આંબલી રોડ કે ઇસ્કોન રોડ નજીકના અંતરે છે. બોપલએ અમદાવાદ મય્યુનિસિપલ કોર્પપોરેશનની હદમાં આવેલો વિસ્તાર છે. આ વિસ્તારનો વિકાસ પાછલા 10 વર્ષમાં થયો હોવાથી રોડ,રસ્તા,ઇન્ફ્રા, સોશિયલ ઇન્ફ્રા બધુ જ તૈયાર છે. કનેક્ટિવિટીની વાત કરીએ તો 200 ફિટનો રિંગરોડ 2 મિનિટના અંતરે છે જ્યારે SG હાઇવેની કનેક્ટિવિટીનો લાભ પણ મળે છે. આ ઉપરાંત આંબલીરોડ, ઇસ્કોન રોડ પર અહીથી નજીક છે અને આ વિસ્તારને BRTSની કનેક્ટિવિટીનો પણ લાભ મળે છે
સાનવી નિર્માણ ગ્રુપએ અમદાવાદના જાણીતા ડેવલપર છે. આ ગ્રુપ પાસે લગભગ એક દાયકા કરતા વધુનો અનુભવ છે. આ સમય દરમિયાન આ ગ્રુપ દ્વારા અફોર્ડેબલ, લકઝરી, પ્રિમિયમ રેસિડન્શિયલ તેમજ કમર્શિયલ બાંધકામ થય ચુકયા છે, તો આજે આપણે સાન્વી નિર્માણના બોપલમાં આકાર લઇ રહેલા પ્રોજેક્ટની મુલાકાત લઇશુ.
3,4 BHKના વિકલ્પો છે. 1140 અને 1156 RERA કાર્પેટમાં 3 BHK છે. 1530 અને 1584 RERA કાર્પેટમાં 4 BHK છે. 13માળના 6 ટાવર બનશે. લિફ્ટની સુવિધા અપાશે. બે સ્ટેરકેસ આપવામાં આવશે. 8 X 6.3 SqFtનો ફોયર એરિયા છે. 1584 RERA કાર્પેટમાં 4 BHKનો સેમ્પલ ફ્લેટ છે. CCTVની સુરક્ષા અપાશે. વિડીયો ડોર કોલની સુવિધા છે. 1584 RERA કાર્પેટમાં સેમ્પલ ફ્લેટ છે. 3BHKના 200 અને 4BHKના 100 યુનિટ છે. 13 માળ પર બે પેન્ટહાઉસ બનશે. 6.6 X 8 SqFtનો વેસ્ટિબ્યુલ એરિયા છે. પ્રવેશ પાસે એક બૅડરૂમ છે. 23.3 X 12 SqFtનો ડ્રોઇંગરૂમ છે. સારી બેઠક વ્યવસ્થા કરી શકાય છે.
ઇન્ટિરિયર ડિઝાઇનિંગ કરી શકાય છે. વિટ્રિફાઇડ ટાઇલ્સનુ ફ્લોરિંગ છે. TV માટેના પોઇન્ટ અપાશે. AC માટેના પોઇન્ટ અપાશે. 15 X 5 SqFtની બાલ્કનિ છે. ડબલ ગ્લેઝ ગ્લાસનો ઉપયોગ થઈ શકે છે. 9.3 X 15.3 SqFtનો કિચન-ડાઇનિંગ એરિયા છે. ડાઇનિંગ એરિયા અલગ કરી શકાય છે. ડાઇનિંગ ટેબલ માટે જગ્યા છે. ડબલગ્લેઝ ગ્લાસની વિન્ડો છે. 12.3 X 9.3 SqFtનુ કિચન છે. ગ્રેનાઇટ પ્લેટફાર્મ અપાશે. મોડ્યુલર કિચન બનાવી શકાય છે. સર્વિસ પ્લેટફોર્મ બનાવી શકાય છે. સુવિધાજનક કિચન બનાવી શકાય છે.
સ્ટેનલેસ સ્ટિલનુ સિન્ક છે. વિટ્રીફાઇડ ટાઇલ્સનુ ફ્લોરિંગ છે. 5.6 X 4.6 SqFtનો સ્ટોરએરિયા છે. 14.3 X 5.9 SqFtનો વોશિંગ એરિયા છે. 17 X 12 SqFtનો બૅડરૂમ છે. ડબલબૅડ માટેની જગ્યા છે. ફુલસાઇઝની વિન્ડો છે. પુરતી જગ્યા સાથેનો રૂમ છે. વોર્ડરોબ માટેની જગ્યા છે. AC માટેના પોઇન્ટ અપાશે. TV માટેના પોઇન્ટ અપાશે. 5.3 X 12 SqFtનો વૉશરૂમ છે. વોર્ડરોબ માટેની જગ્યા છે. શાવર લગાડીને અપાશે. સારી કંપનીના બાથરૂમ ફિટિંગ્સ છે. એન્ટીસ્કીડ ટાઇલ્સનુ ફ્લોરિંગ છે. ટાઇલ્સ કવર વોલ અપાશે.
