મીઠાખળી અમદાવાદનો હાર્દ વિસ્તાર છે. મીઠાખળીમાં મેટ્રોનું જંક્શન છે. મીઠાખળીમાંની કેનેક્ટિવિટી સારી છે. રિવરફ્રન્ટ માત્ર 5 મિનિટના અંતરે છે. સીજી રોડ, આશ્રમ રોડ એક કિલોમીટરે છે. વિવિધ હોસ્પિટલ નજીક છે. શૈક્ષણિક સંકુલો આ વિસ્તારમાં છે. તક્ષશિલા અમદાવાદનુ જાણીતુ ગ્રુપ છે. ગ્રુપ 1995થી રિયલ એસ્ટેટમાં કાર્યરત છે. ગ્રુપ દ્વારા 80 લાખ SqFtનુ ડેવલપમેન્ટ છે. ગ્રુપના 43 પ્રોજેક્ટ થઇ ચુક્યા છે.
8 x 45 SqFtનો ફોયર છે. દરેક ફ્લેટની પ્રાઇવેસી ધ્યાન રખાય છે. એક ફ્લોર પર 5 યુનિટ છે. 4.6 x 6.6 SqFtનો ફોયર છે. 10.6 x 15 SqFtનો લિવિંગરૂમ છે. TV માટેના પોઇન્ટ અપાશે. બેઠક વ્યવસ્થા કરી શકાય છે. સેન્ટ્રલ ટેબલ રાખી શકાય છે. ઇન્ટિરિયર ડિઝાઇન કરી શકાય છે. 10 x 4 SqFtની બાલ્કનિ છે. 10.6 x 10.6 SqFtનો ડાઇનિંગ એરિયા છે. ડાઇનિંગ ટેબલ માટેની જગ્યા છે. સુવિધાજનક ડાઇનિંગ એરિયા છે.
10 x 7 SqFt કિચન છે. મોડ્યુલર કિચન બનાવી શકાય છે. 4 x 7 SqFtનો વોશિંગ એરિયા છે. વોશિંગ મશીન રાખી શકાય છે. 5.6 x 4.6 SqFtનો પાવડર રૂમ છે. 16 SqFtનો સ્ટોરરૂમ છે. 15 x 10 SqFtનો બૅડરૂમ છે. ડબલબૅડ રાખી શકાય છે. સાઇડ ટેબલ રાખી શકાય છે. ACના પોઇન્ટ અપાશે. વોર્ડરોબ માટેની જગ્યા છે.
ઇન્ટિરિયર ડિઝાઇન કરી શકાય છે. TVના પોઇન્ટ અપાયા છે. 5.6 x 6.6 SqFtનો વૉશરૂમ છે. સુવિધાજનક અટેચ વૉશરૂમ છે. સારી કંપનીના બાથરૂમ ફિટિંગ્સ છે. 10 x 12 SqFtનો બૅડરૂમ છે. બૅડ માટેની જગ્યા છે. ગેસ્ટરૂમ બનાવી શકાય છે. વોર્ડરોબ માટેની જગ્યા છે. ફુલસાઇઝની વિન્ડો છે. TVના પોઇન્ટ અપાયા છે.
ACના પોઇન્ટ અપાશે. 7 x 4 SqFtનો વૉશરૂમ છે. સુવિધાજનક અટેચ વૉશરૂમ છે. 10 x 11 SqFtનો બૅડરૂમ છે. ચિલ્ડ્રનરૂમ બનાવી શકાય છે. વોર્ડરોબ માટેની જગ્યા છે. સારી સજાવટ કરી શકાય છે. ACના પોઇન્ટ અપાશે. ફુલસાઇઝની વિન્ડો છે. ડબલબૅડ માટેની જગ્યા છે. TVના પોઇન્ટ અપાયા છે.
તક્ષશિલા ગ્રુપના પાર્થિલ ગોંડલીયા સાથે ચર્ચા
મીઠાખળી અમદાવાદનો મધ્ય વિસ્તાર છે. વિવિધ શૈક્ષિણિક સંસ્થા આ વિસ્તારમાં છે. હરિયાળીવાળો વિસ્તાર છે. મીઠાખળીની કનેક્ટિવિટી સારી છે.
શુ છે આ પ્રોજેક્ટની ખાસિયત?
સિટી સેન્ટરમાં મોટો પ્રોજેક્ટ છે. ગ્રાઉન્ડ ફ્લોર નો વેહિકલ ઝોન છે. 23000 SqFtનુ ગાર્ડન અપાશે. ઘણી બધી એમિનિટિઝ અપાશે. સ્વિમિંગ પુલ અપાશે. જૈન દેરાસર અપાશે. કાર પાર્ક અપાશે. EV ચાર્જીગ પોઇન્ટ અપાશે. સોલાર પાવરની સુવિધા અપાશે.
6 મહિનામાં પઝેશન શરૂ થશે. પેમેન્ટના વિકલ્પો ઉપલબ્ધ છે. 5 લાખ રૂપિયાના પેમેન્ટથી બુકિંગ કરી શકાશે. 2 BHKની કિંમત 86 લાખ રૂપિયાથી શરૂ થાય છે. 3 BHKની કિંમત 1.05 કરોડ રૂપિયાથી શરૂ થયા છે. પ્રોજેક્ટને સારો રિસ્પોન્સ મળ્યો છે. 85 ટકા ઇન્વેન્ટરી બુક થઇ છે.
મીઠાખળીનુ સોશિયલ ઇન્ફ્રા કેવુ?
મીઠાખળીમાં ઇન્ફોટેન્મેન્ટની સુવિધા ઉપ્લબ્ધ છે. વિવિધ કોલેજ નજીક છે. મેટ્રો જંકશન નજીક છે. રિવર ફ્રન્ટ 10 મિનિટના અંતરે છે. BRTS 10 મિનિટના અંતરે છે. એરપોર્ટ 20 મિનિટમાં પહોચી શકાશે. બસ સ્ટેશન 2,3 કિમીના અંતરે છે. ઘણી હોસ્પિટલો નજીક છે. ફ્રન્ટસાઇડમાં કમર્શિયલ સ્પેસ રહેશે. 20 શો રૂમઆ પ્રોજેક્ટમાં રહેશે. તક્ષશિલા ગ્રુપના ઘણા પ્રોજેક્ટ છે. કમર્શિયલનો નવો પ્રોજેક્ટ કરાશે. નવો રેસિડન્શિયલ પ્રોજેક્ટ પણ કરાશે.