પ્રોપર્ટીગુરૂમાં આજે ઘણા બધા સવાલો આવ્યા છે અને સવાલોના જવાબ મેળવું પણ જરૂરી હોય છે. કારણ કે ઘર લેવુ, ક્યા લેવુ, કઇ રીતે લેવુ આ એક સવાલનો ઉકેલ મળી જાય તો ફાઇનાન્સ તો એડજસ્ટ થઇ જાય છે. અને આ સવાલોનો ઉકેલ મેળવા આજે આપણી સાથે જોડાયા છે જાએલએલ ઇન્ડિયાનાં આસિસટન્ટ વાઇસ પ્રેસિડન્ટ જીગર મોતા.
સવાલ-
કોઇ પણ મકાન કે પારવ ઓફ પીટર્ની એની ઇમ્પેક્ટ ફી ભરીને એનું દસ્તાવેજ કરી શકાય અને આ કરી શકાય તો આપણું પોતાનું ઇમ્પેક્ટ ફી ભરીને પોતાનું દસ્તાવેજ કરી શકું કે આખી સોસાઇટીનું સાથે થાય છે?
જવાબ-
ઇમ્પેક્ટ ફી ગેરકાયદેસર બાંધકામને રેગ્યુલરાઇઝ્ડ કરવાનું માધ્યમ છે. ઇમ્પેક્ટ ફી દ્વારા ખોટા ટાઇટલ્સ સુધરી શકશે નહી. પ્રોપર્ટીનાં વેચાણ માટે ટાઇટલ ક્લીયર હોવા જરૂરી છે. ઇમ્પેક્ટ ફી વિન્ડો હવે બંધ થઇ ચુકી છે.
સવાલ-
મારે રૂપિયા 60 લાખનાં બજેટમાં એયજી હાઇવે નજીક ડુપ્લેક્ષ લેવો છે. આ બાબતે સલાહ આપશો.
જવાબ-
ગોતાથી વૈષ્ણવદેવી સર્કલ વચ્ચે આપના બજેટમાં ડુપ્લેક્ષ મળી શકશે. ગોતાથી વૈષ્ણવદેવીથી સારી જગ્યા બજેટમાં ડુપ્લેક્ષ મળી છે.