ગુરૂકૃપા મુંબઇના જાણીતા ડેવલપર છે. 1994થી રિયલ એસ્ટેટ ક્ષેત્રે કાર્યરત છે. ગ્રુપના મુંબઇમાં ઘણા સફળ પ્રોજેક્ટ છે. કલ્યાણ અને મલાડમાં ગ્રુપના પ્રોજેક્ટ છે.
ગુરૂકૃપા મુંબઇના જાણીતા ડેવલપર છે. 1994થી રિયલ એસ્ટેટ ક્ષેત્રે કાર્યરત છે. ગ્રુપના મુંબઇમાં ઘણા સફળ પ્રોજેક્ટ છે. કલ્યાણ અને મલાડમાં ગ્રુપના પ્રોજેક્ટ છે.
મલાડ મુંબઇનુ વેસ્ટર્ન સબર્બ છે. મલાડને હરિયાળીનો લાભ છે. મલાડનુ સોશિયલ ઇન્ફ્રા તૈયાર છે. વેસ્ટર્ન એકસપ્રેસ હાઇવેની કનેક્ટિવિટી છે. લોકલ ટ્રેનની કનેક્ટિવિટી છે.
10 એકરમાં ફેલાયેલો ટાઉનશિપનો પ્રોજેક્ટ છે. 23 માળના કુલ 18 ટાવર છે. 14 ટાવરના પઝેશન અપાય ગયા છે. ટાવર M અને Nમાં હાલ કામ ચાલી રહ્યું છે. 3 લેવલ પર રિક્રિએશનલ એક્ટિવિટીઝની સુવિધા છે. 736 SqFtમાં 2 BHKનો સેમ્પલ ફ્લેટ છે. 2.6 X 13 SqFtનો ડાઇનિંગ એરિયા છે. ડાઇનિંગ ટેબલ માટે જગ્યા છે. વર્ક સ્ટેશન બનાવી શકાય છે.
21.8 X 10 SqFtનો લિવિંગ એરિયા છે. સારી બેઠક વ્યવસ્થા કરી શકાય છે. ફુલસાઇઝની વિન્ડો છે. સારા નજારાનો લાભ છે. TV માટેના પોઇન્ટ અપાશે. ઇન્ટિરિયર ડિઝાઇન કરી શકાય છે. AC માટેના પોઇન્ટ અપાશે. વિટ્રીફાઇડ ટાઇલ્સનુ ફ્લોરિંગ અપાશે. 7.4 X 9.8 SqFtનુ કિચન છે. પેરલર પ્લેટફોર્મ અપાશે. સુવિધાજનક કિચન બનાવી શકાય છે. ગેસ પાઇપલાઇન અપાશે. ફ્રીજ માટેની જગ્યા છે. મોડ્યુલર કિચન બનાવી શકાય છે. વોશિંગ મશીન માટેની જગ્યા છે.
12.3 X 12 SqFtનો બૅડરૂમ છે. ડબલબૅડ માટેની જગ્યા છે. વોર્ડરોબ માટેની જગ્યા છે. TV માટેના પોઇન્ટ અપાશે. ફુલસાઇઝની વિન્ડો છે. સારા નજારાનો લાભ મળશે. 8 X 4.4 SqFtનો વૉશરૂમ છે. સારી કંપનીના બાથરૂમ ફિટિંગ્સ છે. ગિઝર ડેવલપર દ્વારા અપાશે. ટાઇલ્સ કવર વોલ અપાશે. 10 X 12 SqFtનો બૅડરૂમ છે.
ડબલબૅડ માટેની જગ્યા છે. ડ્રેસિંગ ટેબલ રાખી શકાય છે. વોર્ડરોબ માટેની જગ્યા છે. સ્ટડીટેબલ રાખી શકાય છે. મફુલસાઇઝની વિન્ડો છે. સારા નજારાનો લાભ મળશે. 3.9 X 4.4 SqFtનો વૉશરૂમ છે. સારી કંપનીના બાથરૂમ ફિટિંગ્સ છે. ગિઝર ડેવલપર દ્વારા અપાશે. ટાઇલ્સ કવર વોલ અપાશે.
ગુરૂકૃપાના વિજય સિકરવર સાથે ચર્ચા
ગ્રુપને ટાઉનશિપ ડેવલપમેન્ટ કરવુ હતુ. મલાડમાં ઘણા સ્ટેન્ડ અલોન બિલ્ડિંગ છે. સુવિધા અને નેચરનો લાભ ગ્રાહકોને મળશે. શહેરના ગીચ વિસ્તારથી દુર ટાઉનશિપ છે. લિંક રોડ નજીક છે. વિવિધ સ્કુલ અને કોલેજ નજીક છે. પર્યાવરણનો પણ લાભ મળશે. કોસ્ટલ રોડ, મેટ્રોનો લાભ પણ મળશે છે. મરિના એનક્લેવની વિશેષતાઓ છે. પ્રોજેક્ટમાં દરેક પ્રકારની વિશેષતાઓ છે.
ક્લબહાઉસની સુવિધા છે. ગાર્ડન, સ્વિમિંગપુલની સુવિધા છે. 2 લેવલ પર એમિનિટિઝ અપાશે. 1.5 એકરનો ગાર્ડન બનાવાયો છે. ક્રિકેટપિચ, મલ્ટીપર્પઝ કોર્ટની સુવિધા છે. દરેક એમિનિટઝ તૈયાર છે. સસ્ટેનેબલ પ્રોજકેટ બનાવાયો છે. કંપોઝસ્ટ પ્લાન્ટ લગાડાયો છે. વેસ્ટ રિસાયકલિકની વ્યવસ્થા છે. સોલાર પેનલ અને વોટર હાર્વેસ્ટિંગ છે.
18 ટાવરનો પ્રોજેક્ટ છે. OC લાવ્યા બાદ વેચાણ કરાય છે. રેડી પઝેશન ઘર મળશે. ગ્રાહકોને GSTની બચત થશે. પ્રોજેક્ટને ખૂબ સારો પ્રતિસાદ છે. RTMI પ્રોજેક્ટ પણ મળશે. તૈયાર ફ્લેટ અને એમિનિટિઝ છે. 1.55 કરોડ રૂપિયાથી 2 BHKની કિંમત શરૂ થશે. બાન્દ્રા, અંધેરી, બોરિવલીમાં પ્રોજેક્ટ છે. બોરિવલીમાં શિવસાગરનામથી પ્રોજેક્ટ છે. કલ્યાણમાં ગુરૂઆગમન પ્રોજેક્ટ છે.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.