આશ્રય અરાઇઝ અફોર્ડેબલ હાઉસિંગની સ્કીમ છે. 208 યુનિટની સ્કીમ છે. 2 અને 3 BHKનાં વિકલ્પો છે. 618 SqFtમાં 2BHK ફ્લેટ છે. 778 Sqftમાં 3BHK ફ્લેટ છે. 778 SqFtનો 3BHK છે. આશ્રય અરાઇઝનો સેમ્પલ ફ્લેટ છે. 778 SqFtનો સેમ્પલ ફ્લેટ છે. રેરા હેઠળ રજીસ્ટર પ્રોજેક્ટ છે. 10 X 14.6 SqFtનો ડ્રોઇંગરૂમ છે. 4.6 X 6 Sqftની બાલ્કનિ છે.
7.6 X 7 SqFtનો ડાઇનિંગ એરિયા છે. 9.3 X 6.9 SqFtનું કિચન છે. ટાઇલ્સ કવર વોલ્સ છે. 3 X 3.3 SqFtનો સ્ટોરરૂમ છે. 4.3 X 5.6 SqFtનો વૉશએરિયા છે. 10 X 12 SqFtનો બૅડરૂમ છે. 4.6 X 7 SqFtનો વૉશરૂમ છે. 10 X 10 SqFtનો બૅડરૂમ છે. બાળકો માટેનાં બૅડ માટેની જગ્યા છે.
પાર્ટનર આશ્રયના હર્ષ શાહ સાથે ચર્ચા
શીલજની કનેક્ટિવિટી નજીક છે. બોપલ સાયન્સ સિટી નજીક છે. વિવિધ સ્કુલ નજીક છે. વિવિધ હોસ્પિટલ નજીક છે. શીલજ વિકસતો વિસ્તાર છે. રીંગ રોડ ખૂબ નજીક છે. અમદાવાદ પશ્ર્ચિમ તરફ વિસ્તરી રહ્યું છે. અફોર્ડેબલ સ્કીમ વધી રહી છે. અમદાવાદમાં ઘણા લોકો કામ માટે આવે છે. આ લોકને બજેટમાં ઘર મળે તે હેતુ. પ્રોજેક્ટને સારો પ્રિતિસાદ મળ્યો છે.
ન્યુક્લીયર ફેમલિ માટેનો ખાસ પ્રોજેક્ટ છે. પહેલીવાર ઘર ખરીદનાર માટે પ્રોજેક્ટ છે. 2BHKની કિંમત રૂપિયા 35 લાખની આસપાસ છે. 3BHKની કિંમત રૂપિયા 43 લાખની આસપાસ છે. 50 થી 55% બુકિંગ થયું છે. 60-65% ખુલ્લી જગ્યા છે. સિનિયર સિટિઝન માટે ખાસ જગ્યા છે. મલ્ટી પર્પઝ હોલ છે. ચિલ્ડ્રરન પ્લે એરિયા છે.
પઝેશન ડિસેમ્બર થી માર્ચ 2018 સુધી અપાશે. અફોર્ડેબલ સેગમેન્ટમાં રોકાણકાર વધુ છે. 28 દુકોનો આવશે. ગ્રાઉન્ડ ફ્લોર અને પહેલા માળે દુકાનો આવશે. રોજબરોજની જરૂરિયાત સરળતાથી મળશે. રેરા રજીસ્ટર પ્રોજેક્ટ આશ્રય અરાઇઝ છે. ત્રણ ગ્રુપનું જેવી છે. 25 વર્ષથી વધુનો અનુભવ છે. આશ્રય અમદાવાદનાં રિયલ એસ્ટેટમાં નવું નામ છે. ત્રણ અનુભવી ડેવલપરનું જેવી. દરેક ગ્રુપનાં ઘણા સફળ પ્રોજેક્ટ છે.