એલકેપી સિક્યોરિટીઝના કુનાલ શાહનું કહેવું છે કે માર્કેટમાં સાર્પ કરેક્શન જોવા મળ્યું છે. નિફ્ટીમાં 18400થી કરેક્ટ થઈને ઓલમોસ્ટ 16800 પર આવી ગયો હતો. હાલમાં બુલિશ મૂવમેન્ટર્મ ચાલુ રહેશે. નિફ્ટીમાં 17000-16800 એક સારો સપોર્ટ છે. નિફ્ટીમાં 17000ના સ્ટૉપલોસ થી ખરીદી કરી શકો છો. ઉપરમાં 17400-17500ના લેવલ આવી શકે છે. નિફ્ટીમાં સારી તક બની રહી છે. આ મહિનામાં ઘણા બધા પરિણામો આવાના છે. તેના પર માર્કેટ રિએક્ટ કરશે.
કુનાલ શાહનું કહેવું છે કે ટ્રેડિંગના પ્રસ્પેક્ટિવથી જોઈએ તો નિફ્ટીમાં વ્યૂ બુલિશ છે. બેન્ક નિફ્ટીમાં પણ સારા તેજી જોવા મળી છે. આગળ પણ બેન્ક નિફ્ટીમાં તેજી ચાલુ રહેશે. બેન્ક નિફ્ટી ઘણો મજબૂત લાગી રહ્યું છે. બેન્ક નિફ્ટીમાં પણ ખરીદીની સલાહ બની રહી છે. બેન્ક નિફ્ટીમાં 38800નો સારો સપોર્ટ બની રહ્યો છે. જ્યારે સુધી આ લેવલ પાર નહીં કરે ત્યાં સુધી મૂવમેન્ટર્મ ખરીદીનો રહેશે. ઉપરમાં 39500ના લેવલ આવી શકે છે.
એલકેપી સિક્યોરિટીઝના કુનાલ શાહની પસંદગીના 2 Buy કૉલ
Icici Bank: હાલના સ્તર પર ખરીદો, લક્ષ્યાંક - ₹920-930, સ્ટૉપલોસ- ₹860
IDFC: હાલના સ્તર પર ખરીદો, લક્ષ્યાંક - ₹76-78, સ્ટૉપલોસ- ₹68
ડિસ્ક્લેમર: મનીકંટ્રોલ.કૉમ પર આપેલા વિચાર એક્સપર્ટના તેના ખાનગિ વિચાર હોય છે. વેબસાઈટઆ મેનેજમેન્ટ આ માટે જવાબદાર નથી. યુઝર્સને મનીકંટ્રોલની સલાહ આપે છે કે કોઈપણ રોકાણ નિર્ણય લેતા પહેલા હંમેશા સર્ટિફાઈડ એક્સપર્ટની સલાહ લો.
ડિસ્ક્લેમરઃ મનીકંટ્રોલ ડૉટ કૉમ નેટવર્ક 18 સમૂહનો હિસ્સો છે. મનીકંટ્રોલ ડૉટ કૉમ અને અન્ય ડિઝિટલ, પ્રિન્ટ અને ટીવી ચેનલ નેટવર્ક 18 ના અંતર્ગત આવે છે. નેટવર્ક 18 ના સ્વામિત્વ અને પ્રબંધન રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના હાથમાં છે.