મુંબઇના હાર્દમાં પ્રોજેક્ટ છે. RK સ્ટુડીયો ખૂબ જ જાણીતી જગ્યા છે. હાઇવેથી કનેક્ટેડ લોકેશન છે. ગોદરેજ પાસે 125 વર્ષનો અનુભવ છે. ગોદરેજ RKSની મુલાકાત કરી રહ્યા છે. ગોદરેજ RKSની ખાસિયતો પર જાણકારી લઇ રહ્યા છે. RK સ્ટુડીયામાં તમારૂ ઘર છે. આર્ટે ડેકો ડિઝાઇન કરાઇ છે. સાઇન પનવેલ હાઇવેથી કનેક્ટેડ છે. ઇન્ફ્રા સ્ટ્રકચર તૈયાર છે.
મોલ, સ્કુલ, હોસ્પિટલ નજીક છે. સેન્ટ્રલી લોકેટેડ પ્રોજેક્ટ છે. વિવિધ સુવિધા સાથેનો પ્રોજેક્ટ છે. લક્ઝરી લાઇફ સ્ટાઇલ માટેની એમિનિટી છે. ક્લબહાઉસ અપાશે. સ્વિમિંગપુલ અપાશે. જીમ અપાશે. હાઇ સ્ટ્રીટ રિટેલ પણ આવશે. કોવિડ પહેલા પ્રોજકેટ શરૂ થયો હતો. પ્રોજેક્ટને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ગ્રાહકોએ આ પ્રોજેક્ટને પસંદ કર્યો છે. 3 બેડરૂમની કિંમત 7 કરોડથી શરૂ થઈ રહી છે. 4 બેડરૂમ અને પેઇન્ટ હાઉસના વિકલ્પો ઉપલબ્ધ છે.
ગોદરેજ પ્રોપર્ટીના ઘણા પ્રોજેક્ટ છે. માટુંગામાં લકઝરી પ્રોજેક્ટ લોન્ચ થશે. વડાલામાં નવો પ્રોજેક્ટ આવશે. ચાંદીવલ્લીમાં ગ્રુપનો પ્રોજેક્ટ છે. કલ્યાણ, કાંદીવલીમાં પ્રોજેક્ટ છે. પનવેલમાં ટાઉનશિપનો પ્રોજેક્ટ છે. ગોદરેજ RKSમાં રિટેલ સ્પેસ છે. રિટેલ અને રેસિડન્સને અલગ રખાયા છે. સારી બ્રાન્ડ રિટેલ સ્પેસમાં આવશે. પ્રિમિયમ બ્રાન્ડ સાથે વાતચિત ચાલી રહી છે.