ચોઈસ બ્રોકિંગના કુનાલ પરારનું કહેવું છે કે હાલમાં માર્કેચટમાં એક બાઉન્સ બેક જોવા મળી શકે છે. હાલમાં મોરો કોઈ વ્યૂ નથી બની રહ્યો. ઈન્ટ્રા ડે લેવલ પર ઇન્ડેક્સમાં બાઉન્સ બેકનું મૂવમેન્ટ જોવા મળી રહ્યું છે. હાલમાં નિફ્ટી 16968 પાસે ટ્રેડ કરી રહી છે. નિફ્ટીમાં 16968 પાસે સારો સપોર્ટ જોવા મળી રહ્યો છે.
કુનાલ પરારનું કહેવું છે કે ઉપરમાં 17100-7120 પર સસ્ટેન થયા છે તો સારો રીવર્સલ ઉપરમાં 17300-17400 સુધી જોવા મળી શકે છે. બેન્ક નિફ્ટીમાં 38775 નજીક ટ્રેડ કરી રહ્યો છે. બેન્ક નિફ્ટીમાં 38600નો સારો સપોર્ટ જોવા મળી રહ્યો છે. તે બ્રેક કરે તો ડાઉન સાઈડની મૂવમેન્ટ બેન્ક નિફ્ટી આપણે બતાવી શકે છે. બેન્ક નિફ્ટી 38900ની ઉપર સસ્ટેન થાય તો 38800 ટ્રેડ થઈ રહી છે.
એચડીએફસી સિક્યોરિટીઝના દેવર્ષ વકીલનું કહેવું છે કે અમેરીકામાં મોંઘવારીના આંડકા માર્કેટના આનુમાન કરતા વધારે રહ્યા હતા. તેના કારણે અમેરીકન માર્કેટમાં ઉતાર-ચઢાવ જોવા મળી છે. ભારતમાં ગઈ કેલે આઈઆઈપી અને સીપીઆઈના આંકડા નિગેટીવ જોવા મળ્યા હતા. તેના કારણે માર્કેટમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. એફઆઈઆઈનું પણ સેલિંગ ચાલું છે. હવે કોઈ પણ મોટા ન્યૂઝ આવશે ત્યારે શૉર્ટ કવરિંગ જોવા મળી શકે છે.
દેવર્ષ વકીલનું કહેવું છે કે આજની એક્સપાયરીમાં શૉર્ટ ટર્મમાં 16950ની આસપાસ સપોર્ટ જોવા મળી રહ્યો છે. હાલમાં 17000ની આસપાસ ટ્રેડ કરી રહ્યા છે. જો નિફ્ટી 50 અંક ઘટે છે તો આજની એક્સપાયરીમાં 20 ઓક્ટોબરની એક્સપાયરી માટે થોડી બુલિશ જોવા મળી શકે છે. હવે અમેરિકામાં વ્યાદ દરમાં વધારો થશે. હાલમાં ઘટાડો અનુભવી રહ્યા છે.
જાણો એક્સપર્ટની પસંદગીના બાય સ્ટોક્સ જેમા ખરીદીની તક
એચડીએફસી સિક્યોરિટીઝના દેવર્ષ વકીલની પસંદગીનો Buy કૉલ
Gujarat Alkalies: હાલના સ્તર પર ખરીદો, લક્ષ્યાંક - ₹995-1077 (6 મહિના માટે)
ચોઈસ બ્રોકિંગના કુનાલ પરારની પસંદગીનો Buy કૉલ
Biocon: હાલના સ્તર પર વેચો, લક્ષ્યાંક - ₹260.30-256, સ્ટૉપલૉસ - ₹269.50
Hindustan Aeronautics: હાલના સ્તર પર ખરીદો, લક્ષ્યાંક - ₹2450-2485, સ્ટૉપલૉસ - ₹2357
ડિસ્ક્લેમર: મનીકંટ્રોલ.કૉમ પર આપેલા વિચાર એક્સપર્ટના તેના ખાનગિ વિચાર હોય છે. વેબસાઈટઆ મેનેજમેન્ટ આ માટે જવાબદાર નથી. યુઝર્સને મનીકંટ્રોલની સલાહ આપે છે કે કોઈપણ રોકાણ નિર્ણય લેતા પહેલા હંમેશા સર્ટિફાઈડ એક્સપર્ટની સલાહ લો.
ડિસ્ક્લેમરઃ મનીકંટ્રોલ ડૉટ કૉમ નેટવર્ક 18 સમૂહનો હિસ્સો છે. મનીકંટ્રોલ ડૉટ કૉમ અને અન્ય ડિઝિટલ, પ્રિન્ટ અને ટીવી ચેનલ નેટવર્ક 18 ના અંતર્ગત આવે છે. નેટવર્ક 18 ના સ્વામિત્વ અને પ્રબંધન રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના હાથમાં છે.