વિલિયમ ઓ નીલ ઈન્ડિયાના પવનકુમાર જૈસવાલનું કહેવું છે કે નિફ્ટી અને બેન્ક નિફ્ટીમાં દબાણ જોવા મળી રહ્યું છે. નિફ્ટીમાં 50 DMA-100 DMA પર ટ્રેડ થઈ રહ્યું છે. બેન્ક નિફ્ટીમાં છેલ્લા 3-4 સેશનથી 50 DMAનો સારો રેઝિસ્ટેન્સ લઈ રહ્યો છે. આજે નિફ્ટીમાં જોઈએ તો 17200ના કૉલમાં વધારો થયો છે. બેન્ક નિફ્ટીમાં પણ 39000નો 65000નો કોન્ટ્રક એડિશન જોવા મળી રહ્યો છે.
પવનકુમાર જૈસવાલનું કહેવું છે કે આ સપ્તાહમાં વિકલી એક્સપાયરી થકી નિફ્ટીમાં 17200ના રેઝિસ્ટેસ લેવલ જોવા મળી શકે છે. બેન્ક નિફ્ટીમાં 39000નો મહત્વનો સપોર્ટ બની રહ્યો છે. નિફ્ટી અને બેન્ક નિફ્ટીમાં વધારે દબાણ અને તજી બન્ને નથી જોવા મળી રહી. બને ત્યા સુધી એક રેન્જ બાઉન્ડમાં જોવા મળી શકે છે. આ એક્સપાયરીમાં નિફ્ટીમાં 16900-17200 સુધીમાં લેવલ આવી શકે છે.
વિલિયમ ઓ નીલ ઈન્ડિયાના પવનકુમાર જૈસવાલની પસંદગીનો Buy કૉલ
India Cements: હાલના સ્તર પર વેચો, લક્ષ્યાંક - ₹230-228, સ્ટૉપલોસ- ₹265
ડિસ્ક્લેમર: મનીકંટ્રોલ.કૉમ પર આપેલા વિચાર એક્સપર્ટના તેના ખાનગિ વિચાર હોય છે. વેબસાઈટઆ મેનેજમેન્ટ આ માટે જવાબદાર નથી. યુઝર્સને મનીકંટ્રોલની સલાહ આપે છે કે કોઈપણ રોકાણ નિર્ણય લેતા પહેલા હંમેશા સર્ટિફાઈડ એક્સપર્ટની સલાહ લો.
ડિસ્ક્લેમરઃ મનીકંટ્રોલ ડૉટ કૉમ નેટવર્ક 18 સમૂહનો હિસ્સો છે. મનીકંટ્રોલ ડૉટ કૉમ અને અન્ય ડિઝિટલ, પ્રિન્ટ અને ટીવી ચેનલ નેટવર્ક 18 ના અંતર્ગત આવે છે. નેટવર્ક 18 ના સ્વામિત્વ અને પ્રબંધન રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના હાથમાં છે.