માર્કેટ એક્સપર્ટ રાજન શાહનું કહેવું છે કે હાલમાં જ નિફ્ટીમાં તેજી જોવા મળી છે. નિફ્ટીમાં 16700 સુધી તેજી અને ઉછાળામાં 17500 સુધી વધતા જોયું હતું. ડેલી બેસિઝ પર નિફ્ટી દબાણ સાથે ટ્રેડ થઈ રહી છે. યુએસથી ડેટા આવાના છે તેના કારણે માર્કેટ એક સિમિટ દાયરામાં કારોબાર કરી રહ્યું છે. નિફ્ટીમાં 16170ની આસપાસા સપોર્ટ જોવા મળી રહ્યો છે. હાલમાં નિફ્ટી 17280ની આસપાસ ટ્રેડ થઈ રહી છે.
રાજન શાહનું કહેવું છે કે નિફ્ટી 21470ની ઉપર નહીં નીકળે ત્યા સુધી તેજી થતી જોવી ન મળે. મારા મતે મંદીના ટ્રેડ રાખવા જોઈએ. નિફ્ટીમાં 17170નો સ્ટૉપલોસ રાખીને રોકાણ જાણવી રાખો. બેન્ક નિફ્ટીમાં 38600ની આસપાસ સપોર્ટ બની રહ્યો છે. જ્યા સુધી 38600ની ઉપર રહે ત્યા સુધી લાંબા ગાળે જાણવી રાખી શકે છે.
માર્કેટ એક્સપર્ટ રાજન શાહની પસંદગીના 2 Buy કૉલ
L&T: હાલના સ્તર પર ખરીદો, લક્ષ્યાંક - ₹1945-1975, સ્ટૉપલોસ- ₹1923
Deepak Nitrite: હાલના સ્તર પર ખરીદો, લક્ષ્યાંક - ₹2250-2300, સ્ટૉપલોસ- ₹2104
ડિસ્ક્લેમર: મનીકંટ્રોલ.કૉમ પર આપેલા વિચાર એક્સપર્ટના તેના ખાનગિ વિચાર હોય છે. વેબસાઈટઆ મેનેજમેન્ટ આ માટે જવાબદાર નથી. યુઝર્સને મનીકંટ્રોલની સલાહ આપે છે કે કોઈપણ રોકાણ નિર્ણય લેતા પહેલા હંમેશા સર્ટિફાઈડ એક્સપર્ટની સલાહ લો.
ડિસ્ક્લેમરઃ મનીકંટ્રોલ ડૉટ કૉમ નેટવર્ક 18 સમૂહનો હિસ્સો છે. મનીકંટ્રોલ ડૉટ કૉમ અને અન્ય ડિઝિટલ, પ્રિન્ટ અને ટીવી ચેનલ નેટવર્ક 18 ના અંતર્ગત આવે છે. નેટવર્ક 18 ના સ્વામિત્વ અને પ્રબંધન રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના હાથમાં છે.