યસ સિક્યોરિટીઝના અમિત ત્રિવેદીનું કહેવું છે કે છેલ્લા 5 દિવસથી માર્કેટમાં ઘણો વોલાટિલીટી જોવા મળી છે. અપણા માર્કેટ ઘણા સ્ટેબલ છે. યૂએસ માર્કેટમાં ઘણો સેલઑફ જોવા મળ્યું છે. ઈન્ડિયન માર્કેટમાં શુક્રવારે કરેક્શન જોવા મળ્યું હતું. ગઈકાલે એફઆઈઆઈએસ ઇન્ડેક્સ ફ્યુચર લોન્ગ કર્યા હતા. નિફ્ટીમાં 17500નો પુટ જે છે સિગનિફિકેન્ટ બેસ હતું. ગઈકાલે 17500ના પુટમાં વધુ વધારો જોવા મળ્યો છે. ટ્રેડિંગની તરફથી આ સપ્તામાં 17500 ખૂબ મહત્વના લેવલ છે.
અમિત ત્રિવેદીનું કહેવું છે કે નિફ્ટી ઉપરમાં 18000-18100ના લેવલ પર ઇન્ડેક્સમાં થોડો ઉતાર-ચઢાવ જોવા મળશે. નિફ્ટીમાં 17500-18000ની રેન્જમાં રહી શકે છે. ઈન્ડિયા વિક્સમાં વધારો થતો જોવા મળ્યો છે. જે પણ ટ્રેડિંગ પોઝિશન લેશો તે સ્ટૉપલોસ રાખીને કરો. બેન્ક નિફ્ટીમાં થોડું કરેક્શન જોવા મળ્યું હતું. નિફ્ટી કરતા બેન્ક નિફ્ટી હજી સુધી ઈમ્પેક્ટ છે. બેન્ક નિફ્ટીમાં 41000નો ટ્રેડિંગ રિતે સપોર્ટ જોવો જોઈએ. બેન્ક નિફ્ટી 41800-42000ના લેવલ સુધી જઈ શકે છે.
યસ સિક્યોરિટીઝના અમિત ત્રિવેદીની પસંદગીના 2 Buy કૉલ
Marico: હાલના સ્તર પર ખરીદો, લક્ષ્યાંક - ₹550, સ્ટૉપલોસ- ₹510
ડિસ્ક્લેમર: મનીકંટ્રોલ.કૉમ પર આપેલા વિચાર એક્સપર્ટના તેના ખાનગિ વિચાર હોય છે. વેબસાઈટઆ મેનેજમેન્ટ આ માટે જવાબદાર નથી. યુઝર્સને મનીકંટ્રોલની સલાહ આપે છે કે કોઈપણ રોકાણ નિર્ણય લેતા પહેલા હંમેશા સર્ટિફાઈડ એક્સપર્ટની સલાહ લો.
ડિસ્ક્લેમરઃ મનીકંટ્રોલ ડૉટ કૉમ નેટવર્ક 18 સમૂહનો હિસ્સો છે. મનીકંટ્રોલ ડૉટ કૉમ અને અન્ય ડિઝિટલ, પ્રિન્ટ અને ટીવી ચેનલ નેટવર્ક 18 ના અંતર્ગત આવે છે. નેટવર્ક 18 ના સ્વામિત્વ અને પ્રબંધન રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના હાથમાં છે.