નિફ્ટીમાં 17070-17170 આ ખૂબ મહત્વના લેવલ, બેન્ક નિફ્ટીમાં 38700-39100નો સારો સપોર્ટ: બ્રિજેશ સિંહ - 17070-17170 in nifty this very important level good support at 38700-39100 in bank nifty brijesh singh | Moneycontrol Gujarati
Get App

નિફ્ટીમાં 17070-17170 આ ખૂબ મહત્વના લેવલ, બેન્ક નિફ્ટીમાં 38700-39100નો સારો સપોર્ટ: બ્રિજેશ સિંહ

તેના ઉપર 17800નો રેજિસ્ટેન્સ છે. બેન્ક નિફ્ટીમાં નીચેમાં 37800-38000ની આસપાસ રહ્યું છે.

અપડેટેડ 03:58:21 PM Oct 14, 2022 પર
Story continues below Advertisement
     
     
    live
    Volume
    Todays L/H
    More

    ઇન્ડિપેન્ડન્ટ એનાલિસ્ટ બ્રિજેશ સિંહનું કહેવું છે કે નિફ્ટીમાં 16800-17000ની નીચામાં રેન્જ જોવા મળી હતી. નિફ્ટીમાં 16800નો સારો સપોર્ટ બની રહ્યો છે. નિફ્ટીમાં 16950નો કરેક્શન જોવા મળ્યો છે અને ત્યાથી પુલ બેક આવ્યો છે. ઉપરમાં 17600નો રેજિસ્ટેન્સ છે. તેના ઉપર 17800નો રેજિસ્ટેન્સ છે. બેન્ક નિફ્ટીમાં નીચેમાં 37800-38000ની આસપાસ રહ્યું છે.

    બ્રિજેશ સિંહનું કહેવું છે કે આજના દિવસમાં ગેપ અપ ઓપનિંગ થતી જોવા મળી છે. હજી એક સપ્તાહ કંસોલિડેશિન થયા તો તે માર્કેટ માટે સારો ભાગ ભજવી શકે છે. નિફ્ટીમાં 17070-17170 આ ખૂબ મહત્વના લેવલ બની રહ્યા છે. હાલમાં નિફ્ટીમાં કોઈ ખરીદી ન કરો. નિફ્ટીનો ટ્રેન મજબૂત છે પરંતુ ખરીદીની સલાહ નથી. બેન્ક નિફ્ટીમાં 38700-39100નો સારો સપોર્ટ બની રહ્યો છે.

    ઇન્ડિપેન્ડન્ટ એનાલિસ્ટ બ્રિજેશ સિંહની પસંદગીના 2 Buy કૉલ

    GNFC: હાલના સ્તર પર ખરીદો, લક્ષ્યાંક - ₹690-692, સ્ટૉપલૉસ - ₹666

    Firstsource: હાલના સ્તર પર ખરીદો, લક્ષ્યાંક - ₹120, સ્ટૉપલૉસ - ₹103


    ડિસ્ક્લેમર: મનીકંટ્રોલ.કૉમ પર આપેલા વિચાર એક્સપર્ટના તેના ખાનગિ વિચાર હોય છે. વેબસાઈટઆ મેનેજમેન્ટ આ માટે જવાબદાર નથી. યુઝર્સને મનીકંટ્રોલની સલાહ આપે છે કે કોઈપણ રોકાણ નિર્ણય લેતા પહેલા હંમેશા સર્ટિફાઈડ એક્સપર્ટની સલાહ લો.

    ડિસ્ક્લેમરઃ મનીકંટ્રોલ ડૉટ કૉમ નેટવર્ક 18 સમૂહનો હિસ્સો છે. મનીકંટ્રોલ ડૉટ કૉમ અને અન્ય ડિઝિટલ, પ્રિન્ટ અને ટીવી ચેનલ નેટવર્ક 18 ના અંતર્ગત આવે છે. નેટવર્ક 18 ના સ્વામિત્વ અને પ્રબંધન રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના હાથમાં છે.

    MoneyControl News

    MoneyControl News

    First Published: Oct 14, 2022 10:40 AM

    પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.