પ્રોપર્ટી બજાર: સંકલ્પ ગ્રેસ 3નો સેમ્પલ ફ્લેટ - property market sankalp grace 3 no sample flat | Moneycontrol Gujarati
Get App

પ્રોપર્ટી બજાર: સંકલ્પ ગ્રેસ 3નો સેમ્પલ ફ્લેટ

રોબિન ગોએન્કા રિયલ એસ્ટેટ ક્ષેત્રે કાર્યરત છે. સંકલ્પ ગ્રુપના અમદાવાદમાં ઘણા પ્રોજેક્ટ છે.

અપડેટેડ 03:45:04 PM Dec 08, 2021 પર
Story continues below Advertisement

શીલજ અમદાવાદનો વિકસતો વિસ્તાર છે. શીલજ R2,R3 ઝોનનો વિસ્તાર છે. શીલજની કનેકેટિવિટી સારી છે. સ્કુલ હોસ્પિટલ નજીકમાં છે. સંકલ્પ ગ્રુપની શરૂઆત 1981માં થઈ હતી. રામાવતાર ગોએન્કા દ્વારા સંકલ્પ ગ્રુપની સ્થાપના છે. રોબિન ગોએન્કા રિયલ એસ્ટેટ ક્ષેત્રે કાર્યરત છે. સંકલ્પ ગ્રુપના અમદાવાદમાં ઘણા પ્રોજેક્ટ છે. તેમણી 96 યુનિટ છે.

13 માળના 2 ટાવર છે. 1622 થી 2121 SqFtના વિકલ્પો છે. લિફ્ટની સુવિધા પણ છે. બે સ્ટેરકેસની સુવિધા છે. 14 ફિટનુ અંતર બે ફ્લેટની વચ્ચે છે. CCTVની સુરક્ષા પણ છે. વિડીયોડોર કોલ લગાવી શકાય છે. ઇટાલિયન માર્બલ લુકનુ ફ્લોરિંગ છે. પેઇન્ટ હાઉસના વિકલ્પો પણ છે. 7600 SqFt RERA કાર્પેટમાં પેઇન્ટ હાઉસ પણ છે. 2121 SqFtનો સેમ્પલ ફ્લેટ છે.

4.8 X 5.7 SqFtનો વેસ્ટિબ્યુલનો એરિયા છે. 5 X 9.4 SqFtનો પેસેજ છે. પૂજારૂમ અલગથી બનાવાયો છે. સર્વન્ટરૂમ અલગ મળશે. 21.6 X 11.3 SqFtનો છે. ડ્રોઇંગરૂમ છે. ઇન્ટિરિયર ડિઝાઇન કરી શકાય છે. વિટ્રિફાઇડ ટાઇલ્સનુ ફ્લોરિંગ છે. સેન્ટ્રલી AC ઘર અપાશે. 7 AC યુનિટ ઘરમાં અપાશે. 11.9 X 29.4 SqFt ઓપન એરિયા છે. ઝુલો લગાવી શકાય છે. ડાઇનિંગ ટેબલ માટેની જગ્યા છે.

ઇન્ટિરિયર ડિઝાઇનિંગ કરી શકાય છે. 16.4 X 7.10 SqFtની બાલ્કનિ છે. 13 X 11.6 SqFtનુ કિચન છે. સર્વિસ પ્લેટફોર્મ અપાશે. ઇન્ટિરિયર ડિઝાઇન કરી શકાય છે. સુવિધાજનક કિચન બનાવી શકાય છે. વાઇટગુડસ માટેની જગ્યા છે. ફ્રીજ માટેની જગ્યા છે. ગ્રેનાઇટ પ્લેટફોર્મ અપાશે. મોડ્યુલર કિચન બનાવી શકાય છે. 4.3 X 11.3 SqFtનો સ્ટોરરૂમ છે. 7 X 7.10 SqFtનો વોશિંગ એરિયા છે. સર્વન્ટ માટેની અલગ એન્ટ્રી છે.

19.6 X 11 SqFtનો બૅડરૂમ છે. વોર્ડરોબ માટેની જગ્યા છે. TV માટેના પોઇન્ટ અપાશે. દરેક બેડરૂમમાં AC અપાશે. વિટ્રીફાઇડ ટાઇલ્સનુ ફ્લોરિંગ છે. ઇન્ટિરિયર ડિઝાઇન કરી શકાય છે. ડબલગ્લેઝ ગ્લાસની વિન્ડો છે. ડોમેલ સેક્શનની વિન્ડો છે. 10 X 12.1 SqFtનો વૉશરૂમ છે. ટાઇલ્સ કવર વોલ અપાશે. એન્ટીસ્કીડ ટાઇલ્સનુ ફ્લોરિંગ છે. ગ્લાસ ક્યુબિકલ અપાશે. શાવર સિસ્ટમ અપાશે. સારી કંપનીના બાથરૂમ ફિટિંગ્સ છે. સુવિધાજનક બાથરૂમ છે. વોર્ડરોબ માટેની જગ્યા છે.


