175 યુનિટની સ્કીમ છે. 4 BHK ડુપ્લેક્ષની સ્કીમ છે. 14 માળના 13 ટાવર છે. એક ફ્લોર પર બે યુનિટ છે. 39 X 11 SqFtના અંતરે બે ફ્લેટ છે. વિડીયો ડોર કોલની સુવિધા મળી રહી છે. CCTVની સુવિધા પણ મળી રહી છે. 2225 RERA કાર્પટેમાં ડુપ્લેક્ષ છે. બે માળમાં તમારૂ ઘર રહેશે. 5.6 X 5.6 SqFtનો વેસ્ટિબ્યુલનો એરિયા મળશે. બે લિફ્ટની સુવિધા પણ મળી રહી છે. શૂ રેક માટેની જગ્યા મળે છે. 29 X 16 SqFtનો લિવિંગ ડાઇનિંગ છે.
લિવિંગ અને ડાઇનિંગ અલગ કરી શકાય છે. લિવિંગ અને ડાઇનિંગ ઓપન સ્પેસ અપાશે. પાર્ટીશન કરી શકાય છે. ડાઇનિંગ ટેબલ માટેની જગ્યા છે. બેઠક વ્યવસ્થા કરી શકાય છે. TV માટેના પોઇન્ટ મળી રહ્યા છે. ઇટાલિયન માર્બલનુ ફ્લોરિંગ છે. AC માટેના પોઇન્ટ તૈયાર મળશે. સેન્ટ્રલ ACની વ્યવસ્થાનો વિકલ્પ છે. 18 X 6.6 SqFtની બાલ્કનિ છે. ઝુલો કે કોફી ટેબલ રાખી શકાય છે. બે કનેક્ટેડ બાલ્કની મળે છે. વુડન ફિનીસવાળા સ્લાઇડિંગ ડોર છે.
9 X 15 SqFtનુ કિચન છે. ગ્રેનાઇટ પ્લેટફોર્મ અપાશે. મોડ્યુલર કિચન બનાવી શકાય છે. વાઇટગુડસ માટેની જગ્યા છે. સિન્કની સુવિધા અપાશે. ઇટાલિયન માર્બલનુ ફ્લોરિંગ છે. 12 X 6 SqFtનો વોશિંગ યાર્ડ છે. સેન્ટ્રલ ગેસની સિસ્ટમ છે. ઠંડા ગરમ પાણીની સુવિધા છે. સ્ટોરેજ માટે પુરતી જગ્યા છે. ઇન્ટિરિયર ડિઝાઇન કરી શકાય છે. 14 X 13 SqFtનો બૅડરૂમ છે. 7 X 5.3 SqFtનો વૉશરૂમ છે. સુવિધાજનક બાથરૂમ છે. વોર્ડરોબ માટેની જગ્યા મળે છે. ફુલસાઇઝ વિન્ડો છે. વિટ્રીફાઇડ ટાઇલ્સનુ ફ્લોરિંગ છે.
પહેલા માળે ત્રણ બેડરૂમ છે. 8.8 X 9 SqFtનો પેસેજ છે. વોર્ડરોબ માટેની જગ્યા છે. સુવિધાજનક બાથરૂમ છે. 16.3 X 12.3 SqFtનો બૅડરૂમ છે. ડબલબૅડ માટેની જગ્યા છે. વિટ્રીફાઇડ ટાઇલ્સનુ ફ્લોરિંગ છે. TV માટેના પોઇન્ટ અપાશે. 8.3 X 6SqFtની બાલ્કનિ છે. સ્લાઇડિંગ ડોર છે. 14.3 X 6.3 SqFtનો વૉશરૂમ છે. ટાઇલ્સ કવર વોલ અપાશે. એન્ટીસ્કીડ ટાઇલ્સનુ ફ્લોરિંગ મળે છે. સારી કંપનીના બાથરૂમ ફિટિંગ્સ છે. સુવિધાજનક બાથરૂમ પણ મળશે. વોર્ડરોબ માટેની જગ્યા છે.
