એસબીઆઈ સિક્યોરિટીઝના સુદીપ શાહનું કહેવું છે કે નિફ્ટીમાં 17700-17800 સાથે કોલ રાઇટિંગ કરવા પડ્યું છે. ગઈકાલે અનુમાન હતું કે યૂએસ માર્કેટ નિગેટિવ રહેશે. તે અનુમાન થી એક રેન્જમાં ટ્રેડ કરી રહ્યા હતા. ગઈકાલે યુએસ માર્કેટ પોઝિટિવ થઈને બંધ થોય છે. છેલ્લા દોઢ-બે મહિનાથી માર્કેટમાં તેજી હતી. ત્રણ દિવસ પહેલા યુએસમાં દબાણ જોવા મળ્યો તેના કારણે ટ્રેન્ડમાં થોડુ સેલિંગ પ્રેસર આવી ગયું છે.
સુદીપ શાહનું કહેવું છે કે માર્કેટમાં 17400-17500 સુધી કરેક્શન આવી ગયું છે. જ્યારે ગ્લોબલ માર્કેટ સ્ટેબલ થઈ ગયા ત્યારે ફરી ઈન્ડિયન માર્કેટ તેના લાઈનમાં આવી ગઈ છે. ગઈકાલે 17430નો મહત્વનો બોટમ હતો. આ તેજી સતત ચાલું રહેશે. નિફ્ટીમાં 17750-17780 ખૂબ મહત્વનો સપોર્ટ બની રહ્યો છે. નિફ્ટીમાં 18000-18050ના લેવલ જોવા મળી શકે છે. આજે સવારથી 17700-17800ના લેવલ પર ટ્રેડ થઈ રહ્યો છે.
સુદીપ શાહનું કહેવું છે કે છેલ્લા 2 દિવસથી શૉર્ટ બિલ્ડ એપ હતું. તેમાં હવે થોડી રિકવરી જોવા મળી રહી છે. બેન્ક નિફ્ટીમાં સારી મજબૂતી જોવા મળી રહી છે. બધી બેન્કમાં સારી મજબૂતી દેખાડી રહી છે. બેન્ક નિફ્ટીમાં 41200ને હોલ્ડ કરશો ત્યા સુધી 42000-42200 સુધીનો અપ મૂવ બેન્ક નિફ્ટીમાં જોવા મળશે.
આજના 2 BUY કૉલ જેમાં છે જોરદાર કમાણીની તક
Axis Bank: હાલના સ્તર પર ખરીદો, લક્ષ્યાંક - ₹860, સ્ટૉપલૉસ - ₹790
Bharti Airtel: હાલના સ્તર પર ખરીદો, લક્ષ્યાંક - ₹830-840, સ્ટૉપલૉસ - ₹770
ડિસ્ક્લેમર: મનીકંટ્રોલ.કૉમ પર આપેલા વિચાર એક્સપર્ટના તેના ખાનગિ વિચાર હોય છે. વેબસાઈટઆ મેનેજમેન્ટ આ માટે જવાબદાર નથી. યુઝર્સને મનીકંટ્રોલની સલાહ આપે છે કે કોઈપણ રોકાણ નિર્ણય લેતા પહેલા હંમેશા સર્ટિફાઈડ એક્સપર્ટની સલાહ લો.
ડિસ્ક્લેમરઃ મનીકંટ્રોલ ડૉટ કૉમ નેટવર્ક 18 સમૂહનો હિસ્સો છે. મનીકંટ્રોલ ડૉટ કૉમ અને અન્ય ડિઝિટલ, પ્રિન્ટ અને ટીવી ચેનલ નેટવર્ક 18 ના અંતર્ગત આવે છે. નેટવર્ક 18 ના સ્વામિત્વ અને પ્રબંધન રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના હાથમાં છે.