હેમેશા આપણે શેર બજારમાં અનિષ્ઠાને દૂર કરવાની કોશિય કરીએ છે સારા રોકાડા અને નફાના આવડા શબ્દો છે તેમની તરફ આગળ વધવાની કોશિશ કરતા હોય છે. આજે બધા એક્સપર્ટ સીએનબીસી-બજાર પર દરોજ તેમને જુઓ છો, બધા જોડાઈ રહ્યા છે. આગળ વિજયા દશમીના દશ સ્ટોક્સની જાણકારી લઈશું 10 નિષ્ણાત પાસેથી.
SBI સિક્યોરિટીઝના સુદીપ શાહની પસંદગીના શેર્સ -
આ શેરમાં 5100-5200 રૂપિયાના લક્ષ્ય માટે 4150 રૂપિયાના સ્ટૉપલૉસની સાથે ખરીદારીની સલાહ છે. આ સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે.
નિર્મલબંગ સિક્યોરિટીઝના નિરવ છેડાની પસંદગીના શેર્સ -
આ શેરમાં 2000-2500 રૂપિયાના લક્ષ્ય માટે 1580 રૂપિયાના સ્ટૉપલૉસની સાથે ખરીદારીની સલાહ છે. આ સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે.
મોનાર્ક નેટવર્થ કેપિટલના અર્પણ શાહની પસંદગીના શેર્સ -
આ શેરમાં 6000-7500 રૂપિયાના લક્ષ્ય માટે ખરીદારીની સલાહ છે. આ સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે.
Finversifyના ધ્વનિ પટેલની પસંદગીના શેર્સ -
આ શેરમાં 1040-1120 રૂપિયાના લક્ષ્ય માટે 905 રૂપિયાના સ્ટૉપલૉસની સાથે ખરીદારીની સલાહ છે. આ સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે.
વિલિયમ ઓ નિલના પવનકુમાર જૈસવાલની પસંદગીના શેર્સ -
આ શેરમાં 1820 રૂપિયાના લક્ષ્ય માટે 1550 રૂપિયાના સ્ટૉપલૉસની સાથે ખરીદારીની સલાહ છે. આ સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે.
જૈનમ બ્રોકિંગના કિરણ જાનીની પસંદગીના શેર્સ -
આ શેરમાં 3600 રૂપિયાના લક્ષ્ય માટે 3190 રૂપિયાના સ્ટૉપલૉસની સાથે ખરીદારીની સલાહ છે. આ સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે.
ચોઈસ બ્રોકિંગના કુનાલ પરારની પસંદગીના શેર્સ -
આ શેરમાં 3700-3000 રૂપિયાના લક્ષ્ય માટે 2180 રૂપિયાના સ્ટૉપલૉસની સાથે ખરીદારીની સલાહ છે. આ સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે.
પ્રુડન્ટ બ્રોકિંગ સર્વિસિસના પ્રદિપ હોતચંદાણીની પસંદગીના શેર્સ -
આ શેરમાં 800-825 રૂપિયાના લક્ષ્ય માટે 691 રૂપિયાના સ્ટૉપલૉસની સાથે ખરીદારીની સલાહ છે. આ સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે.
માર્કેટ એક્સપર્ટ રાજન શાહની પસંદગીના શેર્સ -
આ શેરમાં 1000-1150 રૂપિયાના લક્ષ્ય માટે 700 રૂપિયાના સ્ટૉપલૉસની સાથે ખરીદારીની સલાહ છે. આ સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે.
આનંદરાઠીના મેહુલ કોઠારીની પસંદગીના શેર્સ -
આ શેરમાં 450-500 રૂપિયાના લક્ષ્ય માટે 250 રૂપિયાના સ્ટૉપલૉસની સાથે ખરીદારીની સલાહ છે. આ સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે.