આ એક્સપાયરીમાં 17000ના લેવલની શક્યતા, બેન્ક નિફ્ટીમાં 38850ની રેન્જમાં, સુદીપ શાહના 2 BUY કૉલ - 17000 level possible at this expiry 38850 range in bank nifty 2 buy calls from sudeep shah | Moneycontrol Gujarati
Get App

આ એક્સપાયરીમાં 17000ના લેવલની શક્યતા, બેન્ક નિફ્ટીમાં 38850ની રેન્જમાં, સુદીપ શાહના 2 BUY કૉલ

નિફ્ટી 17010-17020 બ્રેક નથી કરતો ત્યા સુધી 17210-17240નો અપ મૂવ જોવા મળશે. સવારથી 17000માં વધારો જોવા મળી રહ્યો છે.

અપડેટેડ 06:58:55 PM Sep 27, 2022 પર
Story continues below Advertisement
     
     
    live
    Volume
    Todays L/H
    More

    એસબીઆઈ સિક્યોરિટીઝના સુદીપ શાહનું કહેવું છે કે આજે બેન્ક નિફ્ટી અંદરપર્ફોર્મ કરી રહ્યો છે. આજે આઈટી, ફાર્મામાં મૂવમેન્ટર્મ આવી રહ્યું છે. શુક્રવારે આરબીઆઈની પૉલિસી આવાની છે. તેના કારણે બેન્ક નિફ્ટી છોડું સાઈડ વેઝ થઈ રહી છે અને હજી સાઈડ વેઝ કરી પણ શકે છે. સવારથી જે પ્રકારનો ઉતાર-ચઢાવા જોવા મળી રહ્યો છે.

    સુદીપ શાહનું કહેવું છે કે જે પ્રમાણે 16930-16940નો એક બોટમ બનાવ્યું ગઈકાલની નીચેનો એક લો બનાવ્યો છે. હાલમાં વિક્સ 21ની ઉપર ટ્રેડ કરી રહી છે. જે કે 25 અંક ઉપર જોવા મળી શકે છે. નિફ્ટી 17010-17020 બ્રેક નથી કરતો ત્યા સુધી 17210-17240નો અપ મૂવ જોવા મળશે. સવારથી 17000માં વધારો જોવા મળી રહ્યો છે. નિફ્ટીમાં 16950-17000ની વચ્ચે સારો સપોર્ટ બની રહ્યો છે.

    સુદીપ શાહનું કહેવું છે કે આ એક્સપાયરી સુધી 17000ના લેવલ જોવા મળી શકે છે. નિફ્ટીમાં ઉપરમાં 17200માં કોલ રાઈટિંગ થઈ રહ્યું છે તો 17230-17250નો રેજિસ્ટેન્સ રહે છે. બેન્ક નિફ્ટીમાં 38300-38850ની વચ્ચે રેન્જમાં રહેશે અને આ ટાઈમે ફરી આપણને થોડુ સારૂ મૂવમેન્ટમ મિડકેપમાં જોવા મળશે. મિડકેપમાંથી ફરી આઉટપર્ફોર્મ ચાલું થઈ શકે છે.

    આજના 2 BUY કૉલ જેમાં છે જોરદાર કમાણીની તક

    Indian Hotels: હાલના સ્તર પર ખરીદો, લક્ષ્યાંક - ₹345, સ્ટૉપલૉસ - ₹318


    TVS Motor: હાલના સ્તર પર ખરીદો, લક્ષ્યાંક - ₹1075-1080, સ્ટૉપલૉસ - ₹1020

    ડિસ્ક્લેમર: મનીકંટ્રોલ.કૉમ પર આપેલા વિચાર એક્સપર્ટના તેના ખાનગિ વિચાર હોય છે. વેબસાઈટઆ મેનેજમેન્ટ આ માટે જવાબદાર નથી. યુઝર્સને મનીકંટ્રોલની સલાહ આપે છે કે કોઈપણ રોકાણ નિર્ણય લેતા પહેલા હંમેશા સર્ટિફાઈડ એક્સપર્ટની સલાહ લો.

    ડિસ્ક્લેમરઃ મનીકંટ્રોલ ડૉટ કૉમ નેટવર્ક 18 સમૂહનો હિસ્સો છે. મનીકંટ્રોલ ડૉટ કૉમ અને અન્ય ડિઝિટલ, પ્રિન્ટ અને ટીવી ચેનલ નેટવર્ક 18 ના અંતર્ગત આવે છે. નેટવર્ક 18 ના સ્વામિત્વ અને પ્રબંધન રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના હાથમાં છે.

    MoneyControl News

    MoneyControl News

    First Published: Sep 27, 2022 2:43 PM

    પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.