પ્રોપર્ટી બજાર: સ્કાયવીલેનુ સેમ્પલ હાઉસની મુલાકાત - property market a visit to skyville sample house | Moneycontrol Gujarati
Get App

પ્રોપર્ટી બજાર: સ્કાયવીલેનુ સેમ્પલ હાઉસની મુલાકાત

200 ફિટ રિંગરોડ નજીક છે. શેલા અફોર્ડબેલ ઝોનમાં આવતો વિસ્તાર છે. સાઉથ બોપલ નજીક છે. વેસ્ટવિંગ ઇન્ફ્રાસ્ટ્રકચર છે.

અપડેટેડ 04:10:41 PM Mar 21, 2022 પર
Story continues below Advertisement

200 ફિટ રિંગરોડ નજીક છે. શેલા અફોર્ડબેલ ઝોનમાં આવતો વિસ્તાર છે. સાઉથ બોપલ નજીક છે. વેસ્ટવિંગ ઇન્ફ્રાસ્ટ્રકચર છે. સ્કાયવીલે ડુપ્લેક્ષની સ્કીમ છે. 6 વિંગમાં 205 યુનિટ છે. 4, 5 BHKના વિકલ્પો છે. લિફ્ટની સુવિધા છે. સર્વન્ટની એન્ટ્રી અલગ છે. 2612 -5270 SqFtની સાઇઝના વિકલ્પો છે. પેઇન્ટ હાઉસના વિકલ્પો છે. 3480 SqFtમાં સેમ્પલ હાઉસ છે. CCTVની સુવિધા છે. વિડીયો ડોરકોલની સુવિધા છે. 3680 SqFtમાં સેમ્પલ હાઉસ છે. 6.10 X 6 SqFtની ફોયર છે. બે લિફ્ટની સુવિધા છે. શૂ રેક માટેની જગ્યા છે. 4.3 X 6 SqFtનો પાઉડરરૂમ છે. 14.10 X 33 SqFtનો લિવિંગ ડાઇનિંગ છે. ડાઇનિંગ ટેબલ માટેની જગ્યા છે. લિવિંગ અને ડાઇનિંગ અલગ કરી શકાય છે.

લિવિંગ અને ડાઇનિંગ ઓપન સ્પેસ અપાશે. બેઠક વ્યવસ્થા કરી શકાય છે. TV માટેના પોઇન્ટ છે. વિટ્રીફાઇડ ટાઇલ્સ અપાશે. AC માટેના પોઇન્ટ તૈયાર મળશે. 20 ફીટની ફ્લોર ટુ સિલીંગ હાઇટ છે. પાર્ટીશન કરી શકાય છે. ઇટાલિયન માર્બલનુ ફ્લોરિંગ છે. AC માટેના પોઇન્ટ તૈયાર મળશે. સેન્ટ્રલ ACની વ્યવસ્થાનો વિકલ્પ છે. 18 X 6.6 SqFtની બાલ્કનિ છે. ઝુલો કે કોફી ટેબલ રાખી શકાય છે. બે કનેક્ટેડ બાલ્કની મળે છે. વુડન ફિનીસવાળા સ્લાઇડિંગ ડોર છે. ગ્રાઉન્ડ ફ્લોર પર 2 બૅડરૂમ છે. 13.8 X 14 SqFtનો બૅડરૂમ છે.

ડબલબૅડ માટેની જગ્યા છે. 9.10 X 10 SqFtનો કલોઝેટ એરિયા છે. વોર્ડરોબ માટેની જગ્યા છે. TV માટેના પોઇન્ટ તૈયાર અપાશે. AC માટેના પોઇન્ટ તૈયાર મળશે. દરેક બૅડરૂમ સાથે બાલ્કનિ મળશે. ક્લોઝેટ એરિયા છે. 12.6 X 14 SqFtનો બૅડરૂમ છે. TV માટેના પોઇન્ટ તૈયાર અપાશે. દરેક બૅડરૂમ સાથે બાલ્કનિ મળશે. 9 X 5.3 SqFtનો વૉશરૂમ છે. સારી કંપનીના બાથરૂમ ફિટિંગ્સ છે. એન્ટીસ્કીડ ટાઇલ્સનુ ફ્લોરિંગ છે. ટાઇલ્સ કવર વોલ અપાશે. સુવિધાજનક બાથરૂમ છે. 47 X 8 SqFtની બાલ્કનિ છે. ઝુલો લગાવી શકાય છે. ડ્રોઇંગરૂમ અને બૅડરૂમથી બાલ્કનિમાં એક્સેસ છે.

