પ્રુડન્ટ બ્રોકિંગ સર્વિસના પ્રદીપ હોતચંદાણીનું કહેવું છે કે નિફ્ટીમાં સારા અપમૂવ બાદ થોડો કંસોલિડેશનનો ફેઝ જોવા મળી રહ્યો છે. બેન્ક નિફ્ટી ખૂબ મજબૂત લાગી રહ્યું છે. એમાં કરેક્શન છે નિફ્ટી કરતા ખૂબ ઓછું છે અને રિબાઉન્ડ છે. બેન્ર નિફ્ટીમાં પોઝિટિવ વ્યૂ બની રહ્યું છે. નિફ્ટીમાં સાઈડવેઝ અને કોશિયસ રહેવાનું વ્યૂ આપી રહ્યા છે. નિફ્ટી આઈટી ઇન્ડેક્સ છે અને વિકનેસના હિસાબે નિફ્ટી આઉટ પર્ફોમ કરે તેની શક્યતા છે.
બેન્ક નિફ્ટીમાં રોકાણની તક બની રહી છે. બેન્ક નિફ્ટીમાં 40200-40300નો મેજર સપોર્ટ બની રહ્યો છે. બેન્ક નિફ્ટીમાં લાંબા ગાળા માટે રોકાણની તક બની રહી છે. નિફ્ટીમાં 17450નો સપોર્ટ જોવા મળી રહ્યો છે. ત્યાથી એક રિબાઉન્ડ જોવા મળ્યું છે. નિફ્ટીમાં પોઝિટિવ ચાર્ટ પણ બની રહ્યું છે. નિફ્ટીમાં 17900-17950ની આસપસા આવી શકે છે. નિફ્ટીમાં થોડું પુલબેક પણ જોવા મળી શકે છે.
માર્કેટ એક્સપર્ટ જગદીશ ઠક્કરનું કહેવું છે કે હાલમાં રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચીલી રહ્યું છે. તેના કારણે રશિયામાં દબાણ અને યુક્રેનમાં તેજી વાલવા પર લાગી ગયું છે. રશિયા શિયાળાની રાહ જોઈ રહ્યા છે. શિયાળા સુધી યુદ્ધને ચલાવાની વાત થઈ રહી છે. જ્યારે તેમને એનર્જીની મોટી ક્રાઉસિસ આવે અને યુરોપ અને ઇસ્ટર્ન યુરોપ શિયાળામાં ઠુઠવાતું હોત ત્યારે શાન્તિની વાતો થઈ શકે છે.
અમેરિકામાં વ્યાજ દરમાં વધારો છતાં પણ બ્લેક હોલમાં સમીત થઈ ત્યારે કહ્યું કે કોઈ રિતે ફુગાવો નીચે લાવો છે અને બજારે તેને ખૂબ મોટું રિએક્શન આપ્યું હતું. ઈન્ડિયામાં પર ભારતીયોને વિશ્વાસ છે. મોટાભાગના પ્રોઈવેટ વિદેશી ફંડ છે આપણા તરફ આવાનો પ્રયાસ કરી રહ્યા છે. ભલે માર્કેટમાં ઉપર-નીચે કરેક્શન થતું હોય તો પણ રોકાણ જાળવી રાખો આગળ તેજી જોવા મળી શકે છે.
પ્રુડન્ટ બ્રોકિંગ સર્વિસિસના પ્રદીપ હોતચંદાણીની પસંદગીનો Buy કૉલ
ત્રિવેણી ટર્હાઈન: હાલના સ્તર પર ખરીદો, લક્ષ્યાંક - ₹222, સ્ટૉપલૉસ - ₹248
આઈઆઈએફએલ ફાઈનાન્સ: હાલના સ્તર પર ખરીદો, લક્ષ્યાંક - ₹342, સ્ટૉપલૉસ - ₹415 (1 મહિના માટે)
માર્કેટ એક્સપર્ટ જગદીશ ઠક્કરની પસંદગીનો Buy કૉલ
બાટા ઇન્ડિયા: હાલના સ્તર પર ખરીદો, લક્ષ્યાંક - ₹1925, સ્ટૉપલૉસ - ₹1800
ક્યુમિન્સ: હાલના સ્તર પર ખરીદો, લક્ષ્યાંક - ₹1250, સ્ટૉપલૉસ - ₹1150
ડિસ્ક્લેમર: મનીકંટ્રોલ.કૉમ પર આપેલા વિચાર એક્સપર્ટના તેના ખાનગિ વિચાર હોય છે. વેબસાઈટઆ મેનેજમેન્ટ આ માટે જવાબદાર નથી. યુઝર્સને મનીકંટ્રોલની સલાહ આપે છે કે કોઈપણ રોકાણ નિર્ણય લેતા પહેલા હંમેશા સર્ટિફાઈડ એક્સપર્ટની સલાહ લો.
ડિસ્ક્લેમરઃ મનીકંટ્રોલ ડૉટ કૉમ નેટવર્ક 18 સમૂહનો હિસ્સો છે. મનીકંટ્રોલ ડૉટ કૉમ અને અન્ય ડિઝિટલ, પ્રિન્ટ અને ટીવી ચેનલ નેટવર્ક 18 ના અંતર્ગત આવે છે. નેટવર્ક 18 ના સ્વામિત્વ અને પ્રબંધન રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના હાથમાં છે.