17.3 X 11 SqFtનો બૅડરૂમ છે. ડબલબૅડ માટેની જગ્યા છે. વોર્ડરોબ માટેની જગ્યા છે. TV માટેના પોઇન્ટ અપાશે. AC માટેના પોઇન્ટ અપાશે. ફુલસાઇઝની વિન્ડો પણ મળી શકે છે. ડબલ ગ્લેઝ ગ્લાસનો ઉપયોગ કરી શકો છો. 7.3 X 5 SqFtનો વૉશરૂમ છે. વોર્ડરોબ માટેની જગ્યા છે. શાવર લગાડીને અપાશે. સારી કંપનીના બાથરૂમ ફિટિંગ્સ છે. 1584 RERA કાર્પેટમાં 4BHKનો સેમ્પલ ફ્લેટ છે.
10 X 12 SqFtનો બૅડરૂમ છે. ચિલ્ડ્રનરૂમ બનાવી શકાય છે. સ્ટડીટેબલ રાખી શકાય છે. વોર્ડરોબ માટેની જગ્યા છે. વિટ્રીફાઇડ ટાઇલ્સનુ ફ્લોરિંગ છે. AC માટેના પોઇન્ટ અપાશે. ફુલસાઇઝની વિન્ડો છે. ડબલ ગ્લેઝ ગ્લાસનો ઉપયોગ છે. 7.3 X 5 SqFtનો વૉશરૂમ છે. 14 X 10 SqFtનો બૅડરૂમ છે. ગેસ્ટરૂમ બનાવી શકાય છે. ફુલસાઇઝની વિન્ડો છે. AC માટેના પોઇન્ટ અપાશે. AC માટેના પોઇન્ટ અપાશે. વોર્ડરોબ માટેની જગ્યા છે. 7 X 4.3 SqFtનો વૉશરૂમ છે. સારી કંપનીના બાથરૂમ ફિટિંગ્સ છે.
સાન્વી નિર્માણ ગ્રુપના શૈવલભાઇ સાથે વાત
બોપલ વિસ્તાર વિકસિત વિસ્તાર છે. સેન્ટ્રલી લોકેશન પર પ્રોજેક્ટ છે. BRTSની સુવિધાનો લાભ છે. સેન્ટ્રલ બોપલ રેસિડન્શિયલ એરિયા છે. 3,4 BHKના વિકલ્પો છે. આંબલી રોડ અને ઇસ્કોન રોડ નજીક છે. 200 ફિટ રિંગ રોડ નજીક છે. બોપલની કનેક્ટિવિટી ખૂબ સારી છે. બોપલને નવા ઇન્ફ્રાનો લાભ છે. AUDAની હદમાં બોપલ વિસ્તાર છે. સ્કુલ, હોસ્પિટલ નજીકમાં છે. અમદાવાદનો હાર્દ વિસ્તાર બોપલ છે. બોપલ દરેક વિસ્તારથી કનેક્ટેડ છે.
બુકિંગ પ્રતિસાદ ખૂબ સારો છે. 1.15 કરોડ રૂપિયાથી કિંમત શરૂ થયા છે. ડિસેમ્બર 2023માં પઝેશન અપાશે. સ્ટ્રકચરલ વર્ક થઇ ચુક્યુ છે. દરેક સુવિધા સાથેનો પ્રોજેક્ટ છે. જીમની સુવિધા અપાશે. બેન્કવેટ હોલ અપાશે. યોગારૂમ અપાશે. મલ્ટીપર્પઝરૂમ અપાયો છે. ગ્રાઉન્ડ ફ્લોર પર 2 રૂમ બનાવાયા છે. મહેમાનો માટેના અલગ રૂમ બનાવાયા છે. ડિસેમ્બર 2023માં પઝેશન અપાશે. આંબલીરોડ પર પ્રોજેક્ટ છે. યુનિક પાર્કમાં પ્રોજેક્ટ છે. અફોર્ડેબલ હાઉસિંગમાં પણ પ્રોજેક્ટ છે.