11 X 8 SqFtનો વૉશરૂમ છે. ગ્લાસ પાર્ટીશન અપાશે. સારી કંપનીના બાથરૂમ ફિટિંગ્સ છે. સુવિધાજનક બાથરૂમ છે. 14 X 13.9 SqFtનુ કિચન છે. ક્વાટર્ઝ પ્લેટફોર્મ અપાશે. મોડ્યુલર કિચન બનાવી શકાય છે. વાઇટગુડસ માટેની જગ્યા છે. ફ્રીજ માટેની જગ્યા છે. સર્વિસ પ્લેટફોર્મ અપાશે. સિન્કની સુવિધા અપાશે. 5.3 X 5 SqFtનો સ્ટોરરૂમ છે. 14.6 X 6 SqFtનો વોશિંગ યાર્ડ છે. 8.6 X 6.5 SqFtનો સર્વન્ટરૂમ છે. 13.10 X 18.10 SqFtનો બૅડરૂમ છે. ડબલબૅડની જગ્યા છે. TVના પોઇન્ટ અપાશે. ACના પોઇન્ટ અપાશે. 31.6 X 18.10 SqFtની બાલ્કનિ છે. 11 X 11 SqFtનો કલોઝેટ એરિયા છે.

વોર્ડરોબ માટેની જગ્યા છે. ડ્રેસિંગ એરિયા બનાવી શકાય છે. 11 X 11 SqFtનો વોશરૂમ છે. જકુઝી લગાડી શકાય છે. સારી કંપનીના બાથરૂમ ફિટિગ્સ છે. 3680 SqFtનો સેમ્પલ ફ્લેટ છે. 13.10 X 18.10 SqFtનો બૅડરૂમ છે. હોમ થિએટર બનાવી શકાય છે. જરૂર પ્રમાણે રૂમનો ઉપયોગ કરી શકાય છે. 10.6 X 6 SqFtની બાલ્કનિ છે. ઇન્ટિરિયર ડિઝાઇન કરી શકાય છે. 13.10 X 14 SqFtનો બૅડરૂમ છે. વોર્ડરોબ માટેની જગ્યા છે. ડબલ બૅડ લગાવી શકાય છે. 5 X 11 SqFtનો વોશરૂમ છે. સુવિધાજનક વોશરૂમ છે.


વેસ્ટવિન્ડ ઇન્ફ્રાના જનરલ મેનેજર, શ્યામસુંદર ટાકલકર સાથી વાતચીત

શેલા વિકસતો વિસ્તાર છે. 100 ફુટના રસ્તાનો લાભ છે. નવી TPનો લાભ છે. બંગલોની ફીલ આપતા ફ્લેટ છે. નજીકમાં ગ્રુપની 5 સ્ટાર હોટલ છે. ક્લબ 07 નજીક છે. આ વિસ્તારમાં લકઝરી પ્રોજેકટની માંગ છે. પ્રોજેક્ટને સારો પ્રતિસાદ છે. 50 ટાક બુકિંગ થઇ ગયુ છે. પહેલા માળેથી ડુપ્લેક્ષ ચાલુ થાય છે. હોલમાં 20.8 ફિટની હાઇટ છે. દરેક રુમથી બાલ્કનિનો એક્સસેસ છે. વાસ્તુ મુજબનો પ્લોટ છે. 205 યુનિટની સ્કીમ છે.

ફ્લેટ કસ્ટમાઇઝ કરાવી શકાય છે. દરેક રુમથી બાલ્કનિનો એક્સેસ છે. બૅડરૂમ સિવાય મિડિયારૂમ બનાવી શકાય છે. જરૂર મુજબ એક રૂમનો ઉપયોગ કરી શકાય છે. વિવિધ સુવિધા સાથેનો પ્રોજેક્ટ છે. ક્લબ જેવી સુવિધાઓ અપાશે. વિવિધ સ્પોર્ટસની સુવિધા છે. યોગા, વોકિંગ ટ્રેક બનાવાશે. પહેલા 2 વર્ષ ડેવલપર મેન્ટેનન્સ કરશે.

MoneyControl News

MoneyControl News

First Published: Mar 20, 2022 7:20 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.