ ત્યા સિફ્ટ થવુ છે?
જવાબ-
પલસાણામાં વિકલ્પો વધુ નથી. કડોદરા અને કામરેજમાં તમને વિકલ્પો મળશે. રૂપિયા 3000 થી 4000 પ્રતિ SqFtની કિંમતમાં વિકલ્પો મળશે. સુરતને હવે ઇન્ટરનેશનલ ફ્લાઇટ મળી છે. સુરતમાં ડ્રીમ સિટી આકાર લઇ રહી છે. રતને ઇન્ટરનેશનલ ટ્રાન્સપોર્ટની જરૂર જ હતી.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.