જૈનમ બ્રોકિંગના કિરણ જાનીનું કહેવું છે કે ઈન્ડિયન માર્કેટ ગ્લોબલ માર્કેટને આઉટપરફોર્મ કરી રહ્યું છે. ઈન્ડિયન માર્કેટ ઈન્ડેક્સમાં બ્રેકઆઉટ જોવા મળ્યું હતું. ફોરેન માર્કેટમાં પણ બ્રેકઆઉટ જોવા મળ્યું હતું. પરંતુ તેના ઉપર ઈન્ડિયન માર્કેટ સસ્ટેન કરી રહ્યું છે. ગઈકાલે પણ માર્કેટમાં ગેપડાઉન જોવા મળી હતી. હાલમાં એક રેન્જમાં માર્કેટ ટ્રેડ કરી રહ્યું છે. મેક્રોસમાં પોઝિટિવ અને નિગેટિવ બન્ને તરફ સમાન અંક જોવા મળી રહ્યું છે.
કિરણ જાનીનું કહેવું છે કે હવે ઈન્ડિયન માર્કેટ ટાઈન કરેક્શનમાં આવી શકે છે. નિફ્ટીમાં 17800-17900 આ સપ્લાઈ ઝોન છે. ગયા સપ્તાહમાં ગેપ ડાઉન જોવા મળ્યું હતું. પુટ રાઈટિંગ 17700-17800 પર મેસિવ પુટ રાઈટિંગ થયું છે. બેન્ક નિફ્ટમાં મજબૂતી જોવા મળી રહી છે. બેન્ક નિફ્ટમાં 41000-41500ની રેન્જમાં કામગીરી કરી રહી છે. માર્કેટ 41500ની ઉપર છે. જ્યા નિફ્ટમાં 17800 મહત્વનો સપોર્ટ છે. તેમ બેન્ક નિફ્ટમાં 41500નો મહત્વનો સપોર્ટ છે.
જેએસટી ઈન્વેસ્ટમેન્ટસના આદિત્ય શાહનું કહેવું છે કે યૂએસમાં મદબૂત વ્યાજ દર જોવા મળશે. ઈન્ડિયામાં 50 બેસ પર હાયર કરશે. ઈન્ડિયામાં ઈકોનૉમી મજબૂત જોવા મળી રહી છે. ઈન્ડિયાની ઈકોનૉમી 2018-2021 સુધી ખૂબ મજબૂત થતા જોવા મળી છે. ઈન્ડિયામાં સ્ટૉક સ્પેશિફિક મજબૂતી જોવા મળી રહી છે. ઈન્ડિયા મેન્યુફેક્ચરિંગ તરફ આગળ વધી રહ્યું છે.
જાણો એક્સપર્ટની પસંદગીના બાય સ્ટોક્સ જેમા ખરીદીની તક
જેએસટી ઈન્વેસ્ટમેન્ટસના આદિત્ય શાહની પસંદગીના 2 Buy કૉલ
ટીવીએસ મોટર: હાલના સ્તર પર ખરીદો, લક્ષ્યાંક - ₹1500-1600
બર્ગર કિંગ: હાલના સ્તર પર ખરીદો, લક્ષ્યાંક - ₹1200
જૈનમ બ્રોકિંગના કિરણ જાનીની પસંદગીના 2 Buy કૉલ
આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝ: હાલના સ્તર પર ખરીદો, લક્ષ્યાંક - ₹600, સ્ટૉપલૉસ - ₹520 (1 મહિના માટે)
નઝારા ટેક: હાલના સ્તર પર ખરીદો, લક્ષ્યાંક - ₹900, સ્ટૉપલૉસ - ₹700 (1 મહિના માટે)
ડિસ્ક્લેમર: મનીકંટ્રોલ.કૉમ પર આપેલા વિચાર એક્સપર્ટના તેના ખાનગિ વિચાર હોય છે. વેબસાઈટઆ મેનેજમેન્ટ આ માટે જવાબદાર નથી. યુઝર્સને મનીકંટ્રોલની સલાહ આપે છે કે કોઈપણ રોકાણ નિર્ણય લેતા પહેલા હંમેશા સર્ટિફાઈડ એક્સપર્ટની સલાહ લો.
ડિસ્ક્લેમરઃ મનીકંટ્રોલ ડૉટ કૉમ નેટવર્ક 18 સમૂહનો હિસ્સો છે. મનીકંટ્રોલ ડૉટ કૉમ અને અન્ય ડિઝિટલ, પ્રિન્ટ અને ટીવી ચેનલ નેટવર્ક 18 ના અંતર્ગત આવે છે. નેટવર્ક 18 ના સ્વામિત્વ અને પ્રબંધન રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના હાથમાં છે.