dhavalpvyas.comના ધવલ વ્યાસનું કહેવું છે કે નિફ્ટીમાં સેલિંગ પ્રેસર જોવા મળ્યું હતું. નિફ્ટીમાં 17630ના લેવલ પર ક્લોઝિગ જોવા મળશે. બે દિવસ પહેલા નિફ્ટમાં ગેપ ડાઉન જોવા મળ્યું હતું. જ્યારે નિફ્ટી 17865ના લેવલમાં ગેપ ફિલ કરવા જશે. નિફ્ટીમાં 0.75થી 1 ટકાની તેજી જોવા મળી હતી. હાલમાં ઉતાર-ચઢાવ જોવા મળે તો પણ મજબૂતી પર ફોકસ કરવુ જોઈએ. એશિયન માર્કેટ કરતા નિફ્ટીમાં સારી મજબૂતી જોવા મળી રહી છે.
ધવલ વ્યાસનું કહેવું છે કે જો 1 ટકાનો પણ વધારો જોવા મળે તો અસર જોવા મળી શકે છે. હાલમાં ઘટાડા પર ખરીદીની સલાહ બની રહી છે. હજી પણ ઉપરમાં 18050નું લેવલ રેજસ્ટેન્સ બની રહ્યું છે. બેન્ક નિફ્ટીમાં 24 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. બેન્ક નિફ્ટીમાં રોકાણની કોઈ સલાહ નથી મળી રહી. પ્રાઈવેટ બેન્ક પર વધારે ફોકસ રહેવું જોઈએ.
નટવરલાલ એન્ડ સન્સ સ્ટોક બ્રોકરના સમીર દલાલનું કહેવું છે કે હાલમાં માર્કેટ ઓવર વેલ્યુ બની રહ્યું છે. અનુમાન છે કે ભારતમાં જે ગ્રોથ છે તે બીજી ક્યા પણ નથી. ફેડ પાસે હજી પણ મોટી બેલેન્શશિટ છે. વેલ્યુએશન મજબૂત છે પરંતુ લિક્વિડિટી માર્કેટને પકડી રાખે છે. 2-3 મહિનામાં વેલ્યુએશન મોટા લેવલ પર રહી શકે છે. આમારૂ વ્યૂ છેલ્લા સપ્તાહ માટે માર્કેટ 16500-17000ની રેન્જમાં રહી છે. ઓવર વેલ્યૂ સ્ટૉક માંથી બહાર નબકળી જાઓ. આગળ માર્કેટમાં ખૂબ સારી તક બની રહી છે.
નટવરલાલ એન્ડ સન્સ સ્ટોક બ્રોકરના સમીર દલાલની પસંદગીનો Buy કૉલ
RBL Bank: હાલના સ્તર પર ખરીદો, લક્ષ્યાંક - ₹160 (3-6 મહિના માટે)
AB Capital: હાલના સ્તર પર ખરીદો, લક્ષ્યાંક - ₹342 (1 મહિના માટે)
dhavalpvyas.comના ધવલ વ્યાસની પસંદગીનો Buy કૉલ
Orient Refractories: હાલના સ્તર પર ખરીદો, લક્ષ્યાંક - ₹715, સ્ટૉપલૉસ - ₹661
Radico Khaitan: હાલના સ્તર પર ખરીદો, લક્ષ્યાંક - ₹1220, સ્ટૉપલૉસ - ₹1090
ડિસ્ક્લેમર: મનીકંટ્રોલ.કૉમ પર આપેલા વિચાર એક્સપર્ટના તેના ખાનગિ વિચાર હોય છે. વેબસાઈટઆ મેનેજમેન્ટ આ માટે જવાબદાર નથી. યુઝર્સને મનીકંટ્રોલની સલાહ આપે છે કે કોઈપણ રોકાણ નિર્ણય લેતા પહેલા હંમેશા સર્ટિફાઈડ એક્સપર્ટની સલાહ લો.
ડિસ્ક્લેમરઃ મનીકંટ્રોલ ડૉટ કૉમ નેટવર્ક 18 સમૂહનો હિસ્સો છે. મનીકંટ્રોલ ડૉટ કૉમ અને અન્ય ડિઝિટલ, પ્રિન્ટ અને ટીવી ચેનલ નેટવર્ક 18 ના અંતર્ગત આવે છે. નેટવર્ક 18 ના સ્વામિત્વ અને પ્રબંધન રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના હાથમાં છે.