dhavalpvyas.comના ધવલ વ્યાસનું કહેવું છે કે માર્કેટના વાતાવરણ પ્રમાણે ગેપ ફિલ થયો છે. બેન્ક નિફ્ટીમાં મજબૂતી હજી પણ વધારે જોવા મળી રહી છે. ઓવર ઑલ નિફ્ટીમાં ખાસ કરીને મેન લેવલ છે તે 17800ના હતા આ લેવલ બ્રેક કર્યા બાદ 300 અંકની ઉપ-મૂવ સારી રહી છે. શૉટ ટર્મ ખરીદારો માટે સારી તક બની રહી છે. જ્યારે બ્રેક આઉટ 17800નો જોવા મળ્યો હતો.
ધવલ વ્યાસનું કહેવું છે કે બ્રેક આફટ પછી તેજી સતત ચાલું રહેશે. નિફ્ટીમાં 17926નો લેવલ છે. નિફ્ટીમાં 17800ના સ્ટૉપલોસ સાથે 18100ના લક્ષ્યા સાથે રોકાણ જાળવી રાખો. બેન્ક નિફ્ટીમાં 30 અંકનો ઘટાડો જોવા મળ્યો છે. બેન્ક નિફ્ટીમાં 40800-42000થી ફ્રેશ ખરીદી કરી શકો છો. બેન્ક નિફ્ટીમાં પણ સારી મજબૂતી આવી રહી છે. બેન્ક નિફ્ટીમાં 40100ના સ્ટૉપલોસ સાથે 41800ના લક્ષ્ય સાથે ખરીદારી કરી શકો છો.
જેએસટી ઈન્વેસ્ટમેન્ટના આદિત્ય શાહનું કહેવું છે કે માર્કેટમાં પોઝિટિવ વ્યૂ બની રહ્યું છે. માર્કેટમાં આજે પણ મજબૂતી જોવા મળી રહી છે. ઈન્ડિયન માર્કેટમાં ખરીદી કરવાની તક બની રહી છે. ઑટો, લેન્ડર્સ, એફએમસીજી આવા સેક્ટરમાં ખૂબ સારી તક છે જ્યા 2-3 વર્ષ માટે ખરીદારી કરી શકો છો. ઇન્ડિયન માર્કેટ પણ મજબૂત છે. મારા મતે આ કરેક્શનમાં વધારો કરવાની સલાહ છે.
dhavalpvyas.comના ધવલ વ્યાસની પસંદગીનો Buy કૉલ
Sree Rayalaseema Alkalies: હાલના સ્તર પર ખરીદો, લક્ષ્યાંક - ₹955 (3-4 દિવસ માટે)
જેએસટી ઈન્વેસ્ટમેન્ટના આદિત્ય શાહની પસંદગીનો Buy કૉલ
આ શેરમાં ખરીદારીની સલાહ છે. આ સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે.
આ શેરમાં ખરીદારીની સલાહ છે. આ સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે.
ડિસ્ક્લેમર: મનીકંટ્રોલ.કૉમ પર આપેલા વિચાર એક્સપર્ટના તેના ખાનગિ વિચાર હોય છે. વેબસાઈટઆ મેનેજમેન્ટ આ માટે જવાબદાર નથી. યુઝર્સને મનીકંટ્રોલની સલાહ આપે છે કે કોઈપણ રોકાણ નિર્ણય લેતા પહેલા હંમેશા સર્ટિફાઈડ એક્સપર્ટની સલાહ લો.
ડિસ્ક્લેમરઃ મનીકંટ્રોલ ડૉટ કૉમ નેટવર્ક 18 સમૂહનો હિસ્સો છે. મનીકંટ્રોલ ડૉટ કૉમ અને અન્ય ડિઝિટલ, પ્રિન્ટ અને ટીવી ચેનલ નેટવર્ક 18 ના અંતર્ગત આવે છે. નેટવર્ક 18 ના સ્વામિત્વ અને પ્રબંધન રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના હાથમાં છે.