નિફ્ટીમાં 17000ની સારી રેન્જ, બેન્ક નિફ્ટીમાં 38000-38500ની વચ્ચે રેન્જ શક્યા, મેહુલ કોઠારીના 2 Buy કૉલ - 16800 will also be a good support in nifty a call at 17000 above nifty also has a very heavy position | Moneycontrol Gujarati
Get App

નિફ્ટીમાં 17000ની સારી રેન્જ, બેન્ક નિફ્ટીમાં 38000-38500ની વચ્ચે રેન્જ શક્યા, મેહુલ કોઠારીના 2 Buy કૉલ

નિફ્ટીમાં 16800 સારો સપોર્ટ પણ રહેશે. નિફ્ટીના ઉપરમાં 17000નો કૉલ છે તેમાં પણ ખૂબ હેવી પોઝિશન છે.

અપડેટેડ 02:54:00 PM Sep 28, 2022 પર
Story continues below Advertisement
     
     
    live
    Volume
    Todays L/H
    More

    આનંદ રાઠી શેર્સના મેહુલ કોઠારીનું કહેવું છે કે લગભગ 2-3 સપ્તાહથી સતતબેરિશ ચાન્સ માર્કેટમાં રાખ્યા હતા. નિફ્ટી લગભગ 1200-1300 અંક ટોપ કર્યું છે. બેન્ક નિફ્ટી 4000 અંકની ડિપ્ટી આપી દીધી છે. હાલમાં 200 ડે એવરેજ પર બધાની નજર છે નિફ્ટીની 200 ડે મૂવિંગ એવરેજ 16000ની આસપાસ છે. માર્કેટમાં હજી ફોલ જોવા મળી શકે છે. આવતી કાલની એક્સપાયરી માટે 16800 ઉપર ખૂબ હેવી પુટ રાઈટિંગ થઈ છે.

    મેહુલ કોઠારીનું કહેવું છે કે નિફ્ટીમાં 16800 સારો સપોર્ટ પણ રહેશે. નિફ્ટીના ઉપરમાં 17000નો કૉલ છે તેમાં પણ ખૂબ હેવી પોઝિશન છે. નિફ્ટી માટે 17000ની એક સારી રેન્જ પણ બની રહી છે. બેન્ક નિફ્ટીમાં 38000ના સ્ટ્રાઈક પર ડાઉન સાઈડ ખૂબ હેવી ઓપન ઇન્ટરેસ્ટ છે. બેન્ક નિફ્ટીમાં 38000નો મજબૂત સપોર્ટ રહેશે. બેન્ક નિફ્ટીમાં 38000-38500ની સારી રેન્જ જોવા મળી રહી છે.

    આનંદ રાઠી શેર્સના મેહુલ કોઠારીની પસંદગીના 2 Buy કૉલ

    ITC: હાલના સ્તર પર ખરીદો, લક્ષ્યાંક - ₹350, સ્ટૉપલૉસ - ₹320

    HUL: હાલના સ્તર પર ખરીદો, લક્ષ્યાંક - ₹2850, સ્ટૉપલૉસ - ₹2600


    ડિસ્ક્લેમર: આ ઑફર જાણકારી ફક્ત સૂચના હેતુ આપવામાં આવી રહી છે. અહીં બતાવુ જરૂરી છે કે માર્કેટમાં રોકાણ બજાર જોખમોના આધીન છે. રોકાણકારોની રીતે પૈસા લગાવાથી પહેલા હંમેશા એક્સપર્ટથી સલાહ લે. મનીકંટ્રોલની તરફથી કોઈને પણ પૈસા લગાવાની અહીં ક્યારેય પણ સલાહ નથી આપવામાં આવી છે.

    ડિસ્ક્લેમર: નેટવર્ક 18 મીડિયા એન્ડ ઈનવેસ્ટમેન્ટ લિમિટેડ પર ઈંડિપેંડેંટ મીડિયા ટ્રસ્ટનો માલિકીનો હક છે. તેની બેનફિશિયરી કંપની રિલાયંસ ઈન્ડસ્ટ્રીઝ છે.

    MoneyControl News

    MoneyControl News

    First Published: Sep 28, 2022 10:59 AM

    પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.