19.6 X 11 SqFtનો બૅડરૂમ છે. ડબલબૅડ માટેની જગ્યા પર છે. વોર્ડરોબ માટેની જગ્યા પર છે. ડબલગ્લેઝ ગ્લાસની વિન્ડો છે. ડોમેલ સેક્શનની વિન્ડો છે. વિટ્રીફાઇડ ટાઇલ્સનુ ફ્લોરિંગ છે. દરેક બેડરૂમમાં AC અપાશે. TV માટેના પોઇન્ટ અપાશે. 12.10 X 5 SqFtનો વૉશરૂમ છે. ગ્લાસ ક્યુબિકલ અપાશે. શાવર સિસ્ટમ અપાશે. સારી કંપનીના બાથરૂમ ફિટિંગ્સ છે. ડ્રેસિંગ એરિયા બનાવી શકાય છે. સુવિધાજનક બાથરૂમ છે.

12.10 X 10.6 SqFtનો બૅડરૂમ છે. વોર્ડરોબ માટેની જગ્યા છે. ડબલબૅડ માટેની જગ્યા છે. TV માટેના પોઇન્ટ અપાશે. દરેક બેડરૂમમાં AC અપાશે. ઇન્ટિરિયર ડિઝાઇનિંગ કરી શકાય છે. 8.1 X 4 SqFtનો વૉશરૂમ છે. સારી કંપનીના બાથરૂમ ફિટિંગ્સ છે.

2121 RERA કાર્પેટમાં સેમ્પલ ફ્લેટ છે. 10.6 X 16 SqFtનો બૅડરૂમ છે. ઇન્ટિરિયર ડિઝાઇનિંગ કરી શકાય છે. વોર્ડરોબ માટેની જગ્યા છે. ડબલબૅડ માટેની જગ્યા છે. TV માટેના પોઇન્ટ અપાશે. દરેક બેડરૂમમાં AC અપાશે. વિટ્રીફાઇડ ટાઇલ્સનુ ફ્લોરિંગ છે. 7.6 X 5 SqFtનો વૉશરૂમ છે. સારી કંપનીના બાથરૂમ ફિટિંગ્સ છે. સુવિધાજનક બાથરૂમ છે.

સંકલ્પ રિયલ્ટીનાં ડિરેક્ટર, હર્ષ અરોરા સાથે ચર્ચા

શિલજ વિસ્તાર વિકસિત વિસ્તાર છે. શિલજની કનેક્ટિવિટી ખૂબ સારી છે. સ્કુલ, હોસ્પિટલ નજીકમાં છે. સંકલ્પની 4 BHKની સ્કીમ છે. બંગલા જેવી સુવિધાવાળા ફ્લે છે. સુરક્ષા ઇચ્છતા લોકોની પસંદ છે. સુરક્ષા માટે પુરીત વ્યવસ્થા કરી છે. ડબલ ગ્લેસ ગ્લાસની વિન્ડો છે. ગરમી અને અવાજ ઘટાડતા ગ્લાસ છે.

AC ડેવલપર દ્વારા અપાશે. 4 BHKમાં સાઇઝના વિકલ્પો છે. કાર પાર્કિંગની સારી સુવિધા છે. મોટા ફ્લેટને 3 પાર્કિગ અપાશે. નાના ફ્લેટને 2 પાર્કિંગ અપાશે. 25થી વધી સુવિધાવાળો પ્રોજેક્ટ છે. ઇનડોર બેન્કવેટ હોલની સુવિધા છે. જીમની સુવિધા પણ છે. ઇનડોર સ્વિમિંગપુલની સુવિધા છે.

ક્લબ જેવી સુવિધા અપાઇ છે. ગેસ્ટરૂમની સુવિધા છે. પેઇન્ટ હાઉસના વિકલ્પો અપાયા છે. બે માળ કંબાઇન કરી પેઇન્ટ હાઉસ છે. 5 BHKના પેઇન્ટ હાઉસ છે. 2,3 મહિનામાં પઝેશન અપાઇ શકે છે.

MoneyControl News

MoneyControl News

First Published: Dec 07, 2021 8:03 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.