પહેલા માળે ત્રણ બેડરૂમ છે. 12.6 X 14.6 SqFtનો બૅડરૂમ છે. ડબલબૅડ માટેની જગ્યા છે. વોર્ડરોબ માટેની જગ્યા પણ મળે છે. વિટ્રીફાઇડ ટાઇલ્સનુ ફ્લોરિંગ છે. વુડન ફિનિશ સ્લાઇડિંગ ડોર છે. TV માટેના પોઇન્ટ અપાશે. 14.6 X 6.3 SqFtનો વૉશરૂમ છે. સારી કંપનીના બાથરૂમ ફિટિંગ્સ છે. ટાઇલ્સ કવર વોલ અપાશે. એન્ટીસ્કીડ ટાઇલ્સનુ ફ્લોરિંગ છે. સુવિધાજનક બાથરૂમ છે. વોર્ડરોબ માટેની જગ્યા છે. પહેલા માળે ત્રણ બેડરૂમ છે.
9.3 X 5.3 SqFtનો ડ્રેસિંગ એરિયા છે. વોર્ડરોબ માટેની જગ્યા છે. 7 X 5.3 SqFtનો વૉશરૂમ છે. સારી કંપનીના બાથરૂમ ફિટિંગ્સ છે ટાઇલ્સ કવર વોલ અપાશે. એન્ટીસ્કીડ ટાઇલ્સનુ ફ્લોરિંગ છે. સુવિધાજનક બાથરૂમ છે. 14 X 13 SqFtનો બૅડરૂમ છે. ડબલબૅડ માટેની જગ્યા છે. TV માટેના પોઇન્ટ અપાશે. ACના પોઇન્ટ અપાશે. વુડન ફનિશ સ્લાઇડિંગ ડોર છે.
વિટ્રીફાઇડ ટાઇલ્સનુ ફ્લોરિંગ છે. અવિરત ગ્રુપની શરૂઆત 1985માં થઈ હતી. રેસિડન્શિયલ અને કમર્શિયલ પ્રોજેક્ટ છે. 54 જેટલા સફળ પ્રોજેક્ટ રહ્યા છે. SG હાઇવે થી 3 કિમીના અંતરે જગતપુરમાં છે. જગતપુર વિકસતો વિસ્તાર છે. જગતપુરમાં ટાઉનશિપના પ્રોજેક્ટ છે. જગતપુરને નવી ટીપીનો લાભ છે. એરપોર્ટ-સ્ટેશન 20 થી 24 કિમીના અંતરે છે.
અવિરતના હિરેન પટેલ સાથે ચર્ચા
જગતપુરને હાઇવે કોરિડરનો લાભ છે. આ વિસ્તારમાં ઘણા ટાઉનશિપના પ્રોજેક્ટ છે. SG હાઇવેની કનેક્ટિવિટી છે. જગતપુરમાં અફોર્ડેબલની ઘણી સ્કીમ છે. જગતપુરમાં ડુપ્લેક્ષની સ્કીમ નહિવત છે. અવિરત ગ્રુપની ડુપ્લેક્ષની સ્કીમ છે. સંયુક્ત કુટુંબ માટેના ડુપ્લેક્ષ છે. તમામ સુવિધા સાથેનો પ્રોજેક્ટ છે. UPVC વિન્ડો અપાઇ છે. ઉપર-નીચેની બાલ્કનિ છે. મોટી કોમન ઓપન સ્પેસ છે. કોમન ઓપન પ્લોટ છે.
1450 મીટર લાંબો વોકિંગ ટ્રેક છે. બોક્સ ક્રિકેટ મળે છે. વિવિધ આઉટડોર ગેમની સુવિધા છે. પ્લે એરિયા અપાશે. ડિસેમ્બર 2023માં પઝેશન અપાશે. 2 કારની પાર્કિંગ અપાશે. વિઝિટીંગ કાર પાર્કિંગની વ્યવસ્થા છે. ઘરની કિંમત 1.75 કરોડ રૂપિયા છે. અફોર્ડેબલ કિંમતમાં લક્ઝરી સુવિધા છે. એક અફોર્ડબલ પ્રોજેક્ટ આવી રહ્યો છે. બે કમર્શિયલ પ્રોજેક્ટ ચાલી રહ્યાં છે.