નયન શાહ સાથે પ્રોપર્ટીગુરૂ - property guru with nayan shah | Moneycontrol Gujarati
Get App

નયન શાહ સાથે પ્રોપર્ટીગુરૂ

મે ફેરનાં બે પ્રોજેક્ટ આવ્યા છે. વિક્રોલીમાં સ્ટુડિયોનો કોન્સેપ્ટ લાવ્યા છે.

અપડેટેડ 02:35:22 PM Dec 09, 2019 પર
Story continues below Advertisement

મે ફેરનાં બે પ્રોજેક્ટ આવ્યા છે. વિક્રોલીમાં સ્ટુડિયોનો કોન્સેપ્ટ લાવ્યા છે. બન્ને પ્રોજેક્ટને સારો પ્રતિસાદ મળ્યો છે. દરેક ડેવલપરને સારો રિસ્પોન્સ મળ્યો આહુજાએ નવો પ્રોજેક્ટ લોન્ચ કર્યો છે. કનકિયા,લોધાનાં નવા પ્રોજેક્ટ લોન્ચ થયા છે.

MCHI-CREDAIનો પ્રોપર્ટી એક્સપો યોજાયો છે. 15,500નું યુનિક રજીસ્ટ્રેશન એક્સપોમાં થયુ. 30,000 જેટલા એક્સપોમાં વોકઇન થયા. 96 સાઇટ વિઝટો માટે વ્યવસ્થા રખાઇ હતી. હોમલોનને પણ સારો પ્રતિસાદ મળ્યો. ઘણા સ્પોટ બુકિંગ પણ થયા.

એક્સપોમાં 14 બેન્કોએ ભાગ લીધો હતો. એક્સપોમાં ઘણી પ્રિ-અપુર્વ લોન અપાઇ છે. ઘણા લક્ઝરી પ્રોજેક્ટ એક્સપોમાં ડિસ્પ્લે થયા. અફોર્ડેબલ પ્રોજેક્ટને કેવો રિસ્પોન્સ? અફોર્ડેબલ અને ફાઇનાન્સ સ્કીમને સારો રિસ્પોન્સ મળ્યો છે. પહેલુ ઘર લેનારને સબસિડીનો લાભ મળી શકે. ફાઇનાન્સ સ્કીમની ગ્રાહકોમાં માંગ છે. ગ્રાહકને ભાડુ અને EMI સાથે ભરવામાં મુશ્કેલી છે.

પ્રોપર્ટી એક્સપોને સારો પ્રતિસાદ મળ્યો. પ્રોપર્ટીની કિંમત ઘટવાની સંભાવના નથી. પ્રોપર્ટીની કિંમતો ધીમે ધીમે વધશે. સસ્તા ફ્લેટની જગ્યા ઓછી હોય છે. ગ્રાહક માટે ઘર લેવાનો સમય છે. ગ્રાહકો ઘર ખરીદવાનાં નિર્ણય લઇ રહ્યાં છે.

અંધેરીથી આગળ બુકિંગ વધ્યા. ઘાટકોપરથી આગળ બુકિંગ વધ્યા. ગ્રાહકોની જરૂર પ્રમાણે સ્કીમ લવાય છે. હોમલોનનાં વ્યાજદર ઘટી રહ્યાં છે. હવે 8.15% વ્યાજદર પર લોન મળી શકે છે.

સબબેન્શન સ્કીમની ગ્રાહકોને ઘણી જરૂર છે. અમુક ડેવલપરની ભુલથી સ્કીમ બંધ ન કરવી જોઇએ. આ સ્કીમને ચાલુ રાખવા MCHIએ અનુરોધ કર્યો છે. આવી સ્કીમોથી માંગ વધી શકે છે.

ડેવલપર માટે લિક્વિડિટીની સમસ્યા છે. સરકાર પાસેથી ડેવલપરને ઘણી આશા છે. સરકારે જે કડક પગલા લેવાના હતા તે લેવાય ગયા છે. લિક્વિડટી માટે સરકારની મદદની જરૂર છે. મંજૂરીની પ્રક્રિયા સરળ થવી જોઇએ. રિયલ એસ્ટેટને રિવાઇવલની જરૂર છે.

કન્સોલીડિશેન થઇ રહ્યું છે. ફોરેન રોકાણકારે ઇક્વિટી લઇ રહ્યાં છે. અમુક ડેવલપર JV રહ્યાં છે. અમુક પ્રોજેક્ટ ફંડ પાર્ટનર લે છે. સરકાર રિવાઇવલ પેકેજ આપે તે જરૂરી છે. વન ટાઇમ રિ-સ્ટ્રરકચરિંગની જરૂર છે. લિક્વિડિટીની સમસ્યા દુર થવી જોઇએ. 25 હજાર કરોડના પેકેજની જાહેરાત કરાઇ છે. IBC,NCLTનાં નિયમોમાં અમુક બદલાવની જરૂર છે. સરકારે પોલિસી યોગ્ય બનાવવી જરૂરી છે. પોલિસી ફ્રેમવર્ક યોગ્ય થાય તે જરૂરી છે.

500 જેટલા પ્રોજેક્ટ અટકેલા હોઇ શકે. અટકેલા પ્રોજકેટ રિવાઇવ થાય તે જરૂરી છે. પોલિસીની ડિટેલ ગાઇડલાઇન આવવી જરૂરી છે. 25 હજાર કરોડના પેકેજની જાહેરાત કરાઇ છે. લાસ્ટમાઇલ ફંડીગ માટે પેકેજ છે.

ઇનવેન્ટરીની સમજ દરેક માટે અલગ છે. સાચી ઇનવેન્ટરી ઘણી ઓછી છે. વેચવા લાયક ઘરને જ ઇનવેન્ટરી ગણવી જોઇએ.

રિડેવલપમેન્ટ અંગે ચર્ચા
રિડેવલપમેન્ટ ઘણુ મુશ્કેલ બન્યું છે. રિડેવલપમેન્ટ લગભગ અટક્યું છે. રિડેવલપમેન્ટ પર 18% GST લગાડાયો છે. ગ્રાહકોને નયનભાઇની સલાહ છે. ઘર લેવાનો સારો સમય હાલ છે. ઘર લેવાની સોનેરી તક હાલનાં સમયમાં છે. ઘરની કિંમત હવે ઘટી નહી શકે.

MoneyControl News

MoneyControl News

First Published: Dec 07, 2019 3:27 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.