બજારમાં બેન્ક અને ફાર્મા સેક્ટરનું પ્રદર્શન પડ્યું નબળું, જાણો નિષ્ણાતોની ટોપ પિક્સ - bank and pharma sectors underperformed in the market know experts top picks | Moneycontrol Gujarati
Get App

બજારમાં બેન્ક અને ફાર્મા સેક્ટરનું પ્રદર્શન પડ્યું નબળું, જાણો નિષ્ણાતોની ટોપ પિક્સ

આગળ જાણકારી લઈશું માર્કેટ એક્સપર્ટ પ્રતિત પટેલ અને માર્કેટ એક્સપર્ટ રાજન શાહ પાસેથી.

અપડેટેડ 12:45:23 PM Dec 10, 2022 પર
Story continues below Advertisement
     
     
    live
    Volume
    Todays L/H
    More

    આજે બે પ્રાકારના સેક્ટરની વાત કરીશું. જેના રિટર્ન અલગ-અલગ દિશામાં છે. તો અહીંથી આગળ કયા પ્રકારની તકો રહેશે. આજે બેન્કિંગ સેક્ટર પર ખાસ ચર્ચા કરીશું. પ્રાઈવેટ, સરકારી બેન્કોમાં કર્યા પ્રાકારના રિટર્ન મળી રહ્યા છે અને ફાર્મા સેક્ટરમાં પણ વર્ષ ટૂ ડે રિટર્ન મળતા રહે છે. આગળ જાણકારી લઈશું માર્કેટ એક્સપર્ટ પ્રતિત પટેલ અને માર્કેટ એક્સપર્ટ રાજન શાહ પાસેથી.

    માર્કેટ એક્સપર્ટ રાજન શાહનું કહેવું છે કે માર્કેટમાં સારા તેજી જોવા મળી શકે છે. હાલમાં બજેટ બદા માર્કેટમાં તેજી વધું વધી શકે છે. માર્કેટમાં ઘટાડાના સ્તર પર ખરીદીની સલાહ બની રહી છે. બેન્કિંગ સેક્ટરમાં થોડું પ્રોફિટ બુકિંગ આવી જોવા મળી શકે છે. બેન્ક નિફ્ટીમાં 43800 વાળી 42000 સુધી આવતી જોવા મળી શકે છે.

    માર્કેટ એક્સપર્ટ રાજન શાહની પસંદગીના શેર્સ -

    એસબીઆઈ-

    આ શેરમાં 700-800 રૂપિયાના લક્ષ્ય માટે 550 રૂપિયાના સ્ટૉપલૉસની સાથે ખરીદારીની સલાહ છે. આ સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે.


    એચડીએફસી બેન્ક -

    આ શેરમાં 1900-2100 રૂપિયાના લક્ષ્ય માટે 1400 રૂપિયાના સ્ટૉપલૉસની સાથે ખરીદારીની સલાહ છે. આ સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે.

    એબોટ -

    આ શેરમાં 22000-24000 રૂપિયાના લક્ષ્ય માટે 18700 રૂપિયાના સ્ટૉપલૉસની સાથે ખરીદારીની સલાહ છે. આ સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે.

    સન ફાર્મા -

    આ શેરમાં 1200-1300 રૂપિયાના લક્ષ્ય માટે 830 રૂપિયાના સ્ટૉપલૉસની સાથે ખરીદારીની સલાહ છે. આ સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે.

    માર્કેટ એક્સપર્ટ પ્રતિત પટેલનું કહેવું છે કે માર્કેટમાં થોડા દિવસોમાં સારી તેજી જોવા મળી છે. પાછલા 2-3 મહિનામાં સ્ટૉક સ્પેશિફિક સારા રિટર્ન જોવા મળ્યા છે. નિફ્ટીમાં સેનસેક્સ તરફથી પણ બની રહી છે. માર્કેટમાં થોડો પ્રોફિટ બુકિંગ જોવા મળી શકે છે. માર્કેટમાં હાલમાં પણ ખરીદીની સલાહ બની રહી છે.

    માર્કેટ એક્સપર્ટ પ્રતિત પટેલની પસંદગીના શેર્સ -

    યસ બેન્ક-

    આ શેરમાં 25-26 રૂપિયાના લક્ષ્ય માટે 17 રૂપિયાના સ્ટૉપલૉસની સાથે ખરીદારીની સલાહ છે. આ સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે.

    DCB બેન્ક-

    આ શેરમાં 175-180 રૂપિયાના લક્ષ્ય માટે 115 રૂપિયાના સ્ટૉપલૉસની સાથે ખરીદારીની સલાહ છે. આ સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે.

    અલ્કેમ લેબ્સ-

    આ શેરમાં 3800 રૂપિયાના લક્ષ્ય માટે ખરીદારીની સલાહ છે. આ સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે.

    ઇન્ડોકો રૅમેડિઝ-

    આ શેરમાં 500-520 રૂપિયાના લક્ષ્ય માટે ખરીદારીની સલાહ છે. આ સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે.

    MoneyControl News

    MoneyControl News

    First Published: Dec 09, 2022 2:09 PM

    પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.