ડેવલપરનાં અચ્છે દિન છે?
ડેવલપરનાં અચ્છે દિન છે?
ગ્રાહકો માટે અચ્છે દિન ચાલી રહ્યાં છે. પ્રોપર્ટીની કિંમત વધી નથી રહી. ડેવલપર માટે કપરા દિવસો ચાલી રહ્યાં છે. RERA બાદ સારા ડેવલપર બાકી રહ્યાં છે. 2008 જેવી મંદી લાગી રહી છે. ડેવલપરને લિક્વિડિટીની અછત છે. RERA બાદ ડેવલપર ઘણા બંધન છે. ડેવલપરને માન મળતુ ન હતું. હવે ડેવલપરને માન મળતુ થયું છે. લોકો ઘર ખરીદવા માટે રાહ જોઇ રહ્યાં છે. પ્રોપર્ટી ગમે અને બજેટમાં મળે તો ખરીદી લો છે. રહેવા માટે ઘર ખરીદવા માટે સારો સમય છે.
શા માટે ડેવલપર ખુશ નથી?
Naredco અને Credai સાથે સરકારની બેઠક થઇ છે. કંશટ્રકશન સાથે 250 ઇન્ડસ્ટ્રી જોડાયેલી છે. રિયલ એસ્ટેટ રોજગારી આપનાર સેક્ટર છે. રિયલ એસ્ટેટનાં વિકાસથી દરેક સેક્ટરને અસર છે. પહેલી વાર આવી બેઠક યોજાઇ છે. દરેક પતાધિકારી હાજર હતા. સરકાર સાચે જ મદદ કરવા ઇચ્છે છે. લિક્વિડિટી ડેવલપરનો મોટો પડકાર છે.
સેલ્સમાં ઘટાડો ડેવલપર માટે મોટી સમસ્યા છે. રૂપિયા 45 લાખની કેપ કાઠી નાંખવી જોઇએ. ગ્રાહકોને શોર્ટ ટર્મ માટે લાભ આપવો જોઇએ. મોટા શહેરોમાં રૂપિયા 45 લાખમાં ઘર નથી મળતા. જીએસટી બચાવવા માટે લોકો તૈયાર ઘર માંગે છે. હવે બાંધકામ હેઠળનાં પ્રોજેક્ટ નથી વેચાતા. સબવેન્શન સ્કીમ બંધ કરવામાં આવી છે.
અફોર્ડેબલ માટે કિંમતની કેપ હટાવવી જોઇએ. અફોર્ડેબલ માટે વિસ્તારની કેપ રાખી શકાય છે. મોટા શહેરોમાં રૂપિયા 1 કરોડ સુધીનાં ઘર અફોર્જેબલ કરવા જોઇએ. રિયલ એસ્ટેટ માટે કેપિટલ ગેઇન ટેક્સ પર રાહત આપવી જોઇએ. હોમલોનનાં દર ઘટાડવા જોઇએ. આરબીઆઈનાં રેટ કટ પાસ થવા જોઇએ. આરબીઆઈએ ચોથી વખત રેટ કટ આપ્યો છે. આ વખતે 0.35 ટકા રેટ કટ અપાયો છે. બિઝનેસમાં જરૂરી કોન્ફીડન્સ નથી.
ગ્રાહકો માટે ઘર લેવાની સારી તક છે. અત્યારે પ્રોપર્ટીની કિંમતો ઘણી ઓછી છે. ડેવલપર અમુક દિવસો માટે ઓફર પણ આપે છે. પ્રધાનમંત્રીએ દરેકને ઘરનું સપનુ બતાવ્યું છે. સબવેન્શન સ્કીમ બંધ થવાની અસર હવે જોવા મળશે. અમુક ડેવલપર દ્વારા સબવેન્શન સ્કીમનો ખોટો લાભ લેવાયો છે. RERA બાદ ડેવલપરે ખોટા લાભ લેવા શક્ય નથી. ડેવલપર પ્રોજેક્ટ જલ્દી પુરા કરી રહ્યાં છે.
સબવેન્શન સ્કીમ વગર ઘણા ગ્રાહક ઘર ન ખરીદી શકે. રેન્ટ અને EMI એક સાથે ગ્રાહક ન ભરી શકે. સબવેન્શન સ્કીમ પાછી લવાવી જોઇએ. હોમલોન પર વ્યાજદર ઘટવા જોઇએ. બેન્કને લિક્વિડિટીની સમસ્યા નથી. ડેવલપરને લિક્વિડિટીની સમસ્યા છે.
આઈએલ એન્ડ એફએસની બાદ ઘણી સમસ્યા છે. હવે કાયદાઓ કડક થઇ રહ્યાં છે. ડેવલપરને મંજૂરી લેવામાં ઘણી સમસ્યા છે. એફએમએ કહ્યું કે આજે હુ તમને સાંભળુ છુ. દરેક અધિકારી મિટીંગમાં હાજર હતા. એફએમએ દરેક વાતને સમજી છે. સરકારે ડેવલપરની સમસ્યા સાંભળી છે.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.