નિરંજન હિરાનંદાણી સાથે પ્રોપટી ગુરૂ - property guru with niranjan hiranandani | Moneycontrol Gujarati
Get App

નિરંજન હિરાનંદાણી સાથે પ્રોપટી ગુરૂ

GST હવે સ્પષ્ટ છે. નવા ઘરની ખરીદી પર GST 12% લાગશે.

અપડેટેડ 04:30:08 PM Jan 13, 2018 પર
Story continues below Advertisement

GST હવે સ્પષ્ટ છે. નવા ઘરની ખરીદી પર GST 12% લાગશે. OC વાળા પ્રોજેક્ટ માટે GST લાગશે નહી. Naredcoએ GSTને 6% કરવાની માંગ કરી છે. અફોર્ડેબલ હાઉસિંગને 8% GST લાગે છે. અફોર્ડેબલ હાઉસિંગને GSTમાં થોડી રાહત છે.

હાઉસિંગ માટે GST 12%થી ઘટાડી 6% થવો જોઇએ. હોમલોનનાં વ્યાજની રકમ પર ટેક્સમાં રાહત મળવી જોઇએ. અથવા હોમલોનની વ્યાજરાહતની સીમા રૂપિયા 2 લાખથી વધારી રૂપિયા 5 લાખ થવી જોઇએ. બિલ્ડરનાં ન વેચાયેલા ઘર પર નોશનલ ટેક્સ ન લાગવો જોઇએ. ઇન્ફ્રાનો દરજ્જો રિયલ એસ્ટેટ સેક્ટરને મળવો જોઇએ.

વ્યાજ પર ટેકસ બચત વધવી જોઇએ. બિલ્ડરનાં ન વેચાયેલા ઘર પર નોશનલ ટેક્સ લાગે છે. નોશનલ ટેક્સ ન લાગવું જોઇએ. ઇન્ફ્રાનો દરજ્જો રિયલ એસ્ટેટ સેક્ટરને મળવો જોઇએ. હાલમાં સ્ટેમ્પ ડ્યુટી 5% છે. મ્યુનિસિપાલિટી ટેક્સ 3,4% છે. હાલ GST 12% છે. સ્ટેમ્પ ડ્યુટી રદ્દ થાય તો જ ગ્રાહકને ફાયદો છે. GSTથી ટેક્સ બર્ડન વધ્યું છે.

MoneyControl News

MoneyControl News

First Published: Jan 13, 2018 4:30 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.