1.5 લાખ SqFt વિસ્તારમાં પ્રોજેક્ટ છે. 870 RERA કાર્પેટમાં દરેક યુનિટ છે. 9 ટાવરમાં 398, 3 BHKના યુનિટ છે. 34 પેઇન્ટ હાઉસના યુનિટ છે. વિશાળ ફોયરની સુવિધા છે. લિફ્ટની સુવિધા પણ આપવામાં આવી છે. 320 SqFtનો ફોયર છે. દરેક માળ પર 4 યુનિટ છે. પેઇન્ટ હાઉસની લિફ્ટ અલગ હોય છે. 170 SqFtનો પર્સનલ ફોયર છે. બેઠક વ્યવસ્થા કરી શકાય છે. સેન્ટ્રલ ટેબલ રાખી શકાય છે. 193 SqFtનો ડ્રોઇંગ ડાઇનિંગ રૂમ છે.
ડાઇનિંગ ટેબલ માટેની જગ્યા છે. બેઠક વ્યવસ્થા કરી શકાય છે. ગાર્ડન એરિયા બનાવી શકાય છે. પૂજારૂમ પણ આપવામાં આવશે. ACના પોઇન્ટ અપાશે. વિટ્રીફાઇડ ટાઇલ્સના ફ્લોરિંગ છે. પાઉડર રૂમ અપાશે. એન્ટીસ્કીડ ટાઇલ્સનુ ફ્લોરિંગ છે. 98 SqFtનુ કિચન છે. L શેપનુ પ્લેટફોર્મ અપાશે. સુવિધાજનક કિચન છે. ફ્રીજ માટેની જગ્યા છે. મોડ્યુલર કિચન બનાવી શકાય છે. RO સેક્શન અપાયુ છે.
સ્ટેનલેસ સ્ટીલનુ કિચન છે. વોશિંગ એરિયા અપાયો છે. સ્ટોરેજ માટેની વ્યવસ્થા કરી શકાય છે. 162 SqFtમાં બૅડરૂમ છે. ડબલબૅડ માટેની જગ્યા છે. જરૂરી ઇલેકટ્રીક પોઇન્ટ અપાશે. TV અને AC માટેના પોઇન્ટ અપાયા છે. વિટ્રીફાઇડ ટાઇલ્સનુ ફ્લોરિંગ છે. અટેચ બાથરૂમ મળશે. સુવિધાજનક બાથરૂમ છે. 154 SqFtમાં બૅડરૂમ છે. વોર્ડરોબ માટેની જગ્યા છે. ક્રોસ વેન્ટીલેશનની વ્યવસ્થા છે.
બે તરફ વિન્ડો આપવામાં આવી છે. અટેચ બાથરૂમ મળશે. સુવિધા જનક બાથરૂમ છે. બૅડરૂમમાં TVના પોઇન્ટસ પણ અપાયા છે. ACના પોઇન્ટ અપાયા છે. 154 SqFtમાં બૅડરૂમ છે. અટેચ બાથરૂમ મળશે. વોર્ડરોબ માટેની જગ્યા છે. બૅડરૂમમાં TVના પોઇન્ટસ પણ અપાયા છે. ક્રોસ વેન્ટીલેશનની વ્યવસ્થા છે. બે તરફ વિન્ડો આપવામાં આવી છે.
ધર્મદેવ ઇન્ફ્રાના સન્ની ચતવાણી સાથે વાત
વાસણામાં 3, 4 BHKની સ્કીમ છે. પહેલા 1 BHK સુધીની સ્કીમ કરવાનો વિચાર હતો. કોરાના સમયે વિસ્તારનો સર્વે કરાવ્યો છે. વાસણામાં મોટા ઘરના વિકલ્પો ન હતા. લોકોને એમિનિટિઝની જરૂર હતી. વાસણામાં અપગ્રેડેડ હોમ્સ બનાવ્યા છે. પ્રોજેક્ટને સારો પ્રતિસાદ મળ્યો છે. વિવિધ એમિનિટિઝ સાથેનો પ્રોજેક્ટ છે. લોકોને વિવિધ એમિનિટિઝની જરૂર છે. વાસણામાં એમિનિટિઝ સાથેનો પ્રોજેક્ટ છે. ડબલવોલ સાથેનો પ્રોજેક્ટ છે.
બે સ્વિમિંગ પુલ અપાયા છે. કવર્ડ સ્વિમિંગ પુલ અપાયા છે. લેડિઝ અને જેન્ટસ જીમ છે. ઇનડોર થિએટર બનાવાયુ છે. બેન્કવેટ હોલ અપાયો છે. કિંમત DPમાં 91 લાખ રૂપિયાથી શરૂ થાય છે. રેગ્યુલર પેમેન્ટમાં કિંમત 1.05 કરોડ રૂપિયાથી શરૂ છે. 400 ફ્લેટ 3BHK છે. 32 ફ્લેટ 4BHK પેન્ટ હાઉસ છે. 3 માસ્ટર બૅડરૂમ અપાયા છે. પાવડર રૂમ સાથેના ફ્લેટ છે. ક્રોસ વેન્ટિલેશનનો ખાસ ખ્યાલ રખાયો છે.
વાસણાની કનેક્ટિવિટી અંગે ચર્ચા
પબ્લિક ટ્રાન્સપોર્ટની સુવિધા ઉપલબ્ધ કરી રહ્યા છે. મેટ્રો સ્ટેશન નજીક છે. AMTSનુ બસ સ્ટેન્ડ નજીક છે. BRTSનુ બસ સ્ટેન્ડ 1 કિમીના અંતરે છે. વાસણાની કનેક્ટિવિટી સારી છે. દરેક બેન્કની લોન મળી શકશે. દરેક બેન્ક દ્વારા પ્રોજેક્ટ અપુર્વ છે. પઝેશન ડિસેમ્બર 2024માં અપાશે. પેમેન્ટ માટેના બે વિકલ્પો છે. DP પેમેન્ટનો વિકલ્પ છે. કિંમત DPમાં 91 લાખ રૂપિયાથી શરૂ થાય છે.
રેગ્યુલરમાં બેન્ક લોનથી પેમેન્ટ થશે. પ્રોજેક્ટને ખૂબ સારો પ્રતિસાદ છે. 50 ટકા બુકિંગ થઇ ગયા છે. પ્રોજેક્ટમાં 26 દુકાનો રખાય છે. દુકાનોને પણ સારો પ્રતિસાદ મળ્યો છે. અમદાવાદમાં ગ્રુપના પ્રોજેક્ટ છે. સુરતમાં ગ્રુપના પ્રોજેક્ટ છે. અમદાવાદના વિવિધ વિસ્તારમાં નવા પ્રોજેક્ટ આવશે. સુરતમાં 40 લાખ SqFtમાં પ્રોજેક્ટ છે. મુંબઇમાં 4 પ્રોજેક્ટ શરૂ થશે.